• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > Regional > જામનગરમાં મહિલા સંચાલિત કુટણખાનું ઝડપાયું, 4ની ધરપકડ
Regional

જામનગરમાં મહિલા સંચાલિત કુટણખાનું ઝડપાયું, 4ની ધરપકડ

CliQ INDIA
Last updated: September 11, 2025 8:31 am
CliQ INDIA
Share
1 Min Read
SHARE

જામનગર, 10 સપ્ટેમ્બર (હિ.સ.) : જામનગરમાં એક ફ્લેટમાંથી મહિલા સંચાલિત કુટણખાનું ઝડપાયું છે. જેમાં કુટણખાનું ચલાવતી મહિલા અમદાવાદ અને રાજકોટથી રૂપલલનાઓને બોલાવવામાં આવતી હતી. સમગ્ર મામલે પોલીસને જાણ થતાં ગઈકાલે મંગળવારે (9 સપ્ટેમ્બર) મોડી સાંજે પોલીસે દરોડા પાડીને કુટણખાનું ઝડપી પાડ્યું હતું. પોલીસે 4 મહિલાની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જામનગરમાં આવેલા અંધઆશ્રમ આવાસના એક ફ્લેટમાં કુટણખાનું ચલાવામાં આવતું હતું. જામનગર શહેર વિભાગના ડીવાયએસપીને ચોક્કસ બાતમી મળી હતી, કે જામનગર અંધઆશ્રમ આવાસના ત્રણ માળિયા બિલ્ડિંગમાં ફ્લેટમાં એક મહિલા દ્વારા બહારથી યુવતીઓ બોલાવીને કુટલણખાનું ચલાવાતું હતું. સમગ્ર ઘટના મામલે અંધાશ્રમ આવાસ વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી છે.

સમગ્ર ઘટના મામલે જામનગરના સિટી સી. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કુટણખાનું ચલાવનાર 55 વર્ષીય મહિલા સામે ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એકટ 1956 ની કલમ 3(1), 3(2એ), 4(1), 4(2સી), 5(1એ) અને 5 (1ડી) મુજબ ગુનો નોંધ્યો છે.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, કુટણખાનું ચલાવતી મહિલા સિલાઈ કામ કરતી હતી. પરંતુ શોર્ટકટથી પૈસા મેળવવા મહિલાએ પોતાના ઘરમાં કુટણખાનું ચલાવવાનું શરૂ કર્યું હતું. જેમાં મહિલાએ અમદાવાદથી બે અને રાજકોટથી એક એમ ત્રણ યુવતીઓ બોલાવતી હતી.

—————

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt

You Might Also Like

પાટણના સાંતલપુર પોલીસે વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો, 18.58 લાખનો  મુદ્દામાલ જપ્ત
ગુજરાત દેશનું સેમીકન્ડક્ટર અને સોલાર હબ બનવા તરફ અગ્રેસર: હર્ષ સંઘવી
ડિજિટલ સિગ્નેચર ધરાવતા જન્મ-મરણના પ્રમાણપત્રો તમામ પ્રકારની કાર્યવાહી માટે પુરાવા તરીકે માન્ય
નીમનળિયા ખાતે આયુષ્માન આરોગ્ય મંદિર આરોગ્યમ પરમ્ ધનમ કાર્યક્રમ યોજાયો
ખોટી ફરીયાદ કરવા અને નામદાર કોર્ટ મા સોગંદ પર, ખોટો પુરાવો આપવા બદલ, આરોપીઓ વિરૂધ્ધ કાર્યવાહી કરતી તાલાલા પોલીસ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ડોલર સામે રૂપિયામાં નાની તેજી, યુરો અને બ્રિટિશ પાઉન્ડની સામે રહ્યો શાનદાર પ્રદર્શન
Next Article મેક્સિકોમાં ગેસ ટેન્કરમાં વિસ્ફોટ, ત્રણના મોત, 70 ઘાયલ
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?