• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > Regional > અમરેલીમાં યોજાઈ કબડ્ડી ટુર્નામેન્ટ: મતદાતા જાગૃત્તિ કાર્યક્રમ અન્વયે રમતના મેદાનથી મતદાન જાગૃત્તિનો સંદેશ
Regional

અમરેલીમાં યોજાઈ કબડ્ડી ટુર્નામેન્ટ: મતદાતા જાગૃત્તિ કાર્યક્રમ અન્વયે રમતના મેદાનથી મતદાન જાગૃત્તિનો સંદેશ

CliQ INDIA
Last updated: May 3, 2024 11:17 am
CliQ INDIA
Share
3 Min Read
SHARE

– ટર્નઆઉટ ઈમ્પલિમેન્ટેશન પ્લાન (TIP) અંતર્ગત મતદાન જાગૃત્તિનો સંદેશ આપતા ખેલાડીઓ મતદાનના દિવસે મતદાન મથકો પર નાગરિકો માટે પીવાનું ઠંડુ પાણી, શેડ, વ્હીલચેર, મતદાન સહાયકો સહિતની આવશ્યક સેવાઓ ઉપલબ્ધ રહેશે : અમરેલી જિલ્લા ચૂંટણી અધિકારી અજય દહિયા

– દેશના ચૂંટણી પંચ દ્વારા નિમવામાં આવેલા જનરલ ઓબ્ઝર્વર, એમ. કે. દ્રાબુની પ્રેરક ઉપસ્થિતિમાં નાગરિકોને વધુમાં વધુ મતદાન કરવા અનુરોધ

અમરેલી/અમદાવાદ,03 એપ્રિલ : લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અંતર્ગત અમરેલી જિલ્લામાં વધુમાં વધુ માત્રામાં મતદાન થાય તેના માટે ટર્નઆઉટ ઈમ્પલિમેન્ટેશન પ્લાન (TIP) અંતર્ગત વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે. મતદાતા જાગૃત્તિ કાર્યક્રમ અન્વયે ગુરુવારે સાંજે અમરેલી સ્થિત સિનિયર સિટીઝન્સ પાર્ક ખાતે ભારતના ચૂંટણી પંચ દ્વારા નિમવામાં આવેલા જનરલ ઓબ્ઝર્વર એમ.કે.દ્રાબુ અને અમરેલી જિલ્લા ચૂંટણી અધિકારી અજયકુમાર દહિયા અને ખર્ચ તેમજટર્નઆઉટ ઈમ્પલિમેન્ટેશન પ્લાન (TIP) નોડલ અધિકારી પરિમલ પંડ્યાની પ્રેરક ઉપસ્થિતિમાં કબડ્ડી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કબડ્ડી ટુર્નામેન્ટમાં ભાગ લેનારા ખેલાડીઓએ મતદાન જાગૃત્તિનો સંદેશ પ્રસરાવ્યો હતો.

કાર્યક્રમના પ્રારંભે જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા મતદાન જાગૃત્તિ અર્થે તૈયાર કરવામાં આવેલી કોલર ટ્યૂનનું જિલ્લા ચૂંટણી અધિકારી અજય દહિયાના હસ્તે લોન્ચીંગ કરવામાં આવ્યું હતું. આ કોલર ટ્યૂન જિલ્લા ચૂંટણી-વહીવટી તંત્રના જિયો મોબાઇલ ધારક અધિકારીશ્રીઓ અને કર્મચારીઓના મોબાઇલમાં વાગશે.

આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર અજય દહિયાએ કહ્યુ કે, મતદાન જાગૃત્તિ અર્થે સ્વીપ અને ટી.આઈ.પી. અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા જિલ્લાના 12 લાખ જેટલા નાગરિકો સુધી મતદાન જાગૃત્તિનો સંદેશો પ્રસરાવવામાં આવ્યો છે. રમતના માધ્યમથી મતદાન જાગૃત્તિનો આ નવતર પ્રયોગ છે. મતદાનના દિવસે જિલ્લાના તમામ મતદાન મથકો પર પીવાનું ઠંડુ પાણી, ગરમીથી બચવા છાંયડો આપે તેવા શેડ, દિવ્યાંગ મતદારો માટે વ્હીલચેર, મતદાન મથકો પર સહાયકો, મહિલાઓ અને વરિષ્ઠ મતદારો માટે કતાર વ્યવસ્થાપન વગેરે આવશ્યક

ટર્નઆઉટ ઈમ્પલિમેન્ટેશન પ્લાન (TIP) અને ખર્ચ નોડલ તેમજ અમરેલી જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્યાએ કહ્યુ કે, જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય અને નાગરિકોને મતદાન માટે જાગૃત્તિ આવે તે માટે કબડ્ડી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. તેના માધ્યમથી મતદાન જાગૃત્તિ સંદેશ પ્રસરાવવામાં આવી રહ્યો છે. આગામી 7 મેને મંગળવારના રોજ મતદાન થશે. જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તે માટે સંકલ્પબદ્ધ થઈએ.

કબડ્ડી ટુર્નામેન્ટમાં ભાઈઓની 6 અને બહેનોની 9 ટીમે ભાગ લીધો હતો. જેમાં અમરેલી પોલીસ હેડક્વાર્ટર, કલાપી અમરેલી, રાધે અમરેલી, જાફરાબાદ, બાબરા અને લાઠીની ટીમોનો સમાવેશ થાય છે. જ્યારે બહેનોની 3 ટીમમાં બાબરા, જાફરબાદ અને અમરેલીની ટીમનો સમાવેશ થાય છે.

You Might Also Like

રેલવેની ઈમાનદારીથી મુસાફરોનો વિશ્વાસ મજબૂત: વેરાવળ સ્ટેશન પર મહિલા મુસાફરનું કિંમતી પર્સ પરત અપાયું
વ્યવસાયલક્ષી તાલીમ થકી સ્વરોજગારી પૂરું પડતું પ્લેટફોર્મ – આઈટીઆઈ
વિવિધ શહેરોમાં, મેડિકલ એજન્‍સીઓ પર દરોડા: રૂ. 17 લાખની કિંમતની ડુપ્લિકેટ-સ્પુરીયસ એલોપેથીક દવાઓ જપ્ત
જુનાગઢ નજીક આવેલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલરૂમની પણ મુલાકાત લીધી હતી.
ઉના- નેસડા ગામની પ્રાથમિક શાળાની સ્થિતિ ચિંતાજનક: 118 વિદ્યાર્થીઓ જર્જરિત વર્ગખંડોમાં અભ્યાસ કરે છે, રસોડું પણ બિસ્માર હાલતમાં.

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article અદાણી પોર્ટ્સનો ચોથા ક્વાર્ટરનો નફો, 77 ટકા વધીને રૂ. 2,014 કરોડ થયો
Next Article વડાપ્રધાન મોદી, આજે પશ્ચિમ બંગાળ અને ઝારખંડના ચૂંટણી પ્રવાસે
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?