વડોદરા,18 ઓક્ટોબર રેલવે હેરિટેજ સ્ટેશન ઉત્સવ ની ઉજવણી તેમજ પ્રદર્શની નું આયોજન કરવામાં આવ્યું.વડોદરા ના ઐતિહાસિક રેલવે સ્ટેશન ગોયાગેટ રેલવે સ્ટેશન ખાતે હેરિટેજ સ્ટેશન ને લઇ એક પ્રદર્શની નું આયોજન કરવામાં આવ્યું જેમાં શ્રીમંત મહારાજા ગાયકવાડ ના શાસન માં સારૂ કરવામાં આવેલી ટ્રેન વ્યવસ્થા જે 1847 થી 1956 સુધી ની વડોદરા સ્ટેટ ની રેલ વિકાસ યાત્રા ની પ્રદર્શની નું આયોજન કરવામાં આવ્યું જેમાં રેલવે પેસેન્જર એસોસિયેશન ના અગ્રણીઓ અને ડીવિઝનલ રેલવે મેનેજર સિનિયર ડીસીએમ હાજર રહ્યા હતા.
