ગાંધીનગર/અમદાવાદ,17 ઓકટોબર : એસોસિએશનના પ્રમુખ શર્મિલ રાજકુમારે મુખ્યમંત્રીનું આ પ્રસંગે સ્વાગત અભિવાદન કર્યું હતું.
મુખ્યસચિવ રાજકુમાર અને વરિષ્ઠ સચિવઓ તેમજ પોલીસ મહાનિદેશક વિકાસ સહાય,હેડ ઓફ ધ ફોરેસ્ટ ફોર્સ અને અગ્ર મુખ્ય વન સંરક્ષક ચતુર્વેદી સહિત આઈએએસ ઓફિસર એસોસિએશનના સભ્ય આઈએએસ અધિકારીઓ અને તેમના પરિવારજનો આ ગરબા મહોત્સવ માં સહભાગી થયા હતા.
