• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > National > સામૂહિક સૂર્ય નમસ્કાર શ્રેણી અભિયાન શરૂ, સેંકડો લોકો લાભ લઈ રહ્યા છે…..
National

સામૂહિક સૂર્ય નમસ્કાર શ્રેણી અભિયાન શરૂ, સેંકડો લોકો લાભ લઈ રહ્યા છે…..

CliQ INDIA
Last updated: January 3, 2024 3:16 am
CliQ INDIA
Share
2 Min Read
SHARE

નવી દિલ્હી, 02 જાન્યુઆરી (હિ.સ.) મોરારજી દેસાઈ રાષ્ટ્રીય યોગ સંસ્થાએ, મંગળવારથી સામૂહિક સૂર્ય નમસ્કાર શ્રેણી અભિયાન શરૂ કર્યું. આ અભિયાન અંતર્ગત મંગળવારે, આયોજિત કાર્યક્રમમાં સેંકડો લોકોએ ભાગ લીધો હતો. આયુષ મંત્રાલય દ્વારા આયોજિત, સામૂહિક સૂર્ય નમસ્કાર પ્રદર્શન અભિયાન 14 જાન્યુઆરી સુધી ચાલુ રહેશે.

આ પ્રસંગે આયુષ મંત્રાલયના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ સત્યજીત પોલ પણ, હાજર હતા. એમડીએનઆઈવાયના ડિરેક્ટર વિજયલક્ષ્મી ભારદ્વાજ સહિત, ઘણા વરિષ્ઠ અધિકારીઓ અને કર્મચારીઓએ ભાગ લીધો હતો. તે આયુષ મંત્રાલય દ્વારા 1 થી 14 જાન્યુઆરી 2023 દરમિયાન (મકરસંક્રાંતિના દિવસે સૂર્યની દક્ષિણથી ઉત્તરીય ગોળાર્ધ તરફની યાત્રાના ઉપલક્ષ્યમાં) ભારતભરના વિવિધ સૂર્ય મંદિરોમાં 108 સ્થળોએ, એકસાથે આયોજિત કાર્યક્રમોની, શ્રેણીનો એક ભાગ છે.) આ પહેલા ગુજરાતમાં સૂર્ય નમસ્કાર માટે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ હાંસલ કર્યા પછી, એમડીએનઆઈવાય એ સાતત્ય જાળવી રાખવા માટે આ શ્રેણીમાં બીજી ઇવેન્ટનું આયોજન કર્યું હતું.

સૂર્ય નમસ્કારના ફાયદા-

સૂર્ય નમસ્કાર એ 8 આસનોનો સમૂહ છે. જે શરીર અને મનના સંકલન સાથે 12 ચરણોમાં કરવામાં આવે છે. તે સવારે (સૂર્યોદય) કરવામાં આવે છે. સૂર્ય નમસ્કાર

એક, આધ્યાત્મિક પ્રેક્ટિસ છે. જેમાં આસન, પ્રાણાયામ અને ધ્યાન તકનીકોનો સમાવેશ થાય છે. સૂર્ય નમસ્કારના દરેક પગલાનો પોતાનો મંત્ર છે અને તેની શરીરની મહત્વપૂર્ણ ઉર્જા (પ્રણામ) પર તેનો સીધો મહત્વપૂર્ણ પ્રભાવ પડે છે. સૂર્ય નમસ્કારનો નિયમિત અભ્યાસ, માનસિક અને શારીરિક બંને ક્ષેત્રોમાં સંતુલિત ઊર્જા પ્રણાલી બનાવે છે. આ ક્રમ, એકાગ્રતા અને મનની સ્થિરતા વિકસાવવા ઉપરાંત સ્નાયુઓ અને અવયવોને ઉત્તેજિત કરે છે.

હિન્દુસ્થાન સમાચાર / વિજયલક્ષ્મી / દધીબલ / માધવી

You Might Also Like

વડાપ્રધાન મંગળવારે ‘વીર બાલ દિવસ’ પર, યુવાનોની માર્ચ પાસ્ટને ફ્લેગ ઓફ કરશે
કઠુઆમાં સેનાના વાહન પર આતંકી હુમલો, બે જવાન ઘાયલ | BulletsIn
ઇઝરાયેલ અને પેલેસ્ટિનિયન અર્થતંત્રો લાંબા સમય સુધી સંઘર્ષની વિનાશક અસર સાથે ઝઝૂમી રહ્યા છે
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અંબાલામાં રાફેલ ફાઇટર જેટ ઉડાવવા માટે તૈયાર
ભારતીય કોસ્ટ ગાર્ડે, 29 માછીમારો સાથે બાંગ્લાદેશી ટ્રોલર પકડ્યું

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ભારતને વર્ષ ૨૦૨૬-૨૭ સુધીમાં 5 ટ્રિલિયન ડોલરની ઈકોનોમી બનાવવા ગુજરાત મહત્વની ભૂમિકા ભજવવા તત્પર
Next Article 03 જી જાન્યુઆરીના રોજ રાજયપાલ આચાર્ય દેવવ્રતનો નવસારી જિલ્લાનો પ્રવાસ કાર્યક્રમ
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?