• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > Regional > પીસી એન્ડ પીએનડીટી એકટ હેઠળ રજીસ્ટ્રેશન ધરાવતા ડોકટરોનો વર્કશોપ યોજાયો.
Regional

પીસી એન્ડ પીએનડીટી એકટ હેઠળ રજીસ્ટ્રેશન ધરાવતા ડોકટરોનો વર્કશોપ યોજાયો.

CliQ INDIA
Last updated: February 15, 2024 11:33 am
CliQ INDIA
Share
2 Min Read
SHARE

મોડાસા,14 ફેબ્રુઆરી

સાબરકાંઠા જીલ્લા આરોગ્ય વિભાગના ઉપક્રમે જી.એમ.ઈ.આર.એસ., હિંમતનગર ખાતે સાબરકાંઠા જીલ્લામાં પીસી એન્ડ પીએનડીટી એકટના વિસ્તૃત જાણકારી તથા અમલવારી અર્થે ગવર્મેન્ટ તથા પ્રાઈવેટ પીસી એન્ડ પીએનડીટી એકટ હેઠળ રજીસ્ટ્રેશન ધરાવતા ડોકટરોનો વર્કશોપ યોજવામાં આવ્યો હતો. જેમાં પીસી એન્ડ પીએનડીટી એકટ અંગેની વિસ્તૃત જાણકારી એપ્રો.ઓથો.અને મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો.રાજ સુતરીયા ધ્વારા આપવામાં આવી હતી. પીસી એન્ડ પીએનડીટી એકટ અંતર્ગત વર્કશોપમાં IMA સાબરકાંઠા પ્રમુખ ડો.શૈલેષ પટેલ, FOGSI સાબરકાંઠા પ્રમુખ ડો. સરફરાઝ કાઝી સહિત જીલ્લાના પીસી એન્ડ પીએનડીટી એકટ હેઠળ નોંધાયેલ ૧૩૪ ડોકટરો ઉપસ્થિત રહયા હતા. તેઓને પીસી એન્ડ પીએનડીટી એકટનુ અમલીકરણ કરતા તેમજ મહત્વની સુચનાઓ આપવામાં આવી હતી. તથા પીસી એન્ડ પીએનડીટી એકટ હેઠળ સગર્ભાઓના ફોર્મ-એફ(સંમતી) ફરજીયાત ભરવા જણાવવામાં આવ્યુ. તથા ફોર્મ-એફમાં કોઈપણ પ્રકારની ક્ષતિ કે ભુલો સર્ચ અને સીઝરની કાર્યવાહી દરમ્યાન જોવા મળે તો તે કલીયરીકલ ભુલ ન ગણી કાયદેસર કાર્યવાહી થઈ શકે. આ બાબત ખુબજ ગંભીરતાથી લેવા માટે જણાવવામાં આવ્યુ અને આ બાબતની જાણકારી આપવામાં આવી. બેટી વધાવો-બેટી પઢાવો અંતર્ગત જીલ્લાનો સેકસ રેસીયો ઉચો લાવવા માટે એકટનુ પાલન કરવા કડક સુચના આપવામાં આવી. આ વર્કશોપમાં ઉપસ્થિત તબીબોને કાયદાના પાલન સબંધિત પ્રશ્નો અંગે એપ્રો.ઓથો. અને મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી માર્ગદર્શન પુરૂ પાડયુ હતુ. બેટી બચાવો – બેટી પઢાવો અંતર્ગત હૃદય સ્પર્શી નાટકની રજૂઆત કરવામાં આવી. જેને ઉપસ્થિત તમામ ડોક્ટરઓ તેમજ અધિકારીઓએ આવકારેલ.

You Might Also Like

નિર્માણાધીન સાઈટની ટાંકી સાફ કરવા જતા ચાર મજુર ગુંગળાયા
ભુજમાં ચાતુર્માસ: 145 જેટલી અઠ્ઠમતપની વિક્રમી આરાધના
મહેસાણાના સતલાસણામાં રાત્રે BLO ડ્યૂટી પૂર્ણ કરતી વખતે શિક્ષકનું હૃદયરોગથી અવસાન
વડોદરાના માંજલપુરમાં મોડી રાત્રે ભાજપના કોઈપણ કાર્યકારો અને આગેવાનોએ પ્રવેશવું નહીં, રૂપાલા વિરુદ્ધ પોસ્ટરો લાગ્યાં
ઈદના દિવસે ત્રણ મુસ્લિમ યુવાનોના પાનમ કેનાલમાં કોઠંબાના ડૂબી જવાથી મોત

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રોહિત શર્મા ટી-20 વર્લ્ડ કપ-2024માં, ભારતનુ નેતૃત્વ કરશે….
Next Article અરવલ્લી જિલ્લા ખાતે લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ સંદર્ભે જિલ્લા કલેક્ટર અધ્યક્ષસ્થાને નોડલ અધિકારીશ્રીઓની બેઠક યોજાઇજિલ્લા ચૂંટણીતંત્રના સહયોગી તરીકે સોંપાયેલી કામગીરી અને ચૂંટણીપંચની માર્ગદર્શિકા મુજબની કાર્યવાહી સમયસર અને પૂરી સતર્કતા સાથે જવાબદ
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?