• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > Regional > ચોમાસામાં અગમચેતીના ભાગરૂપે, ‘મેલેરિયા નિર્મૂલન’ માટે માર્ગદર્શિકા જાહેર | BulletsIn
Regional

ચોમાસામાં અગમચેતીના ભાગરૂપે, ‘મેલેરિયા નિર્મૂલન’ માટે માર્ગદર્શિકા જાહેર | BulletsIn

CliQ INDIA
Last updated: June 24, 2025 5:10 pm
CliQ INDIA
Share
1 Min Read
SHARE

ગુજરાત રાજ્યમાં મેલેરિયા રોગના નિયંત્રણ અને નિર્મૂલન માટે આરોગ્ય વિભાગ દ્વારા નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શનમાં, વાહકજન્ય રોગો સામે આગોતરી પગલાં લેવા જનજાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ માર્ગદર્શિકાનું મુખ્ય ઉદ્દેશ મેલેરિયાની અસરને ઘટાડવી અને લોકોને સુરક્ષિત રહેવા માટે જરૂરી પગલાં અંગે માહિતગાર કરવી છે.

BulletsIn

  • રાજ્યમાં મેલેરિયા નિયંત્રણ માટે આરોગ્ય વિભાગ દ્વારા ખાસ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.

  • તાવ આવે ત્યારે તરત લોહીની તપાસ કરાવવી અને જો મેલેરિયાના લક્ષણો મળે તો સંપૂર્ણ સારવાર લેવી.

  • મચ્છર સામે રક્ષણ માટે મચ્છરવિરોધી ક્રિમ, કોઈલ અને અગરબત્તીનો ઉપયોગ કરવાનો સલાહ આપવામાં આવી છે.

  • પાણી સંગ્રહના વાસણો હંમેશા ઢાંકણ વડે બંધ રાખવા અને આજુબાજુ પાણી ન ભરાવું એ મહત્વપૂર્ણ છે.

  • પાણીના ખાબોચિયા તથા નાના ખાડા પૂરી દેવા તથા ભરાયેલા પાણીનો તત્કાળ નિકાલ કરવો.

  • કાયમી ભરાયેલા પાણીના સ્ત્રોતોમાં ગપ્પી માછલીઓ મૂકીને મચ્છરની વૃદ્ધિ અટકાવવી.

  • ઘરના બારી-બારણા પર મચ્છરજાળી લગાવવી અને ખાસ કરીને સવારે અને સાંજે બંધ રાખવા.

  • સૂતી વખતે મચ્છરદાનીનો ઉપયોગ મેલેરિયાથી બચાવ માટે ખૂબ જ અસરકારક છે.

  • મેલેરિયા માદા એનોફિલીસ મચ્છર દ્વારા ફેલાતો રોગ છે જે પ્લાસમોડીયમ નામના જંતુથી થાય છે.

  • આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ, મેલેરિયા સામેની લડત માટે જનજાગૃતિ અને સાવચેતી ખૂબ જરૂરી છે.

You Might Also Like

જામનગરમાં આયોજિત ત્રિ-દિવસીય “સશક્ત નારી મેળા”નો શુભારંભ કરાવતા પ્રભારી મંત્રી મોઢવાડિયા
પાટણમાં પ્રિ-મોન્સૂન તૈયારી માટે, કલેક્ટર તુષાર ભટ્ટની અધ્યક્ષતામાં બેઠક | BulletsIn
શ્રમિકનું પેટ માટલાની જેમ ફૂલી ગયું: સ્મીમેરના તબીબોએ સફળ સર્જરી કરી સ્વાદુપિંડમાંથી પાણી ભરેલી ગાંઠ કાઢી પીડામાંથી છૂટકારો અપાવ્યો | BulletsIn
તાજ એક્સપ્રેસના ત્રણ ડબ્બામાં લાગેલી આગ કાબૂમાં, તમામ મુસાફરો સુરક્ષિત
બેંગ્લોર સહિત દેશના વિવિધ ભાગોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર છે
TAGGED:BulletsIn

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article આજે પટનામાં, ઉર્જા ક્ષેત્ર પરિષદ | BulletsIn
Next Article સની દેઓલે, રામાયણમાં હનુમાનની ભૂમિકા ભજવવા અંગે વાત કરી | BulletsIn
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?