
વડોદરા, 14 નવેમ્બર(હિ. સ.)-દિવાળી દરમિયાન ફટાકડા તેમજ અન્ય કારણોસર આગ લાગવાના બનાવોમાં વધારો થયો છે.બે દિવસ દરમિયાન ફાયર બ્રિગેડને આગ લાગવાના 50 થી વધુ કોલ્સ મળ્યા છે.જે પૈકી મોટાભાગના બનાવ ફટાકડાને કારણે બન્યા છે.
હિન્દુસ્થાન સમાચાર/ યજુવેન્દ્ર દુબે
