• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > Regional > ઘરકામ કરતી મહિલાએ એક વર્ષમાં ટુકડે ટુકડે ઘરમાંથી લાખ્ખોની ચોરી કરી
Regional

ઘરકામ કરતી મહિલાએ એક વર્ષમાં ટુકડે ટુકડે ઘરમાંથી લાખ્ખોની ચોરી કરી

CliQ INDIA
Last updated: November 5, 2025 8:20 am
CliQ INDIA
Share
2 Min Read
SHARE

સુરત, 4 નવેમ્બર (હિ.સ.)-શહેરના અઠવાલાઇન્સ વિસ્તારમાં અંબિકા નિકેતર મંદિર પાસે આવેલ એપાર્ટમેન્ટમાં કામ કરવા ઘરે કામ કરવા આવતી મહિલાએ ઘરમાંથી ટુકડે ટુકડે ટુકડા રૂપિયા 1.8 લાખની ચોરી કરી હતી. એટલું જ નહીં તથા સોનાના કડા, ચાંદીના વાસણો તથા એપલ કંપનીનું આઇપેડ અને કેમેરો સહિતની મળી લાખો રૂપિયાની ચોરી કરી હતી. જેથી આખરે ભોગ બનનાર વૃદ્ધાએ આ મામલે ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મહિલા સામે ચોરીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

બનાવની વિગત એવી છે કે પાર્લે પોઇન્ટ વિસ્તારમાં અંબિકા નિકેતન મંદિર પાસે આવેલ પ્રાર્થના એપાર્ટમેન્ટમાં રહેતા રમાકાંત સુરેખાના 61 વર્ષીય પત્ની ઉષાબેને ગતરોજ ઉમરા પોલીસ મથકમાં હીનાબેન મનોજભાઈ પટેલ (રહે અંબિકા નિકેતન મંદિર પાસે અઠવાલાઇન્સ) સામે ચોરીની ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં તેમણે જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી હીનાબેન તેમના ઘરે ઘરનું કામકાજ કરવા માટે આવતા હતા. આ દરમિયાન તેમણે રોજ તારીખ 1/8/2024 સવારે 9:00 વાગ્યાથી તારીખ 31/1/2025 ના રાત્રે આઠ વાગ્યાના સમયગાળાની અંદર અલગ અલગ સમયે ટુકડે ટુકડે ઘરમાંથી રોકડા રૂપિયા 1.08 લાખ તથા સોનાના કડા, ચાંદીના વાસણો, એપલ કંપનીનો આઇપેડ, કેનન કંપનીનો કેમેરો સહિતની ચોરી કરી હતી. જેથી આખરે બાદમાં ઉષાબેનને ઘરમાં ચોરી થવામાં હીનાબેનનો હાથ હોવાનું માલુમ પડ્યું હતું. જેથી ગતરોજ તેઓએ ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તેમની સામે નોકર ચોરીનો ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

—————

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે

You Might Also Like

વિજાપુરમાં પાર્ક કરેલી કારમાં અચાનક આગ, ફાયર વિભાગે કાબૂ મેળવ્યો, કોઈ જાનહાનિ નથી
બોટાદમાં પુઠા અને કોથળા ના ભંગાર ના ડેલા માં અગમ્ય કારણોસર આગ લાગી
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની કૃષિ ઇજનેરી અને ટેકનોલોજી મહાવિદ્યાલય ખાતે, મત ગણતરી માટેની વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરાયું | BulletsIn
પોલીસે વિદ્યાર્થીઓને સમયસર સ્કૂલે પહોંચાડ્યા | BulletsIn
ભાવનગર જિલ્લાની પાંચ પ્રાથમિક શાળામાં રૂ. 2.85 કરોડના ખર્ચે તૈયાર થયેલા 29 નવા ઓરડાનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article શિક્ષણનો ઉદ્દેશ્ય માત્ર જ્ઞાન જ નહીં, પણ ચારિત્ર્ય અને સમાજ સેવાની ભાવના પણ હોવી જોઈએ: રાષ્ટ્રપતિ
Next Article ભારત-શ્રીલંકા સંબંધો લોકશાહી ભાગીદારીનું ઉદાહરણ: ઓમ બિરલા
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?