અમદાબાદ, 18 ફેબ્રુઆરી : આંતરરાષ્ટ્રિય હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રિય અધ્યક્ષ ડો પ્રવીણભાઈ તોગડિયા નો સાબરકાંઠાના, અરવલ્લી. વ્યાપક પ્રવાસ. પ્રખ્યાત કેન્સર સર્જન ડો પ્રવીણભાઈ તોગડિયા મોડાસા નગર મા પધારેલ હતા કાર્યકર્તા ના પરિવાર ની મુલાકાત લીધી. ઉપરાંત, તમામ કારસેવકો ને સંબોધિત કરીને પ્રશસ્તિ પત્ર આપ્યા. રામ મંદિર માટે આનંદ વ્યક્ત કરવાની સાથે કાશી અને મથુરા મા ભવ્ય મંદિરો ના નિર્માણ માટે આશા વ્યક્ત કરી સાથે તમામ કાર્ય કરતા ને પોતાના સ્થાન પર હનુમાન ચાલીસા ના પાઠ માટે આહ્વાન કર્યું, ભારતમાં હિન્દુ ની સુરક્ષા માટે થઈ ને કેન્દ્ર સરકારને જન સંખ્યા નિયંત્રણ કાયદો લાવા માટે આહ્વાન કર્યું.
