• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > Regional > સાળંગપુર કષ્ટભંજન મદિરમાં દાદાને પવિત્ર ધનુર્માસ-શ્રીમદ્ ભગવદ્ ગીતા (ગીતા જયંતી) નિમિતે દિવ્ય શણગાર કરાયો
Regional

સાળંગપુર કષ્ટભંજન મદિરમાં દાદાને પવિત્ર ધનુર્માસ-શ્રીમદ્ ભગવદ્ ગીતા (ગીતા જયંતી) નિમિતે દિવ્ય શણગાર કરાયો

CliQ INDIA
Last updated: December 23, 2023 12:00 pm
CliQ INDIA
Share
1 Min Read
SHARE

બોટાદ,23 ડિસેમ્બર (હિ.સ.) સાળંગપુર કષ્ટભંજન મદિરમાં શનિવાર તેમજ તહેવારો ઉપર હનુમાનજી દાદાને ભવ્ય શણગાર કરવામાં આવતો હોય છે ત્યારે આજે દાદાને શ્રીમદ્ ભગવદ્ ગીતા (ગીતા જયંતી) નિમિતે દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.

શ્રી વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પવિત્ર ધનુર્માસ-એકાદશી શ્રીમદ્ ભગવદ્ ગીતા (ગીતા જયંતી) નિમિતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી(અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો .જેમાં મંદિર વિભાગ દ્વારા .સવારે 5:30 કલાકે મંગળા આરતી તથા સવારે 7:00 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવેલ તેમજ મંદિરના પટાંગણમાં સમગ્ર પવિત્ર ધનુર્માસ નિમિતે શ્રી હનુમાન ચાલીસા યજ્ઞનું આયોજન કરવામાં આવેલ. યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવેલ. મોટી સખ્યામાં હરિભક્તોએ દર્શનનો લાભ લીધો હતો .

હિન્દુસ્થાન સમાચાર/ પ્રકાશ સોલંકી/હર્ષ શાહ

You Might Also Like

જૂનાગઢ ખેલ મહાકુંભ ૨૦૨૫ની માહિતી દર્શાવતી, પુસ્તિકાનું વિમોચન જિલ્લા કલેક્ટરના હસ્તે કરવામાં આવ્યું
ભાવનગરમાં 21 ડિસેમ્બરના, રોજગાર ભરતી મેળાનું આયોજન
પ્રાકૃતિક ખેતીથી ઊગાડેલાં વટાણા મીઠાં, સુગંધિત અને પૌષ્ટિક બને છે
સરદાર@૧૫૦ યુનિટી માર્ચ પ્રથમ તબક્કાની પદયાત્રાનું સોમનાથ ખાતે ભવ્ય સમાપન
વિવિધ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ યોગદાન આપનાર જૂનાગઢ જિલ્લાના પ્રતિભા સંપન્ન વ્યક્તિઓનું થયું સન્માન

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article વડાપ્રધાન મોદીએ કહ્યું- પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં ભારત-ફ્રાન્સ, લોકતાંત્રિક મૂલ્યોની ઉજવણી કરશે
Next Article મેં આવી રીતે યુ-મુમ્બા સાથે, પ્રથમ વખત હવાઈ મુસાફરી કરી: પ્રણય રાણે
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?