• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > Regional > ખર્ચ નિરીક્ષક વિજયાનંદ ભારતીયના અધ્યક્ષસ્થાને ખર્ચતો મોનિટરિંગ સેલની કામગીરીની સમીક્ષા અને માર્ગદર્શન માટે બેઠક યોજાઈ
Regional

ખર્ચ નિરીક્ષક વિજયાનંદ ભારતીયના અધ્યક્ષસ્થાને ખર્ચતો મોનિટરિંગ સેલની કામગીરીની સમીક્ષા અને માર્ગદર્શન માટે બેઠક યોજાઈ

CliQ INDIA
Last updated: April 14, 2024 2:20 pm
CliQ INDIA
Share
1 Min Read
SHARE

સુરત,14 એપ્રિલ : ખર્ચ નિરીક્ષક વિજયાનંદ ભારતીયના અધ્યક્ષસ્થાને અને જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર ડો. સૌરભ પારધીની ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરીના સભાખંડમાં ખર્ચ મોનિટરિંગ સેલની કામગીરીની સમીક્ષા અને માર્ગદર્શન માટે બેઠક યોજાઈ હતી.

બેઠકમાં ખર્ચ નિરીક્ષકએ જણાવ્યું હતું કે, વિવિધ પક્ષોના સ્ટાર પ્રચારકો સાથે પ્રચારમાં આવતા સહયોગીઓની સંપર્ક નંબર સહિતની જરૂરી વિગતો અદ્યતન રાખવી જરૂરી છે. એર ઈન્ટેલિજન્સ યુનિટ સતર્ક રહે એમ જણાવી ઉમેર્યું કે, ઓછા બેલેન્સ ધરાવતા જનધન ખાતાઓમાં પણ આચાર સંહિતાના સમયગાળામાં નાણાની હેરફેર વધી રહી હોવાનું માલૂમ પડે, બેન્કોના ડોરમેટ (નિષ્ક્રિય) ખાતાઓ ચૂંટણી સમયમાં જ સક્રિય થાય અને તેમાં અચાનક રૂ. 500 થી પાંચ હજારનું ટ્રાન્ઝેક્શન થવા લાગે તો જરૂરી પગલાં લેવા કહ્યું હતું.

તેમણે ચૂંટણી ખર્ચની મર્યાદા અંતર્ગત ઉમેદવારો દ્વારા કરવામાં આવનાર ખર્ચની નિયત પ્રક્રિયા અનુસાર નોંધ રાખવા, શેડો રજીસ્ટર નિભાવવા અને દરેક ખર્ચ મોનિટરિંગ સેલની દૈનિક કામગીરી, મર્યાદાથી વધુ રકમના વ્યવહાર, ખર્ચ અહેવાલોની જાળવણી કરવા જણાવ્યું હતું. ચૂંટણી પંચના નેતૃત્વમાં આદર્શ આચારસંહિતાનો ચુસ્ત અને યોગ્ય અમલ કરી ન્યાયી અને મુક્ત ચૂંટણી યોજવા માટે જિલ્લા ચૂંટણી તંત્રની અવિરત કામગીરીને બિરદાવી હતી. મામલતદાર પ્રતિક જાખડે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા એક્સપેન્ડિચર મોનિટરિંગ સેલની કામગીરી વિષે નિરીક્ષકને વાકેફ કર્યા હતા.

You Might Also Like

પાટણવાસીઓને સ્પેશિયલ ઈમ્પોટેડ મકાઈની ધાણીનો સ્વાદ મળશે, મુંબઈથી સ્પેશિયલ ધાણી માટેની મકાઈ વેપારીએ મંગાવી
ગીર સોમનાથ વાવડી (આદ્રી) ગામે શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો ૨૪૯ કિલો ચોખા તથા ૨૯૬ કિલો ઘઉંનો જથ્થો જપ્ત
સિદ્ધપુરમાં હડકાયેલી ગાયનો આતંક, નગરપાલિકાની ઝડપી કાર્યવાહી
ચંદ્રગ્રહણ: આજે સોમનાથ મંદિરમાં સાંજની આરતી નહીં થાય-ગુજરાતના મોટા ભાગના મંદિરો આજે બપોર બાદ રહેશે બંધ
ભારતની સૌથી મોટી સાયન્સ ટેલેન્ટ સર્ચ પરીક્ષા વિદ્યાર્થી વિજ્ઞાન મંથન 2025- 26 નું આયોજન

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મધ્યપ્રદેશઃ રેવા ખાતે બોરવેલમાં પડેલા માસૂમ બાળકને 38 કલાક પછી પણ કાઢી શકાયું નથી, રેસ્ક્યુ ચાલુ
Next Article ફિલ્મ ઈન્ડસ્ટ્રીને લઈને, વિદ્યા બાલનનું બેબાક નિવેદન
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?