• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > Sports > સનથ જયસૂર્યાની એક વર્ષ માટે, શ્રીલંકા ક્રિકેટના પૂર્ણ-સમયના ક્રિકેટ સલાહકાર તરીકે નિયુક્તિ
Sports

સનથ જયસૂર્યાની એક વર્ષ માટે, શ્રીલંકા ક્રિકેટના પૂર્ણ-સમયના ક્રિકેટ સલાહકાર તરીકે નિયુક્તિ

CliQ INDIA
Last updated: December 15, 2023 12:00 pm
CliQ INDIA
Share
2 Min Read
SHARE

કોલંબો, નવી દિલ્હી, 15 ડિસેમ્બર (હિ.સ.) સનથ જયસૂર્યાને એક વર્ષ માટે, શ્રીલંકા ક્રિકેટના પૂર્ણ સમયના ક્રિકેટ સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ ભૂમિકામાં, તે ખેતરમામાં એસએલસીના ઉચ્ચ પ્રદર્શન કેન્દ્રમાં, કામ કરતા ખેલાડીઓ અને કોચ બંનેની દેખરેખ રાખશે, ખેલાડીઓ માટે વ્યક્તિગત કૌશલ્ય વિકાસ વ્યૂહરચના માં જોડાશે અને કોચિંગ સ્ટાફની દેખરેખ પણ કરશે.

શ્રીલંકા ક્રિકેટ બોર્ડ (એસએલસી) એ એક રીલીઝમાં જણાવ્યું હતું કે, જયસૂર્યા રાષ્ટ્રીય વિશેષજ્ઞ કૌશલ્ય કાર્યક્રમની પણ સ્થાપના કરશે. જેમાં મુખ્ય સ્ટાફ દરેક કૌશલ્ય શિસ્તમાં મુખ્ય ભૂમિકા ભજવશે અને અન્ય ઘણા કાર્યો કરશે.

આઈસીસી ના ભ્રષ્ટાચાર વિરોધી એકમ દ્વારા 2019 માં તમામ ક્રિકેટમાંથી બે વર્ષ માટે પ્રતિબંધિત કર્યા પછી એસએલસી સાથે જયસૂર્યાનો આ પ્રથમ દેખાવ છે.

તેણે બે આરોપો કબૂલ્યા પછી તેના પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. એક ભ્રષ્ટાચાર વિરોધી સંહિતા હેઠળની તપાસમાં સહકાર આપવાનો નિષ્ફળતા અથવા ઇનકાર અને બીજો તપાસમાં અવરોધ અથવા વિલંબ કરવાનો.

તે આ પહેલા પણ, બે વિવાદાસ્પદ કાર્યકાળમાં શ્રીલંકાના મુખ્ય પસંદગીકાર રહી ચૂક્યા છે. પહેલા તેમના પર સરકારની નજીકના ખેલાડીઓની તરફેણ, કરવાનો આરોપ હતો. જેમાં તેઓ સંસદના સભ્ય તરીકે ભાગ હતા. બીજા કાર્યકાળમાં પુરુષોની રાષ્ટ્રીય ટીમમાં નોંધપાત્ર ફેરફારો જોવા મળ્યા. એસીયુ ના આરોપો મુખ્ય પસંદગીકાર તરીકેના, તેમના બીજા કાર્યકાળ સાથે સંબંધિત હોવાનું માનવામાં આવે છે.

જયસૂર્યાની નિમણૂક, છેલ્લા કેટલાક દિવસોમાં બીજી મહત્વપૂર્ણ નિમણૂક છે. ઉપુલ થરંગાની આગેવાની હેઠળની પસંદગી સમિતિની પણ આ સપ્તાહે પસંદગી કરવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / સુનીલ / માધવી

You Might Also Like

હંગેરિની  તરણવીર ‘આયર્ન લેડી’ કૈટીંકા હોસ્ઝુએ, નિવૃત્તિની જાહેરાત કરી | BulletsIn
રિંકુ સિંહ સુપર એઈટ મુકાબલા પહેલાં પિતાની ગંભીર બીમારીને કારણે T20 વર્લ્ડ કપ કેમ્પ છોડે છે
અફઘાનિસ્તાને મુખ્ય કોચ તરીકે, જોનાથન ટ્રોટનો કરાર એક વર્ષ માટે લંબાવ્યો
લા લિગા: કોચ કાર્લો એન્સેલોટી, રીઅલ મેડ્રિડ છોડ્યા પછી ફરીથી કોચીંગ નહીં કરે
યુનાઇટેડ કપ ટેનિસ: ક્વાર્ટર ફાઇનલમાં, પોલેન્ડ અને યજમાન ઓસ્ટ્રેલિયા

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ભાવનગરનાં તાલુકાઓમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયા
Next Article ક્રૂડ ઓઈલ પ્રતિ બેરલ 77 ડોલરની નજીક, પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?