• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > Regional > પંચાયત અને કૃષિ મંત્રીશ્રી બચુભાઈ ખાબડ અને સાંસદશ્રીના હસ્તે પીપલોદ તેમજ બોરડી ખાતે રૂા. ૮૩ કરોડના ખર્ચે તૈયાર થયેલ રેલવે ઓવરબ્રીજનું લોકાર્પણ કરાયુ
Regional

પંચાયત અને કૃષિ મંત્રીશ્રી બચુભાઈ ખાબડ અને સાંસદશ્રીના હસ્તે પીપલોદ તેમજ બોરડી ખાતે રૂા. ૮૩ કરોડના ખર્ચે તૈયાર થયેલ રેલવે ઓવરબ્રીજનું લોકાર્પણ કરાયુ

CliQ INDIA
Last updated: March 15, 2024 12:21 pm
CliQ INDIA
Share
4 Min Read
SHARE

-ઘણા વર્ષોની લાંબી રાહ પછી આ શુભ અવસર આવ્યો છે. જેના થકી લોકોને જે હાલાકી પડતી હતી તે હવે દુર થઈ છે. આવનારા વર્ષ ૨૦૨૭ સુધીમાં આપણું ભારત વિશ્વની ૩ જી મોટી ઈકોનોમી બનવા તરફ જઈ રહ્યું છે.- પંચાયત અને કૃષિ મંત્રીશ્રી બચુભાઈ ખાબડ

-૪૨ કરોડના ખર્ચે પીપલોદ – રણધીકપુર તેમજ ૪૧ કરોડના ખર્ચે બોરડી – દાહોદ ખાતે તૈયાર થયેલ નવનિર્મિત રેલવે ઓવર બ્રિજનું લોકાર્પણ કરાયું

દાહોદ, 14 માર્ચ(હિ. સ.). પંચાયત અને કૃષિ મંત્રીશ્રી બચુભાઈ ખાબડએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત વિશ્વની ૧૧ મી ઈકોનોમીથી પાંચમી ઈકોનોમી બન્યું છે. આવનારા વર્ષ ૨૦૨૭ સુધીમાં વિશ્વની ૩ જી મોટી ઈકોનોમી બનવા તરફ જઈ રહ્યું છે. જેનાથી દેશના લોકોને દરેક ક્ષેત્રે લાભો મળશે. વડાપ્રધાનશ્રીએ કોરોનાથી આખું વિશ્વ ત્રસ્ત હતુ ત્યારે કોરોનાની રસી દેશમાં જ બનાવી દેશવાસીઓને તેમજ અન્ય ૧૨૦ દેશોને પણ વિનામૂલ્યે રસી પુરી પાડી હતી.

કોરોનાકાળ દરમિયાન ભૂખમરા સામે લડવા વિનામુલ્યે અનાજ આપવાની શરૂઆત વડાપ્રધાને કરી હતી. જે આજ દિન સુધી અવિરત વિનામુલ્યે ચાલી રહી છે. પિપલોદ ખાતે એલ.સી. ફાટક નં. ૨૮ ઉપર રેલવે ઓવરબ્રિજ બનવાથી રણધિકપુરથી પિપલોદ તરફ આવતા જતા આસપાસના તમામ ગામના લોકોને નોકરી ધંધાર્થે રેલવે સ્ટેશન તથા ને.હા. ઉપર આવવા જવા માટે ધંધા રોજગારી તેમજ વાહન વ્યવહારમાં સરળતા રહેશે. એ રણધિકપુર સાથે સીધુ જોડાણ થવાથી લોકોના સમય અને ઈંધણની પણ બચત થશે. ઘણા વર્ષોની લાંબી રાહ પછી આ શુભ અવસર આવ્યો છે. જેના થકી લોકોને જે હાલાકી પડતી હતી તે હવે દુર થઈ છે.

