• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > National > ગડકરીએ પંજાબમાં રૂ. 4,000 કરોડના 29 હાઇવે પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો
National

ગડકરીએ પંજાબમાં રૂ. 4,000 કરોડના 29 હાઇવે પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો

CliQ INDIA
Last updated: January 11, 2024 5:11 am
CliQ INDIA
Share
2 Min Read
SHARE

નવી દિલ્હી, 10 જાન્યુઆરી (હિ. સ.) રાષ્ટ્રીય ધોરીમાર્ગો દ્વારા પંજાબને વિકાસના માર્ગ પર લઈ જતા, કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ, બુધવારે હોશિયારપુરમાં રૂ. 4,000 કરોડથી વધુના રોકાણ સાથે 29 રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. આ પ્રસંગે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્ય મંત્રી સોમ પ્રકાશ, પંજાબ બીજેપી પ્રદેશ અધ્યક્ષ સુનીલ કુમાર અને સાંસદો, ધારાસભ્યો અને અધિકારીઓ પણ હાજર હતા.

આજે ઉદઘાટન અને શિલાન્યાસ કરાયેલા પ્રોજેક્ટના અમલીકરણથી, માળખાકીય સુવિધાઓમાં સુધારો થશે, જેનાથી અમલીકરણ વિસ્તારનો સર્વાંગી આર્થિક વિકાસ થશે અને લોકોના જીવનની ગુણવત્તામાં સુધારો થશે. ટ્રાફિકની ભીડભાડ વગરની અને મુક્ત અવરજવર થશે, જે નૂર પરિવહનની કાર્યક્ષમતામાં પણ સુધારો કરશે.

ફગવાડા અને હોશિયારપુર બાયપાસ સહિત આ સેક્શનના 4-લેનિંગનું નિર્માણ ફગવાડા અને હોશિયારપુર વચ્ચે 100 કિમી પર અવર ની હાઇ-સ્પીડ કનેક્ટિવિટી પ્રદાન કરશે અને મુસાફરીનો સમય 1 કલાકથી ઘટાડીને 30 મિનિટ કરશે. ફગવાડા અને હોશિયારપુર બાયપાસ, શહેરી વિસ્તારની ભીડભાડ ઓછી કરશે અને હોશિયારપુરને નેશનલ હાઈવે 44 (જીટી રોડ) દ્વારા સીધી કનેક્ટિવિટી પ્રદાન કરશે. લુધિયાણામાં જીટી રોડ અને નેશનલ હાઈવે 5 ને જોડતા 4-લેન લાડોવાલ બાયપાસનું નિર્માણ, લુધિયાણા-ફિરોઝપુર હાઈવેને દિલ્હી-જલંધર હાઈવે (નેશનલ હાઈવે 44) સાથે સીધું જોડાણ પૂરું પાડશે.

તલવંડી ભાઈથી ફિરોઝપુર સેક્શન અને ફિરોઝપુર બાયપાસના 4-લેનિંગના નિર્માણ સાથે કનેક્ટિવિટીમાં સુધારો થશે. આ પ્રોજેક્ટ્સના નિર્માણથી સુરક્ષામાં વધારો થશે અને દેશના ધોરીમાર્ગો પર ટ્રાફિકમાં ઝડપ આવશે. પ્રોજેક્ટ વિસ્તારોમાં સ્થિત ધાર્મિક યાત્રાધામો અને આંતર-રાજ્ય જોડાણમાં સીધો વધારો થશે.

ગડકરીએ આજે યોજાયેલા કાર્યક્રમ દ્વારા, રોડ કનેક્ટિવિટીના સંદર્ભમાં અન્ય નવા પ્રોજેક્ટ્સની પણ જાહેરાત કરી હતી. જેમાં 1600 કરોડના ખર્ચે જલંધરથી પઠાણકોટ રૂટ પર મુકેરિયાં, દસુઇયા અને ભોગપુર ખાતે 45 કિમી, 4-લેન ના 3 બાયપાસ બનાવવાની જાહેરાત અને ટાંડાથી હોશિયારપુર સુધી રૂ. 800 કરોડના ખર્ચે 30 કિમી, 4-લેન બાયપાસ બનાવવાની જાહેરાતનો સમાવેશ થાય છે.

હિન્દુસ્થાન સમાચાર / સુશીલ / દધીબલ / માધવી

You Might Also Like

દિલ્હી-એનસીઆર અને દેહરાદૂનમાં હવાની ગુણવત્તા અત્યંત ખરાબ
ચૂંટણી પંચે બંગાળના 78 વિધાનસભા મતવિસ્તારોમાં ઈઆરઓ ની બદલીનો આદેશ આપ્યો
બેંગલોરની તરસ: શહેરી ફેલાવ વચ્ચે પાણીની સંકટને સંભાળવું
વડાપ્રધાન મોદી, આજે સામાન્ય બજેટ પર નિષ્ણાતોના અભિપ્રાય જાણશે | BulletsIn
ઝારખંડ: 10 લાખ રૂપિયાનું ઈનામ ધરાવતી, ટીએસપીસીની શશિકાંત ટુકડી સાથે પોલીસનો મુકાબલો, બે જવાનો શહીદ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ”પબ્લિક બાઈક શેરીંગ પ્રોજેક્ટ” નો શુભારંભ
Next Article ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગર દ્વારા કાર્યકર્તાઓને કરવામાં આવ્યું પતંગ વિતરણ
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?