
ભોપાલ, નવી દિલ્હી, 08 નવેમ્બર (હિ.સ). વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (બુધવાર) મધ્યપ્રદેશના ચૂંટણી પ્રવાસે છે. તેઓ રાજ્યના ગુના અને મોરેના જિલ્લામાં એક વિશાળ ચૂંટણી રેલીને સંબોધિત કરશે.
ભાજપના રાજ્ય મીડિયા પ્રભારી આશિષ અગ્રવાલે જણાવ્યું હતું કે, નિર્ધારિત કાર્યક્રમ મુજબ, વડા પ્રધાન ગુનામાં બપોરે 1:30 વાગ્યે અને મુરૈના માં 4:00 વાગ્યે ભાજપના ઉમેદવારોના સમર્થનમાં જાહેર સભાઓને સંબોધિત કરશે.
હિન્દુસ્થાન સમાચાર/મુકેશ/મુકુંદ / ડો. હિતેશ
