• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > Sports > એન્જેલો મેથ્યુસ ત્રણ વર્ષની ગેરહાજરી બાદ, શ્રીલંકાની ટી-20 ટીમમાં પરત ફર્યો
Sports

એન્જેલો મેથ્યુસ ત્રણ વર્ષની ગેરહાજરી બાદ, શ્રીલંકાની ટી-20 ટીમમાં પરત ફર્યો

CliQ INDIA
Last updated: January 10, 2024 3:06 pm
CliQ INDIA
Share
2 Min Read
SHARE

કોલંબો, નવી દિલ્હી, 10 જાન્યુઆરી (હિ.સ.) ઝિમ્બાબ્વે સામેની ટી-20 શ્રેણી માટે શ્રીલંકાની ટીમની, મંગળવારે જાહેરાત કરવામાં આવી છે. અનુભવી ઓલરાઉન્ડર એન્જેલો મેથ્યુઝની, ટીમમાં વાપસી થઈ છે. મેથ્યુસ લગભગ ત્રણ વર્ષમાં તેની પ્રથમ ટી-20 ઈન્ટરનેશનલ રમવા માટે તૈયાર છે. કેપ્ટન તરીકે વાનિન્દુ હસરંગાની, આ પ્રથમ શ્રેણી હશે.

આ સિવાય બેટ્સમેન કુસલ પરેરા અને ધનંજય ડી સિલ્વા પણ ટીમમાં છે, જેઓ વર્તમાન વનડે માટે ટીમમાં નથી. તેની સાથે સ્પિનર અકિલા ધનંજય, રાઉન્ડ આર્મ સીમ બોલર નુવાન તુશારા અને બેટિંગ ઓલરાઉન્ડર કામિન્દુ મેન્ડિસ પણ ટીમમાં છે.

આ ટીમમાંથી બહાર કરાયેલા ખેલાડીઓમાં, ઓપનિંગ બેટ્સમેન અવિશકા ફર્નાન્ડો અને ટોચના ક્રમના બેટ્સમેન નુવાનીદુ ફર્નાન્ડો અને ઝેનિથ લિયાનાજનો સમાવેશ થાય છે. જેઓ ઝિમ્બાબ્વે સામેની બીજી વનડેમાં પ્લેયર ઓફ ધ મેચ રહ્યા હતા.

આ સિવાય ઓલરાઉન્ડર ડ્યુનિથ વેલાલાગે, ફાસ્ટ બોલર પ્રમોદ મદુશન અને લેગ સ્પિનર જેફરી વેન્ડરસે પણ, ટીમમાં નથી. ગયા અઠવાડિયે શંકાસ્પદ ડેન્ગ્યુ સાથે હોસ્પિટલમાં દાખલ થયા બાદ, પથુમ નિસાન્કાને ફિટનેસના આધારે નામ આપવામાં આવ્યું છે.

આ ત્રણ ટી-20 મેચો આ વર્ષના અંતમાં યોજાનાર ટી-20 વર્લ્ડ કપ માટે શ્રીલંકાની સઘન તૈયારીને ચિહ્નિત કરશે. શ્રીલંકાએ 2023માં માત્ર સાત ટી-20 મેચ રમી હતી.

ત્રણેય ટી-20 મેચ 14, 16 અને 18 જાન્યુઆરીએ કેટ્ટરામા ખાતે રમાશે.

શ્રીલંકાની ટીમ આ પ્રમાણે છે: વાનિન્દુ હસરાંગા (કેપ્ટન), ચરિથ અસલાંકા, કુસલ મેન્ડિસ, સદિરા સમરવિક્રમા, કુસલ પરેરા, એન્જેલો મેથ્યુસ, દાસુન શનાકા, ધનંજય ડી સિલ્વા, કામિંડુ મેન્ડિસ, પથુમ નિસાંકા, મહિષ થીક્ષાના, દુશ્મંથા ચમીરા, દિલશાન માંદુશંકા, મથીશા પથિરાના, નુવાન તુષારા, અકિલા ધનંજય.

હિન્દુસ્થાન સમાચાર / સુનીલ / માધવી

You Might Also Like

વિશ્વ કપ ક્વોલિફાયર: જર્મનીએ, ઉત્તર આઈરલૅન્ડને હરાવીને જીત નોંધાવી
સત્વિક-ચિરાગની શાનદાર રમત, થોમસ કપમાં ભારતે કેનેડાને હરાવ્યું
ધ્રુવ કપિલા અને તનિષા ક્રૈસ્ટોની જોડી જર્મન ઓપનની સેમિફાઇનલમાં પહોંચી | BulletsIn
IPL 2024: બ્રેટ લી આવાજ ઉઠાવે છે LSGના કેપ્ટન નો ઇન્ટેન્ટ, કહે છે કે KL રાહુલ અન્ય બેટર્સ પર દબાણ મૂકે છે
આઈપીએલ 2025 ની ફાઇનલમાં પહોંચવા પર, કેપ્ટન પાટીદારે કહ્યું – અમે અમારી યોજનાઓ વિશે સ્પષ્ટ હતા | BulletsIn

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પિતા માટે આશીર્વાદ બની હોસ્પિટલની સારવાર,ભરતભાઈએ જણાવ્યો આયુષ્માન કાર્ડનો સુખદ અનુભવ
Next Article હૃતિક રોશનના જન્મદિવસ પર 'ફાઇટર' ટીમે, તેનો ટ્રાન્સફોર્મેશન વીડિયો રિલીઝ કર્યો
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?