• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > Sports > 2026 બીડ્બ્લ્યુંએફ વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપ ભારતમાં યોજાશે, નવી દિલ્હી યજમાન બનશે
Sports

2026 બીડ્બ્લ્યુંએફ વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપ ભારતમાં યોજાશે, નવી દિલ્હી યજમાન બનશે

CliQ INDIA
Last updated: September 2, 2025 1:21 pm
CliQ INDIA
Share
2 Min Read
SHARE

નવી દિલ્હી, ૦2 સપ્ટેમ્બર

(હિ.સ.) ભારત ફરી એકવાર બેડમિન્ટનની દુનિયામાં એક મોટું સન્માન મેળવવા જઈ રહ્યું

છે. બીડ્બ્લ્યુંએફ વર્લ્ડ બેડમિન્ટન

ચેમ્પિયનશિપ 2026 નવી દિલ્હીમાં

યોજાશે. પેરિસમાં ચાલી રહેલી વર્લ્ડ ચેમ્પિયનશિપના સમાપન સમારોહ દરમિયાન આ જાહેરાત

કરવામાં આવી હતી.

આ પ્રસંગે, ભારતની સ્ટાર ડબલ્સ જોડી સાત્વિકસાઈરાજ રંકીરેડ્ડી અને

ચિરાગ શેટ્ટીએ બ્રોન્ઝ મેડલ જીત્યો, જે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં તેમની બીજી મેડલ સિદ્ધિ છે.

બેડમિન્ટન એસોસિએશન ઓફ ઈન્ડિયાના જનરલ સેક્રેટરી સંજય

મિશ્રાએ જણાવ્યું હતું કે,

ભારતને આ યજમાનપદ સોંપવા બદલ અમે બીડ્બ્લ્યુંએફનો આભાર વ્યક્ત કરીએ છીએ. અમે

ખાતરી આપીએ છીએ કે, ભારત પણ પેરિસની જેમ જ શ્રેષ્ઠતા અને ભવ્યતાને આગળ ધપાવશે. અમે

સમગ્ર બેડમિન્ટન પરિવારનું દિલ્હીમાં સ્વાગત કરવા આતુર છીએ.

વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારતનું પ્રદર્શન-

અત્યાર સુધી ભારતે વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં 15 મેડલ જીત્યા છે.

આમાંથી, પાંચ મેડલ એકલા પીવી સિંધુએ જીત્યા છે – 1 ગોલ્ડ, 2 સિલ્વર અને 2 બ્રોન્ઝ.

ઓલિમ્પિક મેડલ વિજેતા સાઇના નેહવાલે, 2 બ્રોન્ઝ મેડલ

જીત્યા છે.

કિદામ્બી શ્રીકાંતે 2021 માં સિલ્વર મેડલ જીત્યો હતો, જ્યારે સાઈ પ્રણીત, લક્ષ્ય સેન અને

એચએસ પ્રણયે તાજેતરના વર્ષોમાં બ્રોન્ઝ મેડલ જીત્યા છે.

આ સ્પર્ધામાં ભારતનો પહેલો મેડલ 1983 માં, પ્રકાશ

પાદુકોણે દ્વારા કોપનહેગનમાં બ્રોન્ઝ જીતીને ખોલવામાં આવ્યો હતો.

તે જ સમયે, જ્વાલા ગુટ્ટા અને અશ્વિની પોનપ્પાએ 2011 માં મહિલા ડબલ્સ

કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / સુનિલ દુબે

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ

You Might Also Like

સુપર ઓવરમાં ટીમ ઈન્ડિયાનો વિજય, ટી-20 સીરીઝમાં ક્લીન સ્વીપ | BulletsIn
અભિષેક શર્મા નંબર વન પર યથાવત, ચાર ભારતીય T20 સ્ટાર્સ ICC રેન્કિંગના ટોપ 10માં છવાયા
વર્લ્ડ એક્વેટિક્સ : છેલ્લા દિવસે 8 ગોલ્ડ મેડલ મેચો યોજાઈ, મિલુટિટે તેનું ટાઇટલ જાળવી રાખ્યુ
કોપા ડેલ રે; બિલ્બાઓ, સેવિલા અને મેલોર્કા ક્વાર્ટર ફાઇનલમાં
વર્લ્ડ એક્વેટિક્સ ચેમ્પિયનશિપ્સ: ચીને કલાત્મક સ્વિમિંગ ટીમ ફ્રી ઇવેન્ટનું ટાઇટલ જીત્યું

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જામનગરમાં કુદરતી સ્ત્રોતના બદલે કોર્પોરેશન દ્વારા બનાવેલા કુંડમાં જ ગણેશ વિસર્જન કરવા અપીલ
Next Article બુલિયન બજારમાં જોરદાર ઉછાળો, સોનું અને ચાંદી રેકોર્ડ ઉંચાઈએ પહોંચ્યા
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?