• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > Regional > પૌષ્ટિક તત્વોથી ભરપુર મિલેટ્સ પાકોનું સેવન કરવાનો અનુરોધ કરતા જિલ્લા પંચાયતના પ્રમુખ
Regional

પૌષ્ટિક તત્વોથી ભરપુર મિલેટ્સ પાકોનું સેવન કરવાનો અનુરોધ કરતા જિલ્લા પંચાયતના પ્રમુખ

CliQ INDIA
Last updated: November 3, 2023 1:44 pm
CliQ INDIA
Share
3 Min Read
SHARE

સુરત, 31 ઓક્ટોબર   : યુનો દ્વારા વર્ષ-2023ને ”ઈન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ” તરીકે ઉજવવામાં આવી રહ્યું છે, સમગ્ર ભારતમાં ગુજરાતમાં તાલુકાકક્ષાએ મિલેટ્સની ઉજવણી થઇ રહી છે. જેના ભાગરૂપે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિના અવસરે જિલ્લા ખેતીવાડી વિભાગ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સુરત જિલ્લામાં પલસાણા તાલુકાના બગુમરા ગામે તાલુકાકક્ષાનો ‘મિલેટ્સ પાકોના ન્યુટ્રીશનલ વેલ્યુ જાગૃતિ અભિયાન તથા કૃષિ મેળાનું જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભાવિનીબેન પટેલે ખુલ્લો મુકયો હતો. પલસાણા તાલુકામાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની ખેતપેદાશો વેચાણ સહ પ્રદર્શન યોજાયુ હતું.

આ પ્રસંગે રેવા સાંસ્કૃતિક ભવન ખાતે આયોજીત કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખે જણાવ્યું હતું હતું કે, આપણા વડીલો મિલેટ્સ પાકોનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હતા જેથી તેઓ આજે પણ તંદુરસ્ત છે. બાજરી, જુવાર, જવ, રાગી જેવા આપણા ધાન્યો અનેક પોષકતત્વોથી ભરપૂર અને શક્તિદાયક છે, પાચનમાં પણ મદદરૂપ છે. રાસાયણિક ખાતરોના ઉપયોગથી કેન્સર જેવા અસાધ્ય રોગોનુ પ્રમાણ વધ્યું છે જેથી પ્રાકૃતિક ખેતી અપનાવી આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવવાની હિમાયત કરી હતી. શ્રી અન્નએ લોકલ પ્રાકૃતિક પાક છે જે ઓછા પાણી સામે તેમજ બદલતા જળવાયું સામે ટકી રહેવાની ક્ષમતા ધરાવે છે એટલે શ્રી અન્નની ખેતી કરવા ખેડૂતોને અનુરોધ કર્યો હતો.

મિલેટ્સ પાકોમાં પ્રાકૃતિક કૃષિનું મહત્વ અને તેનો વૈજ્ઞાનિક અભિગમ વિષે જાણકારી આપતા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-સુરતના વડા અને વરિષ્ઠ વૈજ્ઞાનિકશ્રી ડૉ. જે.એચ. રાઠોડે રાસાયણિક ખેતીનો વિવેકપુર્ણ ઉપયોગ કરવાનો અનુરોધ કર્યો હતો. કોઈ પણ ખેડુતોએ આધુનિક ખેતી પધ્ધતિની તાલીમ લેવા પોતાનો સંપર્ક સાધવા જણાવ્યું હતું. મિલેટ્સ પાકોનો ખોરાકમાં ઉપયોગ કરવાની હિમાયત તેમણે કરી હતી.

આ અવસરે જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી સતિષ ગામીતે જણાવ્યું હતું કે, ભારત સરકાર દ્વારા સમગ્ર દેશમાં આંતર રાષ્ટ્રીય મિલેટ્સની ઉજવણી કરવામાં આવી રહી છે. આપણા હલકા ધાન્ય પૌષ્ટિકથી ભરપુર છે. નવી પેઢી મિલેટ્સને ખોરાકમાં ઉપયોગ કરવાનો અનુરોધ કર્યો હતો.

પલસાણા તાલુકાના અંભેટી ગામના પ્રાકૃતિક ખેતી કરતા કમલેશભાઈએ ખેતીપાકોમાં વ્હાઈટ ફલાયના ઉપદ્રવને અટકાવવા માટે ઉપાય વિશે જણાવ્યું કે, 200 લિટરના ડ્રમમાં ફળાઉ ઝાડની નીચેની 20 કિલો માટી ભેળવવી. તેમાં બે દિવસનું ગોળનું પાણી ભેળવી દિવસમાં ઉપર નીચે હલાવી મિશ્રણ કરવું. 24 કલાક બાદ છંટકાવ કરવાથી ખુબ સારુ પરિણામ મળતુ હોવાનું જણાવ્યું હતું.

આ કૃષિ મેળામાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડુતોના ઉત્પાદનો, અંગણવાડીની બહેનો દ્વારા મિલેટ્સમાંથી બનાવેલ વાનગીઓ, ખેતીવાડી તથા બાગાયતના સ્ટોલ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા.

આ અવસરે તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ભાવનાબેન તલાવીયા, કારોબારી અધ્યક્ષ દિવ્યાબેન દેસાઈ, શાસક પક્ષના નેતા દેવેન્દ્રભાઈ, અગ્રણી રમેશમાઈ, મુકેશભાઈ, વાસુદેવ પાટીલ, ચંદ્રકાંતભાઈ, આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી એન.જી.ગામીત, જિલ્લા તાલુકા પંચાયતના સદસ્યો, મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

 

You Might Also Like

હજી 15 ડિસેમ્બર સુધી સુભાષબ્રિજ બંધ, 4 એજન્સીઓ ટેસ્ટિંગ કરશે
જુના શિક્ષક નિમણૂક પત્ર અને ભલામણ પત્ર એનાયત કાર્યક્રમ યોજાયો | BulletsIn
ગઢડા (સ્વા.) ભક્ત્તરાજ દાદા ખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે સમુદાયિક સેવાધારા અંતર્ગત યુવાઓ, સેવાભાવ અને ઇતિહાસ વિષય પર વ્યાખ્યાન કાર્યક્રમ
રવિ સીઝનમાં ગુજરાતના ખેડૂતોએ ઘઉં, ચણા અને મકાઈ જેવા પાકોનું કર્યું વિક્રમી વાવેતર
દાહોદના ઝાલોદ તાલુકામાં પ્રાથમિક શાળાના નાનકડા ભુલકાઓ તેમજ વસંત મસાલા પ્રોડક્શન હાઉસમાં કામ કરતા કામદારો દ્વારા સ્વીપ હેઠળ કાર્યક્રમ યોજાયો

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article કેજરીવાલ પર અનુરાગ ઠાકુરની ટકોર, ‘ઈમાનદારીના સર્ટિફિકેટ વહેંચનારાઓના હોઠ સિવાયેલા’
Next Article કંગનાની ફિલ્મ તેજસ ફ્લોપ, 50 ટકા શો કેન્સલ…..
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?