• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > Regional > લોકસભા ચૂંટણી બંદોબસ્ત માટે ગુજરાતથી 2000 હોમગાર્ડ્સ અમદાવાદ અને વડોદરાથી હરિયાણા ખાતે ટ્રેનમાં રવાના | BulletsIn
Regional

લોકસભા ચૂંટણી બંદોબસ્ત માટે ગુજરાતથી 2000 હોમગાર્ડ્સ અમદાવાદ અને વડોદરાથી હરિયાણા ખાતે ટ્રેનમાં રવાના | BulletsIn

CliQ INDIA
Last updated: May 22, 2024 12:53 pm
CliQ INDIA
Share
1 Min Read
SHARE

હાલમાં ચાલી રહેલ લોકસભા સામાન્ય ચૂંટણીમાં હરિયાણા ખાતે 2000 હોમગાર્ડઝની માંગણી કરવામાં આવી હતી. ગુજરાત સરકાર દ્વારા 20 મેના રોજ મંજૂરી આપ્યા બાદ, કમાન્ડન્ટ જનરલ મનોજ અગ્રવાલની દેખરેખ હેઠળ તમામ તૈયારીઓ હાથ ધરવામાં આવી હતી. ખાસ ટ્રેનની વ્યવસ્થા કરીને, 21 મેના રોજ તમામ હોમગાર્ડઝને અમદાવાદ અને વડોદરા રેલ્વે સ્ટેશનો પરથી રવાના કરવામાં આવ્યા હતા.

BulletsIn

  • હરિયાણામાં લોકસભા ચૂંટણીના બંદોબસ્ત માટે 2000 હોમગાર્ડઝની માંગણી કરવામાં આવી.
  • 20 મેના રોજ બપોરે 12:30 વાગ્યે ગુજરાત સરકારે મંજૂરી આપી.
  • કમાન્ડન્ટ જનરલ મનોજ અગ્રવાલની દેખરેખ હેઠળ તમામ તૈયારીઓ શરૂ થઈ.
  • હોમગાર્ડઝના પરિવહન માટે સ્પેશિયલ ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી.
  • 21 મેના રોજ 24 કલાકની અંદર તમામ હોમગાર્ડઝને રવાના કરાયા.
  • અમદાવાદ અને વડોદરા રેલ્વે સ્ટેશનો પરથી હોમગાર્ડઝની રવાના.
  • ખોડિયાર રેલ્વે સ્ટેશન અને અદાણી શાંતિગ્રામમાં વિદાય સમારોહ.
  • પ્રથમ વખત આટલા દૂર ફાળવણી, અગાઉ નિકટના રાજ્યોમાં જ ફાળવણી થતી.
  • રવાના કરવામાં આવેલા હોમગાર્ડઝ માટે વાહન વ્યવસ્થા ગુજરાત પોલીસ દ્વારા.
  • ગરમીના રેડ એલર્ટને ધ્યાનમાં રાખીને, મિશન પૂર્ણ નિષ્ઠાથી નિભાવવા સૂચના.

You Might Also Like

કલેક્ટર ના માર્ગદર્શનમાં ઈણાજ ખાતે, મેરેથોન બેઠકો યોજાઈ વાસ્મો, કાયદો અને વ્યવસ્થા, સમુદ્રી સુરક્ષા, માર્ગ સલામતી સહિતની બેઠકો યોજાઈ
રાજુલા સુખનાથ મહાદેવ મંદિર ખાતે બિલ્વપત્ર યજ્ઞ તથા સફાઈ અભિયાન
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ મહાકુંભ 2025 મા 8000 શ્રદ્ધાળુઓને રહેવાની સુવિધા આપશે | BulletsIn
સહકારી પ્રવૃત્તિને પીપલ, પેક્સ, પ્લેટફોર્મ, પોલિસી અને પ્રોસ્પેરિટીના આધારે સમગ્ર દેશવ્યાપી બનાવવા અમિત શાહનું આહવાન | BulletsIn
બાલીસણામાં ભક્તિભાવ સાથે જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી
TAGGED:BulletsIn

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article વર્લ્ડ પેરા-એથ્લેટિક્સ: ભાગ્યશ્રી જાધવે, મહિલાઓના શોટ પુટ એફ-34માં સિલ્વર જીત્યો | BulletsIn
Next Article ભાજપના ટોચના નેતા અને વડાપ્રધાન મોદી, આજે ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં | BulletsIn
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?