• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > Regional > કારાખાનાધારા હેઠળનો પરવાનો તાજો કરાવવા જોગ
Regional

કારાખાનાધારા હેઠળનો પરવાનો તાજો કરાવવા જોગ

CliQ INDIA
Last updated: October 27, 2023 2:00 am
CliQ INDIA
Share
1 Min Read
SHARE

નવસારી,26 ઓક્ટોબર (હિ.સ.) નવસારી વિસ્તારમાં આવેલા કારાખાનાધારા-1948 હેઠળ નોંધાયેલ કારખાના માટે વર્ષ-2024 માને લાયસન્સ રીન્યુઅલ અરજી www.ifp.gujarat.gov.in વેબસાઇટ પર ઓનલાઇન ફોર્મ (નમુના-3) ભરી તેમજ ઓનલાઇન ભરેલ ફી ના ચલણની નકલ તથા અસલ લાયસન્સ સહિત 31 ઓક્ટોબર સુધી મદદનીશ નિયામક, ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય કચેરી, નવસારી ખાતે મોકલી આપવાની રહેશે. લાયસન્સ રીન્યુઅલ અરજી બાબતે વિલંબ થયેથી 25 ટકા વધારે ફી ભરવાની થશે. કારખાનાધારા હેઠળની ફી ઇ-પેમેન્ટથી ધરી અને ઇ-પેમેન્ટ રીસીપ્ટ રજૂ કરવા ખાસ નોંધ લેવા જણાવ્યું છે. કારખાનાનું લાયસન્સ રીન્યુ કરાવ્યા વગર ચાલુ રાખવું એ કારખાનાધારા-1948 હેઠળ કાયદેસરની કાર્યવાહીને પાત્ર છે.આગામી 31 ઓક્ટોબરના રોજ રોજ જાહેર રજા ના દિવસે પણ કચેરી સવારે 20-30 થી 18-10 સુધી ખુલ્લી રાખવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર/ યજુવેન્દ્ર દુબે

/હર્ષ શાહ

You Might Also Like

ખેતરમાં ભેંસ ચરાવવાના વિવાદમાં ગોવિંદભાઈને 3 વર્ષની સજા | BulletsIn
તાલાલાના જાંબુરમાં 35 યુગલોના સમૂહ નિકાહ સંપન્ન: નાગરચી પીર દરગાહ ટ્રસ્ટે સીદી સમાજ માટે આયોજન કર્યું
કતારગામ GIDC વિસ્તારમાં ગેસ રિ-ફિલિંગમાં બ્લાસ્ટ થતાં એક બાળક સહિત ચાર લોકો ઘાયલ
રાણીપ ખાતે પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 2024 કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિ
ભાવનગર પશ્ચિમ રેલવે દ્વારા ટ્રેન નં. 19206 મહુવા–ભાવનગર ટર્મિનસ એક્સપ્રેસ તથા ટ્રેન નં. 59229 બોટાદ–ભાવનગર ટર્મિનસ પેસેન્જરનો સમય ફેરફાર

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મચ્છલ સેક્ટરમાં ભારતીય સરહદમાં ઘૂસણખોરી કરનારા બે આતંકવાદીઓ માર્યા ગયા, અભિયાન ચાલુ
Next Article વિશ્વ ગુજરાતી સમાજના અધ્યક્ષ સી કે પટેલે, ડો. વિષ્ણુ પંડ્યાને મહામંત્રી તરીકે આમંત્રણ આપીને નિયુક્ત કર્યા
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?