• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > Regional > સોનગઢ તાલુકાના ખરસી અને ખાંજર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું ગ્રામજનો દ્વારા સ્વાગત કરાયું
Regional

સોનગઢ તાલુકાના ખરસી અને ખાંજર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું ગ્રામજનો દ્વારા સ્વાગત કરાયું

CliQ INDIA
Last updated: December 23, 2023 9:11 pm
CliQ INDIA
Share
2 Min Read
SHARE

તાપી/અમદાવાદ,23 ડિસેમ્બર (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમા 15 નવેમ્બર ‘જનજાતીય ગૌરવ દિવસ’થી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેને તાપી જિલ્લામાં વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે. ત્યારે આજરોજ તાપીના જિલ્લાના સોનગઢ તાલુકાના ખરસી અને ખાંજર ગામે ગ્રામજનો દ્વારા રથ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં ધારાસભ્ય ડો.જયરામ ગામીતે વિશેષ ઉપસ્થિતિ નોધાવી હતી

આ પ્રસંગે ધારાસભ્ય ડો.જયરામ ગામીત સહિત ઉપસ્થિત તમામ મહાનુભાવોના વરદ હસ્તે લાભાર્થીઓને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળનું આયુષ્માન કાર્ડ, નિરામય હેલ્થ કાર્ડ, એનિમિયા, સોઇલ હેલ્થ કાર્ડ, ટીબી કીટ, વ્હાલી દિકરી મંજુરી પત્ર સહિતની યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આંગણવાડીમાં તંદુરસ્ત બાળકને પ્રોત્સાહિત કરવા બાળકોને ફૃટ બાસ્કેટ આપવામાં આવી હતી.ગ્રામજનોએ વિકસિત ભારત-2047ના સ્વપ્નને સાકાર કરવામાં પોતાની ભાગીદારી નોંધાવવાના સંકલ્પ પણ લીધા હતા.

ઉપરાંત લાભાર્થીઓએ મેરી કહાની, મેરી ઝુબાની થીમ હેઠળ પોતાને મળેલ યોજનાકીય લાભો વિશેના પ્રતિભાવો રજૂ કર્યા હતા.ઉપરાંત ગ્રામજનોએ રથના માધ્યમથી વિકાસની ઝાંખી રજૂ કરતી ફીલ્મ પણ નીહાળી હતી. કાર્યક્રમનાં અંતે ડ્રોન નિદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે શાળાની બાળાઓ દ્વારા સ્વાગત ગીત અને પ્રાર્થના ગીત રજુ કરી સૌનું મનમોહી લીધું હતું. પ્રાથમિક શાળાના બાળકો દ્વારા ‘ધરતી કહે પુકાર કે નાટક’ રજુ થતા ઉપસ્થિત સૌ બાળકલાકારોની પ્રતિભાથી રોમાંચિત થયા હતા.મહાનુભાવોએ બાળકોનું મનોબળ વધારવા રોકડ રકમ આપી પ્રોત્સાહિત કર્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર/

You Might Also Like

નવરાત્રી દરમિયાન મહિલા પોલીસ ખડેપગે
સુરતમાં મેચ દરમિયાન એક યુવક સુરક્ષાનો ઘેરો તોડીને ગ્રાઉન્ડ પર ક્રિકેટર સાથે સેલ્ફી લેવા પહોંચી ગયો
ભુજમાં ચાતુર્માસ: 145 જેટલી અઠ્ઠમતપની વિક્રમી આરાધના
ઉપલેટાના રબારીકા ગામમાં ચુનાવી પાઠશાળામાં સમજાવાયું મતાધિકારનું મહત્વ
વિવિધ અલ્ટ્રા મોડર્ન સાધનોનું , ઊર્જામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે લોકાર્પણ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પુંછ અને રાજૌરી જિલ્લામાં મોબાઈલ ઈન્ટરનેટ સેવા સ્થગિત
Next Article જનરલ વીકે સિંહ, આચાર્ય લોકેશ મુનિ અને ઉમાશંકર પાંડેને જેપી ઈન્ટરનેશનલ એવોર્ડ
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?