આ અવસરે સાંસદશ્રી જશવંતસિંહ ભાભોરે જણાવ્યું હતુ કે, આઝાદી પછી પહેલી વખત રેલવે ક્રોસિંગ ઓવર બ્રિજનો કાયાકલ્પ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં થઈ રહ્યો છે. ઓવરબ્રિજના નિર્માણથી લોકોને ફાટકની સમસ્યામાંથી છુટકારો મળશે. ઇમરજંસી હોસ્પિટલ માટે, સગર્ભા બહેનો માટે, વ્રુદ્ધો માટે આવન જાવન માટે હવે સરળતા રહેશે. આવનાર સમયમાં આપણો દાહોદ જિલ્લો વિકાસના છેલ્લે સ્ટેજ પર હશે એવો વિશ્વાસ વ્યક્ત કરતાં રેલવે ઓવર બ્રિજના લોકાર્પણ થકી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના સંકલ્પને સાકારને કરવા સૌને વિકસિત ભારતમાં સહકાર આપવા સૌને આહવાન કર્યું હતું. એ સાથે બોરડી અને દાહોદને જોડતા રેલવે ઓવર બ્રિજ થકી પણ બોરડી સહિત એમ.પી. તરફ જવા આવવા માટે સરળતા રહેશે.

ધારાસભ્યશ્રી કનૈયાલાલ કિશોરીએ પ્રાસંગિક ઉદ્બોધન આપતા જણાવ્યુ હતુ કે , ભૂતકાળની કોઈ સરકારે જો દેશના વિકાસ માટે વિચાર્યું હોત તો આપણા દેશમાં કોઈ પ્રશ્નો કે સમસ્યા જ ન ઉદભવી હોત. રેલવે ક્રોસિંગ કારણે આ વિસ્તારમાં ઓવર બ્રિજ બનતા દાહોદ વાસીઓને અવર જવર માટેના સમયનો બચાવ થશે. ભૂતકાળની કોઈપણ સરકારે જો આ બાબતે વિચાર્યું હોત તો આજે કોઈ પ્રશ્નો ન હોત એમ જણાવી સાંસદશ્રીએ કહ્યું કે ઓવર બ્રિજને ખુલ્લો મુકાતાં સમગ્ર દાહોદ જિલ્લાવાસીઓને પણ ફાયદો થશે.

આ પ્રસંગે ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ ભાભોર,જિલ્લા પંચાયત પ્રમુખશ્રી કરણસિંહ ડામોર, રતલામ રેલ્વે વિભાગના રેલ પ્રબંધકશ્રી અશફાક અહમદ, વરિશ્ઠ રેલ્વે ઇંજિનિયર નિર્મલકુમાર મીના, રેલવેના અધિકારીશ્રીઓ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ સુશ્રી અરવિંદાબેન, જિલ્લા પંચાયતના સભ્ય શ્રીઓ,તાલુકા પંચાયત સભ્ય શ્રીઓ ,સરપંચ શ્રીઓ ,નગરપાલિકાના પ્રમુખ શ્રી નીરજ દેસાઈ ,નગરપાલિકાના ઉપપ્રમુખ સુશ્રી શ્રદ્ધાબેન ,નગરપાલિકાના કાઉન્સિલર શ્રીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

 

You Might Also Like

જી.જી. સરકારી હોસ્પિટલ અને એમ.પી.શાહ મેડિકલ કોલેજ જામનગર ખાતે ‘ગો બ્લૂ’ની થીમ પર AMR જાગૃતિ સપ્તાહની ઉજવણી
યુવતીની છેડતી કરનાર યુવકને સબક શીખવાડતી 181 અભયમ ટીમ નવસારી
રાજકોટ તાલુકાના ભૂપગઢ અને ગોલીડાના 1100 થી વધુ ગ્રામજનોએ લીધો સંકલ્પ
ગાંગલાસણમાં 27મો સમૂહ લગ્નોત્સવ ભવ્ય રીતે ઉજવાયો, પાટીદાર સમાજના 17 યુગલોએ શુભલગ્ન બંધાયા
પાટણમાં ચોઇસ ટેલર દુકાનમાં આગ લાગી, 50 હજારથી વધુનું નુકસાન

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ભ્રષ્ટાચારને કારણે કેજરીવાલ પોતાનો હોશ ગુમાવી બેઠા છે, સીએએ ભારતમાં રહેતા શરણાર્થીઓ માટે છેઃ ગૃહમંત્રી
Next Article કૃષિ વૈવિઘ્યકરણ યોજના હેઠળ, આદિજાતિ ખેડૂતને કિટ મળશે
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?