• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > Regional > કચ્છમાં “નેશનલ સ્પોર્ટસ ડે” કાર્યક્રમની ઉજવણી અંતર્ગત તા. 29થી 31 ઓગસ્ટ વિવિધ સ્પોર્ટસ ઈવેન્ટ
Regional

કચ્છમાં “નેશનલ સ્પોર્ટસ ડે” કાર્યક્રમની ઉજવણી અંતર્ગત તા. 29થી 31 ઓગસ્ટ વિવિધ સ્પોર્ટસ ઈવેન્ટ

CliQ INDIA
Last updated: August 23, 2025 6:55 pm
CliQ INDIA
Share
2 Min Read
SHARE

ભુજ – કચ્છ, 23 ઓગસ્ટ (હિ.સ.) આગામી “નેશનલ સ્પોર્ટસ ડે” કાર્યક્રમની ઉજવણીને લઈને ભુજમાં જિલ્લા તંત્ર દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા “નેશનલ સ્પોર્ટસ ડે” કાર્યક્રમની ઉજવણી અંતર્ગત તા. 29થી 31 ઓગસ્ટ દરમિયાન વિવિધ પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવશે.

29મી ઓગસ્ટ હોકી ખેલાડી મેજર ધ્યાનચંદની જન્મજયંતી

કચ્છમાં જિલ્લા કલેક્ટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં વિવિધ આયોજન હાથ ધારાયા હતા. રાજ્ય સરકાર દ્વારા મેજર ધ્યાનચંદના જન્મદિન-‘નેશનલ સ્પોર્ટસ ડે’ દર વર્ષે તા. 29મી ઓગસ્ટને મહાન હોકી ખેલાડી મેજર ધ્યાનચંદની જન્મજયંતિના સન્માનમાં આ દિવસને “નેશનલ સ્પોર્ટસ ડે” તરીકે મનાવવવામાં આવે છે. આ વર્ષે “એક ઘંટા ખેલ કે મેદાન મે !” થીમ પર સમગ્ર રાજ્ય સહિત કચ્છમાં ત્રણ દિવસ સુધી વિવિધ સ્પોર્ટસ ઈવેન્ટ યોજાશે.

શાળાઓ, કોલેજ, યુનિવર્સિટી અને અન્ય સંસ્થાઓમાં ‘ફીટ ઈન્ડિયા’ના શપથ

તા.29મી ઓગસ્ટના દિવસે કચ્છ જિલ્લામાં આવેલી તમામ શાળાઓ, કોલેજ, યુનિવર્સિટી અને અન્ય સંસ્થાઓમાં ‘ફીટ ઈન્ડિયા’ના શપથ સાથે મેજર ધ્યાનચંદને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. વિવિધ શાળા, કોલેજ, યુનિવર્સિટી અને અન્ય સંસ્થાઓમાં “એક ઘંટા ખેલ કે મેદાન મે !” થીમ પર ડીબેટ્સ, સેમિનાર, ફિટનેસ અંગે વાર્તાલાપ જેવી પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ઓલિમ્પિક અને પેરા ઓલિમ્પિક મૂલ્યોનું એકીકરણ કરવામાં આવશે.

બીજા દિવસની ઉજવણી અન્વયે તા. ૩૦મી ઓગસ્ટે પોલીસ હેડ ક્વાર્ટર ખાતે વિવિધ સ્પર્ધાનું આયોજન કરાશે. જેમાં પોલીસ વિભાગની ટીમ સાથે અન્ય સરકારી વિભાગો અને સ્કૂલોની ટીમ ભાગ લેશે.

ગાંધીધામ ખાતે મહાનગરપાલિકા કક્ષાએ ‘સાયકલ ઓન સન્ડે’

આ ઉજવણીના ત્રીજા દિવસ એટલે કે તા. 31મી ઓગસ્ટના ગાંધીધામ ખાતે મહાનગરપાલિકા કક્ષાએ ‘સાયકલ ઓન સન્ડે’નું આયોજન કરવામાં આવશે. ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા આ ઈવેન્ટમાં નાગરિકોને સહભાગી બનાવવામાં આવશે. આ ઉપરાંત, કચ્છની તમામ નગરપાલિકાઓમાં વોર્ડવાઈઝ રમતોનું આયોજન કરાશે. આ ત્રિ-દિવસીય ઉજવણીમાં ગ્રામ્યકક્ષાએથી લઈને જિલ્લાકક્ષા સુધીના રમત-ગમતના વિવિધ કાર્યક્રમો યોજાશે.

આજરોજ કચ્છ કલેક્ટર દ્વારા “નેશનલ સ્પોર્ટસ ડે” તા. 29 થી 31 ઓગસ્ટની ત્રિ-દિવસીય ઉજવણીમાં નાગરિકોને સહભાગી બનાવવા તેમજ ગ્રામ્યકક્ષાએથી લઈને જિલ્લાકક્ષાની સ્પર્ધાનું સુચારું આયોજન કરવા સૂચન કરાયું હતું. કબડ્ડી, રસ્સાખેંચ, વોલીબોલ, હોકી જેવી રમતોને સમાવિષ્ટ કરીને આયોજન કરવા અંગે માર્ગદર્શન આપ્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / BHAVIN KAILASHCHANDRA VORA

You Might Also Like

સિદ્ધપુરમાં SIR ડ્રાઇવ અંતર્ગત ધારાસભ્યની બૂથ મુલાકાત
અયોધ્યામાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા,ગુજરાતમાં દિવાળી – Hindusthan Samachar Gujrati
રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને અત્યાર સુધીમાં 6805 કરોડથી વધુની સહાય ચૂકવાઈ: મંત્રી અર્જુન મોઢવાડીયા
ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ વૈકલ્પિક માર્ગ બનાવવા માંગ
સુરતમાં ભાજપ મહિલા મોરચાનો કોંગ્રેસ વિરુદ્ધ ઉગ્ર વિરોધ પ્રદર્શન

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article કન્નડ જિલ્લાના ધર્મસ્થલ ગામમાં સેંકડો મૃતદેહો દફનાવવામાં આવ્યા હોવાની અફવા ફેલાવનાર આરોપીની ધરપકડ
Next Article ભારતે ટૂંકા સમયમાં અવકાશ ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે: પ્રધાનમંત્રી
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?