• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > Sports > પાકિસ્તાન સામેની હાર પર બોલતા કોચ ફિલ સિમન્સે કહ્યું કે,” કેચ છોડવા અને ખરાબ શોટ પસંદગીને કારણે હાર થઈ.
Sports

પાકિસ્તાન સામેની હાર પર બોલતા કોચ ફિલ સિમન્સે કહ્યું કે,” કેચ છોડવા અને ખરાબ શોટ પસંદગીને કારણે હાર થઈ.

CliQ INDIA
Last updated: September 26, 2025 2:31 pm
CliQ INDIA
Share
3 Min Read
SHARE

દુબઈ, નવી દિલ્હી, 26 સપ્ટેમ્બર (હિ.સ.)

એશિયા કપ 2025 ની સુપર ફોર

મેચમાં પાકિસ્તાન સામે 11 રનથી મળેલી હાર

બાદ, બાંગ્લાદેશના કોચ

ફિલ સિમન્સે ટીમની નબળાઈઓ વિશે ખુલ્લેઆમ વાત કરી. 136 રનના લક્ષ્યનો પીછો કરતા, બાંગ્લાદેશનો દાવ

ડગમગી ગયો, જેના કારણે

ફાઇનલમાં પહોંચવાની તેમની આશાઓ ખતમ થઈ ગઈ.

સિમન્સે કહ્યું કે,” મેચનો ટર્નિંગ પોઈન્ટ ત્રણ સરળ કેચ

છોડવાનો હતો. પાકિસ્તાનની શરૂઆત નબળી રહી, તેણે 51 રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી. આ દરમિયાન, નુરુલ હસન અને

મેહદી હસને, શાહીન શાહ આફ્રિદીનો કેચ છોડ્યો. ત્યારબાદ આફ્રિદીએ 13 બોલમાં બે

છગ્ગાની મદદથી 19 રન ઉમેર્યા, જેનાથી

પાકિસ્તાનને ગતિ મળી. આ દરમિયાન, પરવેઝ ઇમોન શૂન્ય પર હતા, ત્યારે મોહમ્મદ નવાઝનો કેચ છોડ્યો, જ્યારે નવાઝે

બાદમાં 15 બોલમાં 25 રન બનાવ્યા.”

મેચ પછી સિમન્સે કહ્યું, જ્યારે અમે શાહીન અને નવાઝના કેચ છોડી દીધા

ત્યારે મેચ બદલાઈ ગઈ. તે પહેલાં, અમારો સંપૂર્ણ નિયંત્રણ હતો. દુબઈ ફ્લડલાઇટ્સનો ઉપયોગ બહાના

તરીકે કરી શકાતો નથી, કારણ કે આ તકો

મુશ્કેલ ન હતી.

કોચે કહ્યું કે,” પાકિસ્તાન સામે બેટ્સમેનોએ ખરાબ શોટ

પસંદગી કરી. ટીમે વધુ પડતા મોટા શોટ રમવાનો પ્રયાસ કર્યો અને વિકેટો ગુમાવી.”

તેમણે સ્વીકાર્યું કે,” કેપ્ટન લિટન દાસની ગેરહાજરી પણ ટીમને મોંઘી પડી.”

તેમણે કહ્યું, અમે કોઈપણ ઓવરમાં મેચ પૂરી કરવાની ઉતાવળમાં

નહોતા; અમે ફક્ત જીતવા

માંગતા હતા. પરંતુ નબળા નિર્ણયો લેવામાં આવ્યા. જ્યારે અમે શ્રીલંકા સામે એક જ પીચ

પર 169 રનનો પીછો કર્યો, ત્યારે

બેટ્સમેનોએ સમજદારી બતાવી. અમે લિટન અને તાંઝીદ જેવા બેટ્સમેનોને ચૂકી ગયા.

બાંગ્લાદેશ ટીમ પર લાંબા સમયથી ઓછા સ્ટ્રાઇક રેટનો આરોપ

મૂકવામાં આવી રહ્યો છે. સિમન્સે કહ્યું કે,” ખેલાડીઓ ધીમે ધીમે સુધરી રહ્યા છે, પરંતુ વાસ્તવિક

સમસ્યા ભાગીદારી બનાવવામાં અસમર્થતા હતી.”

તેમણે કહ્યું, અમારી પાસે ઝડપથી સ્કોર કરવાની અને છગ્ગા

ફટકારવાની ક્ષમતા છે, પરંતુ ભાગીદારી

બનાવવા માટે અમને લાંબા સમય સુધી બેટિંગ કરવાની જરૂર છે.

ટીમ મેનેજમેન્ટે આ મેચમાં મેહદી હસનને ચોથા નંબરે બેટિંગ

કરવા મોકલ્યો હતો. સિમન્સે આ નિર્ણયનો બચાવ કરતા કહ્યું કે,” પાવરપ્લેમાં ઝડપી

બોલરોનો સામનો કરવાની મંજૂરી આપવા માટે આ એક વ્યૂહાત્મક પગલું હતું. જોકે, મેહદી ફક્ત 11 રન જ બનાવી

શક્યા.”

પાકિસ્તાન સામેની હારથી, બાંગ્લાદેશની એશિયા કપની સફરનો અંત

આવ્યો હોવા છતાં, સિમન્સે કેટલીક

સકારાત્મક બાબતો પણ દર્શાવી.

તેમણે કહ્યું, આ ટુર્નામેન્ટનો સૌથી મોટો સકારાત્મક ભાગ સૈફ

હસનનું પ્રદર્શન હતું. તે ઉપરાંત, અમારા બોલરો દરેક મેચમાં ઉત્તમ રહ્યા.

બાંગ્લાદેશે આ સિઝનમાં, અફઘાનિસ્તાન અને શ્રીલંકાને

હરાવ્યું, પરંતુ ભારત અને

પાકિસ્તાન સામે સતત હાર બાદ તેમની સફરનો અંત આવ્યો.

હિન્દુસ્થાન સમાચાર / સુનીલ દુબે

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ

You Might Also Like

IPL 2026: ઇમ્પેક્ટ પ્લેયર નિયમ ચાલુ રાખવા પર કેપ્ટનોની ચિંતા
ભારત-પાકિસ્તાન વર્લ્ડ કપ મેચે રેકોર્ડ તોડી નાખ્યા, મહિલા ક્રિકેટ ઇતિહાસમાં સૌથી વધુ જોવાયેલી આંતરરાષ્ટ્રીય મેચ બની
વર્લ્ડ કપઃ ટીમ ઓફ ધ ટુર્નામેન્ટમાં રોહિત, કોહલી, શમી, રાહુલ, જાડેજા, બુમરાહનો સમાવેશ
આઈપીએલ 2025: કગીસો રબાડા હવે ચયન માટે ઉપલબ્ધ, ગુજરાત ટાઇટન્સે પુષ્ટિ કરી | BulletsIn
24મી ઓગસ્ટથી નેશનલ સબ જુનિયર ફૂટબોલ ચેમ્પિયનશિપ માટે યુપી ટીમની ટ્રાયલ | BulletsIn

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ભક્તિમાંથી સમૃદ્ધિ: વડોદરાના કચરે સે આઝાદી ફાઉન્ડેશનનો ‘ફૂલ પ્રસાદી’ પ્રોજેક્ટ
Next Article ‘જોલી એલએલબી 3’ ની બોક્સ ઓફિસ કમાણીમાં ઘટાડો ચાલુ
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?