• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > Sports > પીએસજી એ, પેનલ્ટી શૂટઆઉટમાં ટોટનહામને હરાવીને પ્રથમ યુઇએફએ સુપર કપ જીત્યો
Sports

પીએસજી એ, પેનલ્ટી શૂટઆઉટમાં ટોટનહામને હરાવીને પ્રથમ યુઇએફએ સુપર કપ જીત્યો

CliQ INDIA
Last updated: August 14, 2025 3:40 pm
CliQ INDIA
Share
2 Min Read
SHARE

ઉડિન (ઇટાલી), નવી દિલ્હી, 14 ઓગસ્ટ (હિ.સ.). ચેમ્પિયન્સ લીગ વિજેતા પેરિસ સેન્ટ-જર્મન (પીએસજી) એ, બુધવારે યુરોપા લીગ ચેમ્પિયન ટોટનહમ હોટસ્પરને પેનલ્ટી શૂટઆઉટમાં 4-3 થી હરાવીને તેનું પ્રથમ યુઇએફએ સુપર કપ ટાઇટલ જીત્યું. નિયમિત સમયમાં મેચ 2-2 થી ડ્રો રહી.

સ્ટેડિયો ફ્રુલી ખાતે રમાયેલી આ મેચમાં, ટોટનહામે નવા કોચ થોમસ ફ્રેન્ક હેઠળ તેની પ્રથમ સત્તાવાર મેચમાં શાનદાર શરૂઆત કરી અને હાફ ટાઇમ સુધીમાં 2-0 ની લીડ મેળવી. મિકી વાન ડી વેને, 39મી મિનિટમાં ગોલ કરીને ટોટનહામને લીડ અપાવી, જ્યારે ક્રિશ્ચિયન રોમેરોએ બીજા હાફની ત્રીજી મિનિટમાં બીજો ગોલ કર્યો.

પીએસજીના પુનરાગમનમાં બે અવેજી ખેલાડીઓએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. લી કાંગ-ઇને, 85મી મિનિટમાં ગોલ કરીને અંતર ઘટાડ્યું, જ્યારે ગોન્કાલો રામોસે ઇન્જરી ટાઇમના ચોથા મિનિટમાં હેડર વડે બરાબરી કરી.

પેનલ્ટી શૂટઆઉટમાં, પીએસજી ના વિટિન્હાએ શરૂઆતમાં પહેલો શોટ આઉટ ફટકારીને ટીમ પર દબાણ બનાવ્યું, પરંતુ નવા ગોલકીપર લુકાસ ચેવેલિયરે વાન ડી વેનના શોટને રોકીને ટીમને પાછા ફરવાની તક આપી. મેથિસ ટેલનો શોટ પણ લક્ષ્ય ચૂકી ગયો, જેના પછી નુનો મેન્ડેસે વિજયી પેનલ્ટી ફટકારી.

ટોટનહમ માટે ડોમિનિક સોલાંકે, રોડ્રિગો બેન્ટનકુર અને પેડ્રો પોરોએ ગોલ કર્યા, જ્યારે પીએસજી માટે રામોસ, ઓસમાન ડેમ્બેલે અને લી એ ગોલ કર્યા અને અંતે મેન્ડેસે નિર્ણાયક શોટ માર્યો.

આ પહેલીવાર છે, જ્યારે પીએસજી કે કોઈ ફ્રેન્ચ ક્લબે યુઈએફએ સુપર કપ જીત્યો છે. આ 2025 માં પીએસજીનું પાંચમું ટાઇટલ છે. ટીમના કોચ લુઈસ એનરિક માટે નવી સીઝનની આ શાનદાર શરૂઆત છે, જોકે પીએસજી તાજેતરમાં ફીફા ક્લબ વર્લ્ડ કપ ફાઇનલમાં ચેલ્સી સામે હારી ગયું હતું.

હવે પીએસજી રવિવારે નાન્ટેસ સામે તેનું લીગ 1 અભિયાન શરૂ કરશે, જ્યારે ટોટનહામ શનિવારે પ્રીમિયર લીગની પ્રથમ મેચમાં બર્નલીનો સામનો કરશે.

હિન્દુસ્થાન સમાચાર / સુનિલ દુબે

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ

You Might Also Like

ઓસ્ટ્રેલિયાના મિચેલ સ્ટાર્કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 650 વિકેટ પૂરી કરી
ભારત એશિયન રાઈફલ/પિસ્તોલ કપ 2026ની, યજમાની કરશે | BulletsIn
કાઉન્ટી ચેમ્પિયનશિપ 2025: સરે માટે સાઈ કિશોરે પાંચ વિકેટ લીધી, ચહલ અને તિલક વર્મા પણ ચમક્યા
રણજી ટ્રોફીના બીજા રાઉન્ડની મેચોમાંથી, વિરાટ કોહલી અને કેએલ રાહુલે નામ પાછું ખેંચી લીધું | BulletsIn
ઈંગ્લેન્ડના જેમ્સ એન્ડરસને બનાવ્યો રેકોર્ડ, 700 વિકેટ લેનાર પ્રથમ ઝડપી બોલર બન્યો

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જૂનાગઢ વિસાવદર શહેરમાં કનૈયા ચોક થી સરદાર સ્ટેચ્યુ સુધી રસ્તા ઉપર વાહનોની અવરજવર પર પ્રતિબંધ
Next Article રજનીકાંતની ‘કૂલી’ માટે ચાહકોનો ક્રેઝ, દર્શકો થિયેટરમાં નાચતા અને ગાતા જોવા મળ્યા
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?