• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > Regional > ભાવનગર જિલ્લાની તમામ અદાલતોમાં 13 ડિસેમ્બરે રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે
Regional

ભાવનગર જિલ્લાની તમામ અદાલતોમાં 13 ડિસેમ્બરે રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે

CliQ INDIA
Last updated: November 25, 2025 3:45 pm
CliQ INDIA
Share
3 Min Read
SHARE

– સમાધાન લાયક કેસો મુકી શકાશે : વધુમાં વધુ કેસો લોક અદાલતમાં મુકવા અનુરોધ

ભાવનગર,25 નવેમ્બર (હિ.સ.) રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, નવી દિલ્હી તેમજ ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદનાં આદેશાનુસાર જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, ભાવનગર દ્વારા ભાવનગર ખાતે કાર્યરત તમામ અપીલ અદાલતો તથા સિનિયર તથા જુનીયર દિવાની અદાલતોમાં તથા તાલુકા ખાતે કાર્યરત વિવિધ અદાલતોમાં 13 ડિસેમ્બર,2025 ના રોજ “રાષ્ટ્રિય લોક અદાલત” યોજાનાર છે.

ભાવનગર શહેર વિસ્તારમાં ટ્રાફિકને લગતા ઈ-મેમોને લગતા કેસો કે જેમાં સંદર્ભમાં દર્શાવેલ પત્ર જોતા ઈ- મેમોના કેસો પણ પ્રિ-લીટીગેશનથી નિકાલ થઈ શકે તેમ છે અને જે તે પક્ષકારોની સામે કોર્ટમાં કેસ દાખલ કર્યા વિના પણ 13 ડિસેમ્બર,2025ની રાષ્ટ્રીય લોક અદાલત યોજાય તે પહેલા પ્રિ-લીટીગેશનથી નિકાલ થઈ શકે તેમ છે.

લોક અદાલતમાં સમાધાન પાત્ર તમામ દિવાની તથા ફોજદારી કેસોનો સમાધાનથી નિકાલ કરવામાં આવશે.

આ લોક અદાલતમાં પી.જી. વી. સી.એલ., નેગોશીએબલ એક્ટ (ચેક રીટર્ન), બેન્કને લગતા કેસો, મોટર અકસ્માત વળતરનાં કેસો, લગ્ન વિષયક કેસો, રેવન્યુ કેસો, જમીન સંપાદનના વળતરના કેસો તેમજ લેબર કોર્ટના કેસો વગેરે સમાધાન માટે રાખવામાં આવનાર છે. તેથી ભાવનગર શહેરની જાહેર જનતાને આ જાહેર નોટીસથી જાણ કરાઈ છે કે ભાવનગર ટ્રાફિક પોલીસ દ્વારા જે ઈ-મેમો આપવામાં આવે છે, તેમાં નિયમ મુજબ માંડવાળ કરીને દંડ ભરપાઈ કરી આપવા માટે જાણ કરવામાં આવે છે. જેથી કોર્ટમાં કેસો દાખલ થયા વિના આવા ઈ-મેમોના કેસોનો નિકાલ થઈ શકે.

વધુમાં જે વ્યક્તિઓ સાયબર ક્રાઈમના ગુન્હામાં ભોગ બનેલ છે અને તેમણે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ગુન્હાની વિગત દર્શાવતી અરજીઓ કરેલ છે અને તે અરજીઓ વખતે પોલીસની કાર્યવાહીથી તેમની રકમ ફ્રીઝ થયેલ છે તે રકમ પરત મેળવવાની અરજીઓ‌ 13 ડિસેમ્બર,2025ની લોક અદાલત પહેલાં વહેલામાં વહેલી તકે જે તે હકુમતની કોર્ટમાં દાખલ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે, તેથી આવી રકમ ડીફ્રીઝ કરવાની મુદ્દામાલ

અરજીઓ જે તે કોર્ટમાં જલ્દી દાખલ કરવાની પણ તમામ લાગતા વળગતા પક્ષકારોને જાણ કરવામાં આવે છે.

પક્ષકારોએ નેશનલ લોક અદાલત દ્વારા વિવાદોનું ઝડપી અને સંતોષકારક રીતે સમાધાન કરી શકે માટે આ અંગેની વધુ જાણકારી મેળવવી હોય તો જે તે અદાલતનો અથવા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલય, ભાવનગરનો તથા તાલુકા કાનૂની સેવા સત્તા સમિતિનો સંપર્ક કરવાનો રહેશે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ

You Might Also Like

પાટણ–સિદ્ધપુર વચ્ચે લુપ્ત સરસ્વતી નદીના પ્રાચીન અને સાંસ્કૃતિક વારસાને પુનર્જીવિત કરવા માટે પ્રથમ વખત વિશેષ પરિક્રમાનું આયોજન કરવામાં આવશે.
જિલ્લા પંચાયત ભુજ ખાતે આયુષ પ્રદર્શની તથા આયુષ નિદાન સારવાર કેમ્પનું આયોજન કરાયું
ગીર સોમનાથ નવરાત્રીના તહેવારમા નશો કરી આવતા ઈસમોને ઝડપી પાડવા બ્રેથ એનલાઇઝર દ્વારા ચેકીંગ હાથ ધરતી વેરાવળ સીટી પોલીસ
પોરબંદરમાં ભારે વરસાદને કારણે લોકમેળો બેહાલ
ગરબા રમ્યા બાદ 23 વર્ષની શિક્ષિકાનું હાર્ટઍટેકના કારણે નિધન

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article કર્ણાટકમાં લોકાયુક્ત પોલીસે 10 અધિકારીઓના ઘરો અને ઓફિસો પર દરોડા પાડ્યા
Next Article શેરબજારમાં ઉતાર-ચઢાવ ચાલુ, સેન્સેક્સ 65 પોઈન્ટ ઉછળ્યો
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?