• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > Regional > ગીરગઢડા પો.સ્ટે. વિસ્તારમાં પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી એલ.સી.બી. ગીર સોમનાથ
Regional

ગીરગઢડા પો.સ્ટે. વિસ્તારમાં પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી એલ.સી.બી. ગીર સોમનાથ

CliQ INDIA
Last updated: July 19, 2025 7:25 pm
CliQ INDIA
Share
2 Min Read
SHARE

ગીર સોમનાથ 19 જુલાઈ (હિ.સ.)

જુનાગઢ રેન્જ આઇ.જી.પી.નિલેશ જાજડીયા તથા ગીર સોમનાથ પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન. જાડેજા નાઓએ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે જુગાર/પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા સુચના કરેલ હોય,

જે અનુસંધાને એલ.સી.બી.ના પો.ઇન્સ. એમ.વી. પટેલ ના માર્ગદર્શન મુજબ પો.સબ.ઇન્સ. એ.સી.સિંધવ તથા ટીમના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પેરોલ ફર્લો સ્કવોડના પો.હેડ કોન્સ. પ્રવિણભાઇ મોરી તથા પો.કોન્સ. રાજેન્દ્રસિંહ બારડ એલ.સી.બી ના પો.હેડ કોન્સ. કમલેશભાઇ પીઠીયા, ગોવિંદસિંહ વાળા તથા પો.કોન્સ. ધર્મેન્દ્રસિંહ ગોહીલ નાઓને મળેલ સંયુક્ત બાતમી હકીકત આધારે ગીરગઢડા પો.સ્ટે.ના આથમણા પડ ગામની પાણખાણ નામની સીમમાં વાડી વિસ્તારમાં પ્રોહીબીશન અંગે રેઈડ કરી નીચે જણાવેલ ઇસમો વિરૂધ્ધ ગીરગઢડા પો.સ્ટે.માં ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

> પકડેલ આરોપીઓ

(૧) ઉદયસિંહ ઉર્ફે વાળા સ/ઓ ભાવુભાઇ સામતભાઇ દવેરા, ઉ.વ.૨૪ ધંધો ખેતીકામ રહે.આથમણા પડા (પડા પાદર) વાડી વિસ્તાર તા.ગીરગઢડા જી.ગીર સોમનાથ

(૨) રાહુલસિંહ ભીમભાઇ ગોહીલ, ઉ.વ.૨૭, ધંધો.હીરાઘસુ, રહે.આથમણા પડા (પડા પાદર), તા.ગીર ગઢડા, જી.ગીર સોમનાથ

(૩) પ્રફુલભાઇ સાદુળભાઇ ગોહિલ રહે. ઉમેજ તા.ઉના, (પકડવાનો બાકી)

(૪) ભાવેશ રમેશ કામળીયા રહે.સૈયદ રાજપરા, તા.ઉના (પકડવાનો બાકી)

(૫) ઉમેશ અરજણભાઇ બાલશ રહે.જેપુર, તા.તાલાળા, (પકડવાનો બાકી)

(૬) મેહુલ મનહરભાઇ પટેલ રહે.સુરત, આડમોર, ૩૦, નિશાળ ફળીયુ, (પકડવાનો બાકી)

> કબ્જે કરેલ મુદામાલ

(૧) ભારતીય બનાવટનો વિદેશી દારૂ પુંઠાની પેટીઓ નંગ-૫૫ તથા પ્લાસ્ટીકના કાળા ઝભલાઓ નંગ- ૬૮ માં રાખેલ કુલ દારૂની પેટીઓ નંગ-૧૨૩ જે ROYAL BLUE MALT WHISKEY કંપની ની ગોવા બનાવટની ૧૮૦ એમ.એલ.ની પ્લાસ્ટીકની કંપની શીલપેક બોટલ નંગ-૫૯૦૪ કી.રૂ.૫,૯૦,૪૦૦/-

(૨) મોબાઇલ ફોન – ૦૧ કી.રૂ.૩૦૦૦/-

કુલ મુદામાલ કી.રૂ.૫,૯૩,૪૦૦/-

—————

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ

You Might Also Like

જમીન અને આપત્તિ વ્યવસ્થાપન પર નેશનલ કોન્ફરન્સમાં પુનઃસર્વેક્ષણના પ્રયાસો અને જમીન સંપાદન પર પેનલ ડિસ્કશન યોજાયું
કારાખાનાધારા હેઠળનો પરવાનો તાજો કરાવવા જોગ
હજી 15 ડિસેમ્બર સુધી સુભાષબ્રિજ બંધ, 4 એજન્સીઓ ટેસ્ટિંગ કરશે
અમદાવાદમાં બે દિવસ ની ગ્લોબલ ફીશરીઝ કોન્ફરન્સ,ધોલ માછલી સ્ટેટ ફિશ જાહેર
ઉજ્જવલા યોજનાના કારણે, નવી જીથરડીના ભીખીબેનને ચૂલો ફૂંકવાની ઝંઝટમાંથી મળી મુક્તિ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article છત્તીસગઢમાં પુલ સાથે કાર અથડાઈ, આગ લાગી, ચાર યુવાનો જીવતા સળગી ગયા
Next Article ભારત-અમેરિકાએ પ્રસ્તાવિત વેપાર કરાર પર પાંચમા તબક્કાની વાટાઘાટો પૂર્ણ કરી
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?