• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > Regional > યુનિટી માર્ચ: વેરાવળ તાલુકાના સવની થી સોમનાથ સુધીની જિલ્લાકક્ષાની ભવ્ય પદયાત્રા યોજાઈ
Regional

યુનિટી માર્ચ: વેરાવળ તાલુકાના સવની થી સોમનાથ સુધીની જિલ્લાકક્ષાની ભવ્ય પદયાત્રા યોજાઈ

CliQ INDIA
Last updated: November 17, 2025 1:50 pm
CliQ INDIA
Share
1 Min Read
SHARE

પુષ્પવર્ષા થી પદયાત્રાનું ઠેર-ઠેર ઉષ્માભેર સ્વાગત

ગીર સોમનાથ, 17 નવેમ્બર (હિ.સ.) : લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતી અવસરે ‘સરદાર@૧૫૦ યુનિટી માર્ચ’ યોજાઈ રહી છે.

જે અંતર્ગત આજે સવની ખાતેથી સાંસદ રાજેશચુડાસમા, જિલ્લા પંચાયત પ્રમુખ મંજૂલાબહેન મૂછાર, પૂર્વ મંત્રી આર.સી.ફળદુ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાની ભવ્ય પદયાત્રાની શરૂઆત થઈ હતી.

૯૦-સોમનાથ વિધાનસભા અંતર્ગત યોજાયેલી આ પદયાત્રા વિસ્તારની એકતા અને રાષ્ટ્ર પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતીક બની હતી. જેમાં બહોળી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતાં. આ પદયાત્રાનો પ્રારંભ વેરાવળ તાલુકાના સવની થી થયો હતો અને પદયાત્રાની પૂર્ણાહુતિ સોમનાથ ખાતે થશે.

આ અવસરે સરદાર પટેલના આદર્શોને યુવાનોમાં પ્રેરિત કરવાનો અને રાષ્ટ્ર ભાવનાને વધુ મજબૂત બનાવવાનો પદયાત્રીઓએ સંકલ્પ કર્યો હતો. ગ્રામજનોએ ઉત્સાહભર આઠ થી દસ કિલોમીટર લાંબી આ પદયાત્રાને ગામેગામ આવકાર મળ્યો હતો.

દેશની એકતા, અખંડિતતા અને રાષ્ટ્ર નિર્માણમાં સરદાર સાહેબના યોગદાનને બિરદાવવાના ઉદ્દેશ્ય સાથે યોજાયેલી આ પદયાત્રામાં યુવાનો, વિદ્યાર્થીઓ, સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ અને નગરજનો બહોળી સંખ્યામાં ઉત્સાહપૂર્વક જોડાયા હતા.

આ પ્રસંગે વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા પ્રમુખ પલ્લવીબહેન જાની, જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક યોગેશ જોશી, અગ્રણી ડૉ.સંજય પરમાર, મહેન્દ્ર પીઠિયા, માનસિંહ પરમાર, પ્રદ્યુમનડોડિયા સહિત આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

—————

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ

You Might Also Like

અમદાવાદની બે સહકારી બેંક 16 ઓક્ટોબરે મર્જ થશે
22 ડિસેમ્બર, 2023 ના રોજ હૈદરાબાદમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ રોડ શૉ યોજાશે
ગીર સોમનાથ 28 જિલ્લા શાખા અને 27 તાલુકાની રેડ ક્રોસ શાખાના પ્રતિનિધિઓને અમદાવાદ ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ બેંકના હોલ ખાતે મેન્ટલ હેલ્થ હિરો તરીકેની બે દિવસ તાલીમ અપાઈ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે 751 ચંપાના રોપા વાવી અનોખી ઉજવણી
અમદાવાદ શક્તિ કન્વેનન્સ હોલ ખાતે ફ્રેન્ડ્સ થીમ ગરબામાં ગુજરાતના મુખ્યમંત્રીની પ્રોત્સાહક ઉપસ્થિતિ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ભારતીય કોસ્ટ ગાર્ડે, 29 માછીમારો સાથે બાંગ્લાદેશી ટ્રોલર પકડ્યું
Next Article એટીપી ફાઇનલ્સ: જૈનિક સિનરે અલકારેજને સીધા સેટમાં હરાવીને સતત બીજો ખિતાબ જીત્યો
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?