દાહોદ, 14 જાન્યુઆરી(હિ. સ.). દાહોદ જિલ્લાની શ્રી ઉચ્ચતર ઉત્તરબુનિયાદીશાળાનગરાલાખાતે શ્રી સ્વામી વિવકાનંદજની જન્મ જયંતીના અવસરે શાળામાં રમતોત્સવ રાખી ઉજવણી કરાઇ હતી. જેમાં જુદી જુદી રમતો રમાડવામાં આવી. ખો ખો, લીંબુ ચમચી,કબ્બડી, ક્રિકેટ,ગોળા ફેંક વગેરે રમતોમાં બાળકોએ ખુબ ઉ્સાહિત રીતે ભાગ લીધો મોટી સંખ્યામાં બાળકો ઉપસ્થિત રહી શ્રી સ્વામી વિવેકનંદની જન્મ જયંતી ઉજવણી કરવામાં આવી.
હિન્દુસ્થાન સમાચાર/ બિનોદ
