• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > National > સોશિયલ મીડિયા દ્વારા મુસાફરોમાં ખોટી માહિતી ફેલાવનારાઓ સામે રેલવેએ કડક કાર્યવાહી કરી, 20 થી વધુ હેન્ડલ ઓળખાયા
National

સોશિયલ મીડિયા દ્વારા મુસાફરોમાં ખોટી માહિતી ફેલાવનારાઓ સામે રેલવેએ કડક કાર્યવાહી કરી, 20 થી વધુ હેન્ડલ ઓળખાયા

CliQ INDIA
Last updated: October 19, 2025 1:15 am
CliQ INDIA
Share
1 Min Read
SHARE

નવી દિલ્હી, 18 ઓક્ટોબર (હિ.સ.). આ વ્યસ્ત તહેવારોની મોસમ દરમિયાન, રેલવે વહીવટીતંત્રે સોશિયલ મીડિયા પર જૂના અથવા ગેરમાર્ગે દોરતા રેલવે સંબંધિત વીડિયો શેર કરીને મુસાફરોમાં ખોટી માહિતી ફેલાવનારાઓ સામે કડક વલણ અપનાવ્યું છે.

શનિવારે, રેલવેએ જાહેરાત કરી કે જૂના અથવા ખોટા વીડિયો ફેલાવવા બદલ 20 થી વધુ સોશિયલ મીડિયા હેન્ડલ ઓળખાયા છે. તે બધા સામે એફઆઈઆર દાખલ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ખોટી માહિતી અથવા અફવા ફેલાવનારાઓ સામે તાત્કાલિક કાર્યવાહી થાય તે સુનિશ્ચિત કરવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર 24 કલાક નજર રાખવામાં આવી રહી છે.

રેલવેએ નાગરિકોને કોઈપણ વીડિયો અથવા માહિતી શેર કરતા પહેલા તેની સત્યતા ચકાસવા અપીલ કરી છે. મુસાફરોને ફક્ત સત્તાવાર રેલવે સૂચનાઓ અધિકારીક ફેસબુક, એક્સ, ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ જેવા સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ પર આધાર રાખવા વિનંતી કરવામાં આવી છે. રેલવેએ સ્પષ્ટતા કરી છે કે, ખોટી માહિતી ફેલાવનારા કોઈપણ વ્યક્તિ અથવા જૂથ સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ

You Might Also Like

કેન્દ્ર સરકારે આતંકવાદ સામે નિર્ણાયક કાર્યવાહી કરવી જોઈએ: ઓવૈસી | BulletsIn
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના અધિકારીઓએ, ચેન્નઈમાં પાંચ સ્થળોએ દરોડા પાડ્યા
કાશ્મીર યુનિવર્સિટીમાં ડૉ. રાહી માસૂમ રઝાના વારસા પર આંતરરાષ્ટ્રીય પરિસંવાદનું ઉદ્ઘાટન
સંસદે મણિપુર, બજેટ અને રાજ્ય જીએસટી સુધારા બિલને મંજૂરી આપી
આવતીકાલે મુંબઈમાં પ્રધાનમંત્રી, માતૃ વંદના યોજના પર રાષ્ટ્રીય કાર્યક્રમ યોજાશે

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મજરા ગામે ગઈકાલે રાત્રે બે જૂથ વચ્ચે અથડામણ, 100થી વધુ વાહનમાં તોડફોડ-આગચંપી
Next Article ખોડિયાર ડેમ ઈરીગેશન સ્કીમને નવી જળમૂલ્ય—કૌશિક વેકરીયાની સફળ રજૂઆત બાદ 13.27 કરોડની મંજૂરી
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?