• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > Regional > સીઆર પાટીલના 71મા જન્મદિવસે સુરતમાં વિવિધ લોકસેવા કાર્યક્રમોનું આયોજન | BulletsIn
Regional

સીઆર પાટીલના 71મા જન્મદિવસે સુરતમાં વિવિધ લોકસેવા કાર્યક્રમોનું આયોજન | BulletsIn

CliQ INDIA
Last updated: March 17, 2025 12:29 pm
CliQ INDIA
Share
1 Min Read
SHARE

સીઆર પાટીલ, જે ભાજપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તેમજ કેન્દ્રીય જલશક્તિ મંત્રી છે, આજ પોતાના 71માં જન્મદિવસની ઉજવણી કરી રહ્યા છે. આ અવસરે સુરત શહેરમાં વિવિધ લોકસેવાના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ભાજપ કાર્યકરો, મંત્રીઓ અને ચાહકો તેમના નિવાસસ્થાને શુભેચ્છા આપવા પહોંચ્યા હતા.

BulletsIn

  • 71મો જન્મદિવસ – ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય પ્રધાન સીઆર પાટીલનો આજે 71મો જન્મદિવસ છે.
  • સુરત શહેરમાં ઉજવણી – સમગ્ર સુરત શહેરમાં ઠેર-ઠેર વિવિધ લોકસેવાના કાર્યક્રમોનું આયોજન થયું.
  • ભાજપ કાર્યકરોની હાજરી – સીઆર પાટીલના નિવાસસ્થાને ભાજપના કાર્યકરો, મંત્રીઓ અને ચાહકો શુભેચ્છા આપવા પહોંચ્યા.
  • મહારક્તદાન શિબિર – ઉધના ઝોનમાં કાર્યકરોએ રક્તદાન શિબિરનું આયોજન કર્યું.
  • મેડિકલ કેમ્પ – લિંબાયત વિધાનસભામાં મેડિકલ કેમ્પ યોજાયો.
  • લાંબી લાઇન – સવારથી જ शुभેચ્છા પાઠવવા માટે ચાહકોની લાંબી લાઇન લાગી.
  • વિવિધ કાર્યક્રમો – સુરતના વિવિધ વિસ્તારોમાં લોકોના હિત માટે વિવિધ સેવાકાર્યો કરવામાં આવ્યા.
  • મંદિર ભક્તિ કાર્યક્રમ – કેટલાક મંદિરોમાં પૂજા-અર્ચના અને ભક્તિ કાર્યક્રમો પણ યોજાયા.
  • સામાજિક સેવા – ભાજપના કાર્યકરો અને સમર્થકોએ લોકોને નિઃશુલ્ક સેવાઓ પૂરી પાડીને ઉજવણી કરી.
  • સોસિયલ મીડિયામાં શુભેચ્છા – સીઆર પાટીલને સોસિયલ મીડિયામાં પણ અનેક લોકો અને નેતાઓએ શુભેચ્છા પાઠવી.

You Might Also Like

સુપ્રીમ કોર્ટે ગુજરાતમાં, ઇમરાન પ્રતાપગઢી વિરુદ્ધ દાખલ એફઆઈઆર પર સ્ટે આપ્યો | BulletsIn
પાટણમાં અપહરણના આરોપી ચંપુજી ઠાકોર ઝડપાયો | BulletsIn
GPSCએ વિવિધ પોસ્ટ પર 378 જગ્યાની ભરતી જાહેર કરી, 67 જાહેરાતો માટે 29 નવેમ્બરથી ફોર્મ ભરી શકાશે
کیریبین انگویلا کا عجیب معاملہ: ایک چھوٹے سے جزیرے نے اے آئی کو سونے میں کیسے بدل دیا۔ | BulletsIn
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના આજના પૂર્વ નિર્ધારિત કાર્યક્રમો રદ | BulletsIn
TAGGED:BulletsIn

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ભારતે, વેસ્ટ ઈન્ડિઝને છ વિકેટે હરાવીને ઈન્ટરનેશનલ માસ્ટર્સ લીગની પહેલી આવૃત્તિ જીતી | BulletsIn
Next Article પ્રધાનમંત્રી મોદી, આજે રાયસીના ડાયલોગનું ઉદ્ઘાટન કરશે | BulletsIn
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?