
ભાવનગર/અમદાવાદ,20 જાન્યુઆરી (હિ.સ.) કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ જનજન સુધી પહોચે તેવા આશયથી ભાવનગર જિલ્લાનાં તમામ તાલુકાઓમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનાં રથો ગામે ગામ ફરી રહ્યાં છે.
જેમાં આવતીકાલે 20 જાન્યુઆરીનાં તળાજા તાલુકામાં મણાર અને કઠવા, મહુવા તાલુકામાં નાની જાગઘાર તેમજ જેસર તાલુકામાં બીલા અને ઉગલવાણ ગામે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ ના ભ્રમણ કરશે.
હિન્દુસ્થાન સમાચાર/
