• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > Regional > વડાલી પાર્સલ બ્લાસ્ટ કેસમાં પ્રેમ પ્રકરણ કનેક્શન મૃતકની પ્રેમિકાના પતિએ જીલેટીન સ્ટીક ભરેલ પાર્સલ મોકલ્યું
Regional

વડાલી પાર્સલ બ્લાસ્ટ કેસમાં પ્રેમ પ્રકરણ કનેક્શન મૃતકની પ્રેમિકાના પતિએ જીલેટીન સ્ટીક ભરેલ પાર્સલ મોકલ્યું

CliQ INDIA
Last updated: May 4, 2024 3:30 pm
CliQ INDIA
Share
3 Min Read
SHARE

-જીલેટીન સ્ટીક ભરેલ પાર્સલ ખોલતા જોરદાર બ્લાસ્ટ થતાં પિતા-પુત્રી નું મોત, બે બાળકીઓ ગંભીર ઇજાગ્રસ્ત

-મૃતક યુવકને જયંતી વણઝારાના પત્ની સાથે પ્રેમ પ્રકરણ ચાલતું હોવાથી પ્રેમિકાના પતિએ જિલેટીન આપનાર પાસેથી બ્લાસ્ટની ટેકનીક શીખી રેડિયોમાં જિલેટીન પ્લાન કરી બ્લાસ્ટ કરાવ્યો,પોલીસે ધરપકડ કરી

-મૃતકના ઘરે આવેલ પાર્સલ પર બોલપેનથી એડ્રેસ લખેલું હોવાથી પોલીસે શરૂઆતથી જ પ્લાન બ્લાસ્ટની થયરી પર તપાસ હાથધરી હતી

-બોમ્બ બ્લાસ્ટની ઘટનામાં ગૃહવિભાગે ગુજરાત BDS ટીમ, અમદાવાદ ક્રાઇમબ્રાન્ચ અને ગાંઘીનગર ફોરેન્સીક લેબોરેટરીના ટીમને સમગ્ર કેસની તપાસ માટે સક્રિય કરી હતી.

હિંમતનગર, 3 મે(હિ. સ.). સાબરકાંઠા જીલ્લાના વડાલી તાલુકાના વેડા ગામના જીતેન્દ્ર વણઝારા ના ઘરે રિક્ષાચાલક પાર્સલ આપી જતા જીતુ વણઝારા અને તેની બે દીકરીઓ અને અન્ય એક બાળકીની હાજરીમાં પાર્સલ ખોલતાની સાથે જ ધડકાભેર બ્લાસ્ટ થતાં જીતુ વણઝારા અને તેની 12 વર્ષીય દીકરી ભૂમિકાનું મોત નીપજ્યું હતું જ્યારે અન્ય બે બાળકીઓના શરીરે ગંભીર ઇજાઓ પહોચતા બંનેને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર આપ્યા બાદ અમદાવાદ ખસેડાયા છે પાર્સલ બ્લાસ્ટની ગંભીરતાના પગલે વડાલી પોલીસ સહિત ડીવાયએસપી સહિત કાફલો સ્થળ પર પહોચી બંને મૃતકની લાશને પીએમ માટે ખસેડી તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો પાર્સલમાં બોમ્બલાસ્ટ થતાં BDS, ફોરેન્સિક સાયન્સની ટીમ પણ દોડી આવી હતી અને ગણતરીના કલાકોમાં પાર્સલ બ્લાસ્ટના ગુન્હાનો ભેદ ઉકેલી નાંખ્યો હતો પાર્સલ બ્લાસ્ટમાં નવો વળાંક સામે આવ્યો હતો જેમાં પ્રેમ પ્રકરણમાં પ્રેમિકાના પતિએ બ્લાસ્ટ કરાવ્યો હોવાનું ખુલતા જ પોલીસે પ્રેમિકાના પતિ જયંતિ વણજારાની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી પ્રાપ્ત માહિતી અનુસાર, જીતુ વણઝારાને જયંતી બાલુસિંહ વણઝારાની પત્ની સાથે પ્રેમ સંબંધ હોવાની જયંતી વણઝારાને જાણ થતાં સમસમી ઊઠ્યો હતો અને પતિના પ્રેમીને મારી નાખવા ખતરનાક પ્લાન બનાવી જીલેટીન વેચનાર રાજસ્થાની પાસેથી જીલેટીન ખરીદી તેની પાસેથી રેડીયો જેવું સાધન બનાવી બ્લાસ્ટ કરવાનું શીખ્યા બાદ ઘરે લાવી જીલેટીન અને ડીનોટરની રેડિયો જેવુ ઇલેક્ટ્રિક ચીજવસ્તુ બનાવી તેને પાર્સલમાં પેક કરી પ્લાન બનાવ્યો હતો અને એક્ટિવા ચાલકની મદદથી વડાલી પોલીસ સ્ટેશન નજીક રિક્ષાચાલકને પાર્સલ આપી જીતું વણઝારાના ઘરે મોકલી આપ્યું હતું ઘરે પાર્સલ આવતા પાર્સલ રેડિયો જેવું દેખાતા અને વાયર સાથે પ્લેગ જોવા મળતાં પ્લેગ સ્વિચ બોર્ડના પ્લેગમાં લગાવતાની સાથે ધડકાભેર બ્લાસ્ટ થતાં જીતુ વણઝારા અને તેની પુત્રીનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું . વડાલી પોલીસે પાર્સલ બ્લાસ્ટમાં પ્રેમપ્રકરણ કનેક્શન બહાર આવ્યું હતું સાબરકાંઠા પોલીસની વિવિધ ટીમ અને વડાલી પોલીસ તેમજ પાર્સલ બ્લાસ્ટના પગલે દોડી આવેલ બીડીએસ અને એફએસએલની ટીમે સયુક્ત રીતે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો સીસીટીવી કેમેરાની મદદથી જીતુ વણઝારાના ઘરે પાર્સલની ડીલેવરી કરવા આવેલ રીક્ષા ચાલકને શોધી લીધા બાદ તેની પૂછપરછ કરતા એક્ટિવા પર આવેલ શખ્સ પાર્સલ આપી ગયો હોવાનું જણાવતા પોલીસે એક્ટિવા ચાલકની ઓળખ કરી સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલિ નાંખી મૃતક જીતુ વણઝારાની પ્રેમિકાના પતિ જયંતી વણઝારાની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

You Might Also Like

બોમ્બે મેટલ શાળામાં ગુરુપૂર્ણિમાની ઉજવણી અને શ્રેષ્ઠ વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ યોજાયો
અમરેલી, દીવ અને ગીર સોમનાથમાં વરસાદની આગાહી,7 જિલ્લામાં ઓરેન્જ તો 11 જિલ્લામાં યલો એલર્ટ
જુનાગઢ સંવિધાન હત્યા દિવસ – 2025 પર ત્રિરંગા યાત્રા
પોલીસે વિદ્યાર્થીઓને સમયસર સ્કૂલે પહોંચાડ્યા | BulletsIn
જ્ઞાન સહાયક ભરતી યોજનાના વિરોધમાં કોંગ્રેસના ધરણા-પ્રદર્શન

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ઇઝરાઇલ-હમાસના તણાવ વચ્ચે આંતરરાષ્ટ્રીય મધ્યસ્થી પ્રયાસો ચાલુ છે
Next Article પોરબંદરમાં વહીવટી તંત્ર દ્વારા રવિવારે યોજાશે મતદાર જાગૃતિનો સંદેશ આપતી મહારેલી રન ફોર વોટ
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?