• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > Regional > જ્ઞાન, આધ્યાત્મિકતા અને સંસ્કૃતિનો ઉત્સવ,
Regional

જ્ઞાન, આધ્યાત્મિકતા અને સંસ્કૃતિનો ઉત્સવ,

CliQ INDIA
Last updated: December 2, 2025 8:10 pm
CliQ INDIA
Share
3 Min Read
SHARE

-જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુંમરના અધ્યક્ષ સ્થાને ગીતા જયંતી મહોત્સવ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી

જૂનાગઢ 2 ડિસેમ્બર (હિ.સ.) જૂનાગઢ, ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ શિક્ષણ વિભાગ દ્વારા પ્રેરિત અને જૂનાગઢ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા આયોજિત ગીતા જયંતિ મહોત્સવ ની ઉજવણી આજરોજ જૂનાગઢના જ્ઞાનબાગ ગુરુકુળ ખાતે યોજાઈ હતી.વૈદિક મંત્રો સાથે મહાનુભાવોના શ્રીમદ ભાગવત ગીતાજીનું પુજન અને દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.

જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુંમરના અધ્યક્ષ સ્થાને જિલ્લા સ્તરનો ભવ્ય ગીતા જયંતી મહોત્સવ સમારોહ યોજાયો હતો. અધ્યક્ષશ્રીય પ્રવચનમાં હેરશભાઈ ઠુમરે જણાવ્યું હતું કે, ગીતા જયંતિ મહોત્સવના કાર્યક્રમ થકી સંસ્કૃત અને સંસ્કૃતિના જતનનું કાર્ય થઈ રહ્યું છે.તેમણે રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, અભ્યાસક્રમમાં ભગવત ગીતાને સ્થાન આપવામાં આવ્યું છે. જે ખૂબ જ ગૌરવની વાત છે.તેમણે ઉમેર્યું હતું કે માત્ર શિક્ષણમાં જ નહીં પણ સમાજ જીવનમાં પણ આ પ્રકારના કાર્યક્રમ આપણને માનવતા તરફ અને ગીતાના સાર તરફ જીવન જીવવાનો અવસર પ્રાપ્ત કરે છે.તેમણે જણાવ્યું હતું કે જૂનાગઢ જિલ્લામાં વિદ્યાર્થીઓ સંસ્કૃત તરફ વળી રહ્યા છે એ ખૂબ જ આનંદની વાત છે. તેમણે ગીતા મહોત્સવના સુંદર આયોજન માટે શિક્ષણ પરીવારને બિરદાવ્યો હતો.

જૂનાગઢના નિવૃત પ્રાધ્યાપક ડો.બી.એમ સેલડીયા એ ભગવતગીતા અને માનવજીવન પર સરળ શૈલીમાં સુંદર વક્તવ્ય આપ્યું હતું.

આ પ્રસંગે શ્લોક કંઠસ્થ સ્પર્ધાના પ્રતિભાગીઓને પ્રમાણપત્ર અને શીલ્ડ દ્વારા મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતુ.

આ તકે સામવેદ સંસ્કૃત પાઠશાળા દ્વારાભગવત ગીતાના ૧૨માં અધ્યાયનું સામુહિક પઠન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં કોકીલાબેન ઉઘાડે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડની સંસ્કૃત સંવર્ધન યોજના,સંસ્કૃતિ પ્રોત્સાહન યોજના,સંસ્કૃત સપ્તાહની ઉજવણી સહિતની કાર્યરત યોજનાઓ અને સંસ્કૃત બોર્ડની કામગીરીથી સૌ કોઈને પરિચિત કર્યા હતા.

કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન સુ આશાબેન રાજ્યગુરુ એ કર્યો હતો અને આભાર વિધિ સુશ્રી કોકીલાબેન ઉંઘાડે કરી હતી.

કાર્યક્રમનું સફળ સંચાલન કિશોર શેલડીયા દ્વારા સંસ્કૃત ભાષામાં અને ભાવિશાબેન ઠાકરે કર્યું હતું. આ સમારોહના પ્રારંભે મહાનુભાવો એ સંસ્કૃત ભાષાને લગતી પ્રદર્શની નિહાળી હતી.

આ પ્રસંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી રમેશભાઈ જેઠવા , મહિલા અને બાળ વિકાસ અધિકારી વત્સલાબેન દવે, જિલ્લા યુવા વિકાસ અધિકારી નીતાબેન વાળા, કારોબારી સદસ્ય અને પ્રમુખ જૂનાગઢ જિલ્લા માધ્યમિક શિક્ષણ સંઘના નિલેશભાઈ સોનારા, ગુજરાત રાજ્ય ઉત્કર્ષ મંડળ અને જૂનાગઢ જિલ્લા ઉત્કર્ષ મંડળના ભરતભાઈ રાઠોડ, જૂનાગઢ જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ વેજાભાઈ પિઠીયા માલદેભાઈ નંદાણીયા, પરબતભાઈ નાઘેરા, સુરેશભાઈ ખુમાણ, રાજુભાઈ સુત્રેજા, નરસિંહભાઈ માંડવીયા, દિનેશભાઈ પંડ્યા, નાગભાઈ વાળા જીગ્નેશભાઈ ચાવડા સહિતના શિક્ષકો, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

—————

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ

You Might Also Like

અરવલ્લીઃબાયડ તાલુકાના ક્ષત્રિય સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન બક્ષીપંચ છાત્રાલય ફતેપુરા ખાતે યોજાયું | BulletsIn
રાજભવન પરિસર રોશનીથી ઝગમગી ઉઠ્યું, રાજ્યપાલએ રાજભવનમાં યજ્ઞ-હવન કર્યો
સચિન જીઆઈડીસીમાં ફેકટરીમાં ભીષણ આગ લાગી,10 કામદારો દાઝી ગયા
અમરેલીમાં યોજાઈ કબડ્ડી ટુર્નામેન્ટ: મતદાતા જાગૃત્તિ કાર્યક્રમ અન્વયે રમતના મેદાનથી મતદાન જાગૃત્તિનો સંદેશ
બાબરા માર્કેટિંગ યાર્ડમાં કપાસની ધમધમતી આવક: 18 હજાર મણની એન્ટ્રીથી યાર્ડ છલકાયો, ખેડૂતોમાં ખુશીનો માહોલ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સંસદની બહાર એસઆઈઆર વિરુદ્ધ ઈન્ડી ગઠબંધનનો વિરોધ
Next Article પ્રધાનમંત્રી મોદી, મંત્રીઓ અને મુખ્યમંત્રીઓએ ભાજપ પ્રમુખ નડ્ડાને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?