• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > Regional > ઉજ્જવલા યોજનાનો સુખદ અનુભવ વર્ણવતા તાલાલાના કાજલબહેન
Regional

ઉજ્જવલા યોજનાનો સુખદ અનુભવ વર્ણવતા તાલાલાના કાજલબહેન

CliQ INDIA
Last updated: December 25, 2023 4:11 pm
CliQ INDIA
Share
1 Min Read
SHARE

– તાલાલામાં 10 લાભાર્થીઓને આપવામાં આવ્યો ઉજ્જવલા યોજનાનો લાભ

સોમનાથ/અમદાવાદ,25 ડિસેમ્બર (હિ.સ.) સરકારની વિવિધ યોજનાઓનો લાભ પાત્રતા ધરાવતા તમામ લાભાર્થીને આપવામાં આવે અને સરકારની તમામ યોજનાઓનો વધુમાં વધુ ગ્રામજનો પણ લાભ લે તેવા શુભહેતુસર ગીર સોમનાથમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નું ગ્રામ્ય વિસ્તારમાં પરિભ્રમણ થઈ રહ્યું છે ત્યારે આ યાત્રા અંતર્ગત તાલાલા મુકામે કાજલબહેન.બી.ચુડાસમાએ ઉજ્જવલા યોજનાનો સુખદ અનુભવ વર્ણવ્યો હતો.

વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત તાલાલામાં કુલ 10 લાભાર્થીઓને ઉજ્જવલા યોજનાનો લાભ આપવામાં આવ્યો હતો. ‘મેરી કહાની, મેરી જુબાની’ અંતર્ગત કાજલબહેને જણાવ્યું હતું કે, ‘ઉજ્જવલા યોજનાથી ઘણો જ ફાયદો થયો છે. આ યોજનાના કારણે હવે સમયની બચત થાય છે અને રસોઈ બનાવવાનું પણ સરળ બન્યું છે. પહેલા લાકડાના બળતણથી ધુમાડો થતો અને આંખમાં બળતરા થતી હતી. જેથી રસોઈ કરવામાં સમય પણ વધુ જતો હતો અને મુશ્કેલી થતી હતી. હવે આ તમામ અગવડતાઓમાંથી છુટકારો મળ્યો છે. હું વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત સમગ્ર સરકારનો આભાર માનું છું કે મને આ યોજનાનો લાભ આપવામાં આવ્યો.’

નોંધનીય છે કે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના માધ્યમથી ગીર સોમનાથમાં હર ઘર જલ- જલજીવન મિશન, દીનદયાલ અંત્યોદય યોજના, જીવન જ્યોતિ વીમા યોજના, સુરક્ષા વીમા યોજના, અટલ પેન્શન યોજના, નેનો ફર્ટીલાઇઝર યોજના સ્વામિત્વ યોજના જેવી વિવિધ યોજનાઓનો લાભ લોકોને ઘરઆંગણે જ મળી રહ્યો છે.

હિન્દુસ્થાન સમાચાર/

You Might Also Like

મહાવીર સર્કલ નજીક ગેલ અંબે ઓટો ગેસ ગેરેજમાં ભીષણ આગઃ લાખોની લક્ઝરી કારો બળી ખાક
જામનગરના ધ્રોલ પંથકમાં ખેતમજૂરી કરતા યુવકે આપઘાત કર્યો, પત્ની પણ લાપતા બની જતા ચકચાર
કપરાડાના દહીંખેડમાં આંખ, દાંત અને જનરલ મેડિકલ કેમ્પનો 385 દર્દીઓએ લાભ લીધો
`પાલનપુર ખાતે બનાસકાંઠા લોકસભા ચૂંટણીના મધ્યસ્થ કાર્યાલયનો શુભારંભ કરાયો, લોકસભા 2024 ની ચૂંટણી જીતવાનો સંકલ્પ કરાયો
બી.એમ.ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેન્ટલ હેલ્થ દ્વારા માનસિક સ્વાસ્થ્ય સ્ક્રીનીંગ કેમ્પનું આયોજન દ્વારા વિશ્વ માનસિક દિવસની ઉજવણી

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article વડાપ્રધાન મોદી આજે 'મહામના'ની કૃતિઓનું વિમોચન કરશે, તેમની જન્મજયંતિ પર ભાજપે આપી શ્રદ્ધાંજલિ
Next Article અદાણી ગ્રીને 8 હજાર મેગાવોટના ઉત્પાદન સાથે જોડાયેલા SECI ટેન્ડર માટે PPA કરાર અમલની જાહેરાત
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?