નવી દિલ્હી, 06 ડિસેમ્બર (હિ.સ.) કેન્દ્ર સરકારે સંગઠિત ગેરકાયદેસર રોકાણ અને કામ આધારિત પાર્ટ-ટાઇમ રોજગારના નામે, છેતરપિંડી કરતી 100 થી વધુ વેબસાઇટ્સને બ્લોક કરી છે.
કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે, ગૃહ મંત્રાલયની ભલામણ પર બુધવારે આ કાર્યવાહી કરી છે.
હિન્દુસ્થાન સમાચાર/
