• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > Regional > મોરબી જિલ્લા પ્રભારી સચિવની ઉપસ્થિતીમાં નવા સાદુળકા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યકમ યોજાયો
Regional

મોરબી જિલ્લા પ્રભારી સચિવની ઉપસ્થિતીમાં નવા સાદુળકા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યકમ યોજાયો

CliQ INDIA
Last updated: December 10, 2023 12:00 am
CliQ INDIA
Share
2 Min Read
SHARE

– રથનું અદકેરું સ્વાગત; ગ્રામજનોએ વિકસિત ભારત માટે સહભાગી થવા

મોરબી/અમદાવાદ,09 ડિસેમ્બર (હિ.સ.) મોરબી જિલ્લા પ્રભારી સચિવ મનિષા ચંદ્રાની ઉપસ્થિતીમાં મોરબી તાલુકાના નવા સાદુળકા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું આગમન થયું હતું. જ્યાં ગ્રામજનોએ ઉત્સાહભેર રથને આવકારી તેનું સ્વાગત કર્યું હતું.

આ પ્રસંગે પ્રભારી સચિવ મનિષા ચંદ્રાની ઉપસ્થિતીમાં વિદ્યાર્થીઓને સન્માનપત્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા અને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ યોજના વિશે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા.

વિવિધ યોજનાના લાભાર્થીઓએ તેમને મળેલ લાભની મેરી કહાની મેરી જુબાની અંતર્ગત વાત કરી હતી. કાર્યક્રમ સ્થળે પ્રભારી સચિવ મનિષા ચંદ્રાએ આરોગ્ય તપાસ સ્ટોલ સહિતના સ્ટોલની મુલાકાત કરી હતી. જ્યાં તેમણે આરોગ્ય તપાસ કરાવી હતી અને મિલેટમાંથી બનેલ પોષણયુક્ત આહારનું નિદર્શન પણ નિહાળ્યું હતુ.

આ પ્રસંગે ગ્રામજનો અને સૌ ઉપસ્થિતોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રેકોર્ડ કરેલો વિકસિત ભારત સંકલ્પ અન્વયે પ્રજાજોગ સંદેશો સાંભળી પ્રદર્શન નિહાળી વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સહભાગી થવા તેમજ વિકસિત ભારત-2027ના સ્વપ્નને સાકાર કરવામાં પોતાની ભાગીદારી નોંધાવવાના સંકલ્પ લીધા હતા.

આ કાર્યક્રમ અન્વયે ખેડૂત મિત્રોને અધ્યતન ખેતી પદ્ધતિમાં ઓછા ખર્ચે અને નેનો યુરિયા ખાતરનો સરળતાથી છંટકાવ કરતા ડ્રોન ટેકનોલોજી અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હંસાબેન પારઘી, મોરબી-માળીયા ધારાસભ્ય કાંતિ અમૃતિયા, મોરબી જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યા, મોરબી જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી. જાડેજા, મોરબી પ્રાંત અધિકારી સુશીલ પરમાર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. કવિતા દવે સાથે નવા સાદુળકા ગામના આગેવાનો અને ગ્રામજનો તથા સરકારી વિભાગના અધિકારી,કર્મચારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર/

You Might Also Like

એએમએ દ્વારા આરોગ્યમાં સંવાદિતા: આયુર્વેદ અને મિલેટ્સનું મિશ્રણ વિષય પર એક વાર્તાલાપનું આયોજન
ભરૂચ બેઠકમાં 3 જિલ્લા, 7 વિધાનસભાના નિયુક્ત હોદેદારો-કાર્યકરોનો માર્ગદર્શન સેમિનાર યોજાયો.
અમદાવાદના કાલુપુરમાં વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશનની પુરજોશમાં કામગીરી
વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કરતા માંડવી તાલુકાના ભાથીફડિયા(સાલૈયા) અને કાલીબેલ ગામના ગ્રામવાસીઓ
સંતો દ્વારા પૂજિત અક્ષત માતાના મઢ, પશ્ચિમ કચ્છ, પૂર્વ કચ્છ અને વાગડ વિસ્તારના કાર્યકર્તાઓને પવિત્ર અક્ષત કળશ અર્પણ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article વડાપ્રધાન મોદીએ કહ્યું- દેશનો 7.7 ટકા જીડીપી વૃદ્ધિ દર, 10 વર્ષના પરિવર્તનકારી સુધારાનું પરિણામ
Next Article નારાયણપુરઃ નક્સલવાદીઓએ દલિત નેતાને ધોળે દિવસે તીક્ષ્ણ હથિયાર વડે માર મારીને હત્યા કરી
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?