• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > Regional > `પાલનપુર ખાતે બનાસકાંઠા લોકસભા ચૂંટણીના મધ્યસ્થ કાર્યાલયનો શુભારંભ કરાયો, લોકસભા 2024 ની ચૂંટણી જીતવાનો સંકલ્પ કરાયો
Regional

`પાલનપુર ખાતે બનાસકાંઠા લોકસભા ચૂંટણીના મધ્યસ્થ કાર્યાલયનો શુભારંભ કરાયો, લોકસભા 2024 ની ચૂંટણી જીતવાનો સંકલ્પ કરાયો

CliQ INDIA
Last updated: January 24, 2024 4:40 am
CliQ INDIA
Share
2 Min Read
SHARE
`પાલનપુર ખાતે બનાસકાંઠા લોકસભા ચૂંટણીના મધ્યસ્થ કાર્યાલયનો શુભારંભ કરાયો, લોકસભા 2024 ની ચૂંટણી જીતવાનો સંકલ્પ કરાયો

અંબાજી,23 જાન્યુઆરી (હિ.સ.) લોકસભા 2024 ની ચૂંટણીમાં ગુજરાતની તમામ બેઠકો ભવ્ય લીડથી જીતવા માટે ભાજપ દ્વારા લોકસભાની ચૂંટણી પૂર્વે તમામ લોકસભા બેઠકો પર ચૂંટણીના મધ્યસ્થ કાર્યાલયો નો શુભારંભ કર્યો છે. જેમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા સાહેબે ગાંધીનગર ખાતે વર્ચ્યુઅલ બેઠક યોજી પાલનપુર ખાતે બનાસકાંઠા લોકસભા બેઠકના ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયનો શુભારંભ કરાવ્યો છે.

દેશમાં લોકસભા 2024 ની ચૂંટણી નજીકમાં છે ત્યારે ભાજપ દ્વારા કેન્દ્ર સરકારમાં ભારે બહુમતથી ફરી એક વાર શ્રી નરેન્દ્રભાઈ મોદીના હાથમાં દેશનું સુકાન સોંપવાનો દ્રઢ નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો ફરીવાર જંગી લીડથી જીવતા માટે ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી જે.પી. નડ્ડાએ ગાંધીનગર ખાતેથી વર્ચ્યુઅલ બેઠક યોજી રાજ્યની તમામ 26 લોકસભા બેઠકના ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયનો શુભારંભ કરાવ્યો છે. જેમાં પાલનપુર ખાતે બનાસકાંઠા લોકસભા ક્લસ્ટર પ્રભારી અને વેજલપુરના ધારાસભ્ય અમિતભાઈ ઠાકર, લોકસભા પ્રભારી રાજેન્દ્રસિંહ ચાવડા, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ જયંતિભાઈ કવાડીયાની વિશેષ ઉપસ્થિતિમાં બનાસકાંઠા લોકસભા ચૂંટણીના મધ્યસ્થ કાર્યાલયને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ પ્રસંગે માજી કેન્દ્રીય મંત્રી હરિભાઇ ચૌધરી, સાંસદ પરબત પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, લોકસભા સંયોજક રાણાભાઇ દેસાઈ સહિત ધારાસભ્યો અને આગેવાનોએ બનાસકાંઠા લોકસભાની બેઠક પાંચ લાખની જંગી લીડથી જીતવાનો સંકલ્પ કર્યો હતો. આ પ્રસંગે ધારાસભ્ય અનીકેત ઠાકર, પ્રવીણ માળી, કેશાજી ચોહાણ, માવજી દેસાઈ, પૂર્વ રેખાબેન ખાણેસા,

ગોવિંદભાઈ પ્રજાપતિ, શશીકાંત પંડ્યા, ગોવાભાઈ દેસાઈ, પૂર્વ રાજ્ય સભાના સાંસદ દિનેશ અનાવાડીયા, ભાજપ અગ્રણી ભાસ્કર ઠાકર તેમજ વિવિધ મંડળ ના પ્રમુખ, મંત્રી સહિતના હોદ્દેદારો, સહકારી આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર/ મહેન્દ્ર અગ્રવાલ

/હર્ષ શાહ

You Might Also Like

આયુષ્યમાન કાર્ડ થકી, કેન્સર રોગની વિનામૂલ્યે સારવાર મળતા મને નવજીવન મળ્યું- ભાણજી પરમાર
દિવાળી તહેવારને ધ્યાનમાં રાખીને, અમદાવાદના એરપોર્ટ પર મુસાફરોને વહેલા પહોંચવા અપીલ
જામ- ખંભાળીયા નગરપાલિકા ટાઉનહોલ ખાતે, તાલુકા કક્ષાનો મિલેટ મેળો યોજાયો
દાંતા માં મુખ્મંત્રીનાં દત્તક લીધેલા રીંછડી ગામ માં ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો
અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું 56ભોગની અલગ અલગ મીઠાઈઓ થી માતાજી ને અન્નકૂટ ધરાવવામાં આવ્યો

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article દેશભરમાંથી 100 મહિલા કલાકારો, પરંપરાગત સંગીતનાં સાધનો વડે ગણતંત્ર દિવસની પરેડમાં શામેલ થશે
Next Article શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં દર્શન માટે ભીડ ઉમટી, નડ્ડા પણ આજે દર્શન કરશે
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?