• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > Regional > એએમએ દ્વારા આરોગ્યમાં સંવાદિતા: આયુર્વેદ અને મિલેટ્સનું મિશ્રણ વિષય પર એક વાર્તાલાપનું આયોજન
Regional

એએમએ દ્વારા આરોગ્યમાં સંવાદિતા: આયુર્વેદ અને મિલેટ્સનું મિશ્રણ વિષય પર એક વાર્તાલાપનું આયોજન

CliQ INDIA
Last updated: November 3, 2023 4:33 pm
CliQ INDIA
Share
1 Min Read
SHARE

અમદાવાદ,30 ઓકટોબર : આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત આયુર્વેદ સલાહકાર-શિક્ષક અને પ્રેરક વક્તા તથા આયુલીંકના સ્થાપક, મેનેજિંગ ડિરેક્ટર ડો. પ્રેરક શાહએ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (એએમએ)ને તેમના પરોપકારી યોગદાનને વિસ્તૃત કર્યું છે અને વ્યક્તિગત સ્તરે અને સમાજનાં સુખાકારી માટે આયુર્વેદનું મહત્તમ યોગદાન આપવા માટે અને આયુર્વેદ શૈક્ષણિક પ્રવૃત્તિઓની અનોખી પહેલ માટે એએમએ ખાતે ‘ એએમએ – ડૉ. પ્રેરક શાહ આયુર્વેદ પ્રવૃત્તિ’ની સ્થાપના કરી છે.

આ પહેલ દ્રારા, એએમએ ટૂંકા ગાળાના અભ્યાસક્રમો, એડવાન્સ્ડ સર્ટિફિકેટ પ્રોગ્રામ્સ, સંશોધન અભ્યાસ, એક્ઝિક્યુટિવ ટ્રેનિંગ પ્રોગ્રામ્સ; સમકાલીન થીમ્સ અને વિષયો પર સિમ્પોઝિયમ, સેમિનાર અને કોન્ફરન્સ; ઓપન ગેસ્ટ લેક્ચર્સ; લેખો અને પ્રકાશન; આયુર્વેદના ક્ષેત્રમાં એક્સપોઝર મુલાકાતો, સ્પર્ધાઓ વગેરે જેવી પ્રવૃત્તિઓ પ્રવૃત્તિઓ હાથ ધરશે.

આના અનુસંધાનમાં મંગળવાર, 31 ઓક્ટોબરના રોજ સાંજે 6.30 થી 7.45 વાગ્યા સુધી એએમએ દ્રારા ‘એએમએ – ડૉ. પ્રેરક શાહ આયુર્વેદ પ્રવૃત્તિ’નો ઉદ્ઘાટન સમારોહ અને આરોગ્યમાં સંવાદિતા: આયુર્વેદ અને મિલેટ્સનું મિશ્રણ વિષય પર પદ્મશ્રી ડૉ.ખાદર વલી, સ્વતંત્ર ખાદ્ય વૈજ્ઞાનિક, મિલેટ મેન દ્રારા એક વાર્તાલાપનું આયોજન એએમએ કેમ્પસ ખાતે કરવામાં આવ્યું છે.

 

You Might Also Like

સુરતમાં 06 જૂને અભાવિપના નાગરિક અભિનંદન કાર્યક્રમ, મુખ્ય અતિથિ તરીકે અભિનેતા મનોજ જોષી હાજર રહેશે
રાજુલા પોલીસ દ્વારા ગુમ થયેલી મહિલાની સફળતાપૂર્વક શોધખોળ
લોનના હપ્તા નહીં ભરતા બોગસ નંબર પ્લેટ લગાવી, પોલીસનો મેમો આવતા ભાંડો ફુટયો
ખમીરવંતી ધરતી ખાખરીયામાં લાખોની સંખ્યામાં જીવો ભરપેટ કરશે માં અન્ન પૂર્ણાનો પ્રસાદ..
વડોદરા કોર્પોરેશન દ્વારા ડિવાઈડરની વિશેષ સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી.

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article એએઆઈ અધિકારીઓને, ‘ભ્રષ્ટાચારનો વિરોધ કરવા અને રાષ્ટ્રને સમર્પિત રહેવા’ શપથ લેવડાવ્યા
Next Article ભારતને અખંડ અને મજબૂત બનાવવામાં સરદાર પટેલે મહત્વની ભૂમિકા ભજવી હતીઃ શાહ
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?