• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > Business > વિદેશી મુદ્રા ભંડાર સતત છઠ્ઠા સપ્તાહે વધીને 620.44 અબજ ડોલર થયો
Business

વિદેશી મુદ્રા ભંડાર સતત છઠ્ઠા સપ્તાહે વધીને 620.44 અબજ ડોલર થયો

CliQ INDIA
Last updated: December 30, 2023 3:05 pm
CliQ INDIA
Share
2 Min Read
SHARE

નવી દિલ્હી, 30 ડિસેમ્બર (હિ. સ.). સતત છઠ્ઠા સપ્તાહે વિદેશી મુદ્રા ભંડારમાં વધારો થયો છે. દેશની વિદેશી મુદ્રા ભંડાર 22 ડિસેમ્બરે પૂરા થયેલા સપ્તાહમાં 4.471 અબજ ડોલર વધીને 620.441 અબજ ડોલર પર પહોંચી ગયું છે. ગયા અઠવાડિયે, દેશનું કુલ વિદેશી હૂંડિયામણ અનામત 9.112 અબજ ડોલર વધીને 615.971 અબજ ડોલર થયુ હતું.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, 22 ડિસેમ્બરના રોજ પૂરા થયેલા સપ્તાહમાં દેશનું વિદેશી મુદ્રા ભંડાર 4.471 અબજ ડોલર વધીને 620.441 અબજ ડોલર થઈ ગયો છે. આ એક સપ્તાહમાં સૌથી વધુ વધારો છે. આરબીઆઈના જણાવ્યા અનુસાર, આ વર્ષે વિદેશી મુદ્રા ભંડારમાં 57.634 અબજ ડોલરનો વધારો નોંધાયો છે.

માહિતી અનુસાર, આ સમયગાળા દરમિયાન, વિદેશી વિનિમય અસ્કયામતો, વિદેશી વિનિમય અનામતનો એક મહત્વપૂર્ણ ઘટક, 4.898 અબજ ડોલર વધીને 549.747 અબજ ડોલર થઈ ગયો. જોકે, સોનાના ભંડારનું મૂલ્ય 10.7 કરોડ ડોલર ઘટીને 47.474 અબજ ડોલર થયું છે. તેવી જ રીતે, સ્પેશિયલ ડ્રોઈંગ રાઈટ્સ (એસડીઆર) માત્ર 40 લાખ ડોલર વધીને 18.327 અબજ ડોલર થયા છે. ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઈએમએફ) પાસે રાખેલ દેશનું ચલણ ભંડાર 12.9 કરોડ ડોલર ઘટીને 4.894 અબજ ડોલર થયું છે.

નોંધનીય છે કે, ઓક્ટોબર 2021માં દેશનો વિદેશી મુદ્રા ભંડાર 645 અબજ ડોલરની સર્વકાલીન ટોચે પહોંચી ગયો હતો. આમ, 620 અબજ ડોલર ના વર્તમાન સ્તરે, વિદેશી મુદ્રા ભંડાર તેમની ટોચથી માત્ર 25 અબજ ડોલર દૂર છે.

હિન્દુસ્થાન સમાચાર/પ્રજેશ શંકર/દધીબલ / ડો. હિતેશ/માધવી

You Might Also Like

પીએસ રાજ સ્ટીલ્સે શેરબજારમાં મજબૂત શરૂઆત કરી, IPO રોકાણકારો નફામાં | BulletsIn
કેલિફોર્નિયા પહોંચ્યા ગોયલ, ટેસ્લા ની અત્યાધુનિક ફેક્ટરીની મુલાકાત લીધી
એર ઇન્ડિયા એક્સપ્રેસ ની એપ્રિલમાં કોલકતાથી કોચી અને ઇમ્ફાલની સીધી ફ્લાઇટ્સ
વર્ષના પહેલા દિવસે કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો, જેમાં 19 કિલોગ્રામના સિલિન્ડરનો ભાવ 111 રૂપિયા મોંઘો થયો.
બુલિયન બજારમાં ઘટાડો ચાલુ, સોના-ચાંદીના ભાવ ગગડ્યા

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકુમાર હિરાનીએ, સંજય દત્તની 'મુન્નાભાઈ 3' પર મૌન તોડ્યું
Next Article ભગવાન શ્રી રામના 'પુષ્પક' પછી, આજે ફરીથી અયોધ્યામાં વિમાન ઉતરશે
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?