• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > National > સુંદરવન વિશ્વનો સૌથી સુંદર પ્રદેશ, પરંતુ પશ્ચિમ બંગાળ સરકાર તેનો વિકાસ કરવામાં નિષ્ફળ રહી છે: ભૂપેન્દ્ર યાદવ
National

સુંદરવન વિશ્વનો સૌથી સુંદર પ્રદેશ, પરંતુ પશ્ચિમ બંગાળ સરકાર તેનો વિકાસ કરવામાં નિષ્ફળ રહી છે: ભૂપેન્દ્ર યાદવ

CliQ INDIA
Last updated: December 22, 2025 6:57 am
CliQ INDIA
Share
2 Min Read
SHARE

કલકતા,નવી દિલ્હી, 21 ડિસેમ્બર (હિ.સ.) સુંદરવન વિશ્વનો સૌથી સુંદર

પ્રદેશ છે, પરંતુ પશ્ચિમ

બંગાળ સરકાર તેનો વિકાસ, પર્યટનને

પ્રોત્સાહન અને સ્થાનિક લોકોને રોજગારી પૂરી પાડવામાં તેની જવાબદારીઓ પૂર્ણ

કરવામાં નિષ્ફળ રહી છે. કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે રાજ્યની

મમતા બેનર્જી સરકાર પર આ આરોપ લગાવ્યો હતો. શનિવારે, તેઓ વન્યજીવન સંરક્ષણ, પર્યાવરણ અને જલવાયુ

પરિવર્તન મુદ્દાઓ પર એક બેઠકમાં હાજરી આપવા માટે પશ્ચિમ બંગાળના સુંદરવન પહોંચ્યા

હતા. બેઠક પછી મીડિયા સાથે વાત કરતા, તેમણે સુંદરવનના વિકાસમાં રાજ્ય સરકારની ભૂમિકા પર સવાલ

ઉઠાવ્યા.

ભૂપેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે,” કેન્દ્ર સરકાર વન

વિસ્તારોના વિકાસ માટે સતત ભંડોળ પૂરું પાડી રહી છે.” તેમણે ખાસ કરીને સુંદરવનનો

ઉલ્લેખ કરતા કહ્યું કે,” આ પ્રદેશ ફક્ત તેની કુદરતી સુંદરતા માટે જ જાણીતો નથી, પરંતુ તેમાં

પર્યટન અને રોજગારની અપાર સંભાવનાઓ પણ છે.”

કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે,” સુંદરવનમાં પર્યટનને

વ્યાપકપણે પ્રોત્સાહન આપી શકાય છે. આનાથી સ્થાનિક લોકોને રોજગાર મળશે અને વન્યજીવન

સંરક્ષણ મજબૂત બનશે. જોકે,

રાજ્ય સરકાર આ

દિશામાં ગંભીર પ્રયાસો કરી રહી નથી.”

ભૂપેન્દ્ર યાદવે આરોપ લગાવ્યો કે,” વિકાસને બદલે સુંદરવન

ક્ષેત્રમાં ગેરકાયદેસર અતિક્રમણ વધી રહ્યું છે.” તેમણે કહ્યું કે,” સ્થાનિક

સામાજિક તત્વો સતત ગેરકાયદેસર અતિક્રમણ કરી રહ્યા છે.જેના કારણે

પર્યાવરણ અને વન્યજીવનને નુકસાન થઈ રહ્યું છે.”

કેન્દ્રીય મંત્રીએ સ્પષ્ટતા કરી કે,” પશ્ચિમ બંગાળ સરકાર

પગલાં લે કે ન લે, કેન્દ્ર સરકાર

સુંદરવનના વિકાસ માટે પ્રતિબદ્ધ છે.” તેમણે કહ્યું કે,” કેન્દ્ર સરકાર સુંદરવનને

વિશ્વના સૌથી સુંદર અને સંરક્ષિત વિસ્તારોમાં સામેલ કરવા માટે શક્ય તમામ પ્રયાસો

કરશે.”

હિન્દુસ્થાન સમાચાર / ઓમ પરાશર / અમરેશ દ્વિવેદી

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ

You Might Also Like

રાજધાની દિલ્હીની હવામાં, હજુ પણ ઝેર
વડાપ્રધાન મોદીની આજે, ઉત્તરાખંડ અને રાજસ્થાનમાં જાહેર સભા
રાષ્ટ્રપતિ મુર્મુ, આજથી મેઘાલય અને આસામના પ્રવાસે
કર્તવ્ય પથ પર ઉત્તર પ્રદેશની ઝાંખીમાં, ભગવાન રામનું જન્મસ્થળ અયોધ્યા જોવા મળ્યું
ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન અને ગૃહમંત્રી અમિત શાહ સહિત અનેક નેતાઓએ, બંધારણ દિવસ પર બંધારણના નિર્માતાઓને નમન કર્યા

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જામનગરમાં યોજાનારા ત્રિદિવસીય સશક્ત નારી મેળાનું કેબિનેટ મંત્રીના હસ્તે ઉદ્ઘાટન થશે
Next Article કલેકટર અનિલ રાણાવસિયાના માર્ગદર્શનમાં જૂનાગઢ જિલ્લામાં મહેસુલી સુધારાઓની ચુસ્તપણે અમલવારી
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?