• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > Regional > “સશક્ત નારી મેળા” થકી પરંપરાગત કળા બની મહિલાઓની પ્રગતિનો માર્ગ : જામનગરની મહિલાએ લીપણ આર્ટ દ્વારા સ્વરોજગારનો માર્ગ અપનાવ્યો
Regional

“સશક્ત નારી મેળા” થકી પરંપરાગત કળા બની મહિલાઓની પ્રગતિનો માર્ગ : જામનગરની મહિલાએ લીપણ આર્ટ દ્વારા સ્વરોજગારનો માર્ગ અપનાવ્યો

CliQ INDIA
Last updated: December 25, 2025 6:55 pm
CliQ INDIA
Share
2 Min Read
SHARE

જામનગર, 25 ડિસેમ્બર (હિ.સ.) : જામનગર ખાતે આયોજિત સશક્ત નારી મેળામાં ભૂમિબેન ટાંક નામના મહિલાને નિઃશુલ્ક સ્ટોલની સુવિધા મળી હતી. આ સ્ટોલ દ્વારા મહિલાએ પરંપરાગત લીપણઆર્ટ અને મડવર્કનું પ્રદર્શન તથા વેચાણ કરીને રોજગારી મેળવી છે.

જામનગર સહીત અન્ય જિલ્લાઓમાં સરકાર દ્વારા મહિલાઓને સ્વરોજગાર અને આત્મનિર્ભરતા તરફ પ્રોત્સાહિત કરવા માટે સશક્ત નારી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના થકી મહિલાઓને હસ્તકલા, ગૃહઉદ્યોગ અને પરંપરાગત કળાઓ રજૂ કરવાની તક મળી છે. ત્યારે ભુમિબેને લીપણ આર્ટ અને મડવર્કના આકર્ષક નમૂનાઓ રજૂ કરી મુલાકાતીઓનું ધ્યાન ખેંચ્યું હતું.

નિઃશુલ્ક સ્ટોલ મળવાથી તેમને આર્થિક ચિંતા કર્યા વગર પોતાની કળા રજૂ કરવાની તક મળી, જેના કારણે આવકમાં વધારો થયો અને આત્મવિશ્વાસ પણ વધ્યો. આવી પહેલો મહિલાઓને ઘરબેઠાં આવક મેળવવા અને પોતાની કળાને ઓળખ અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.

ભૂમિબેન ટાંક જણાવે છે કે, હું લીપણઆર્ટ અને કચ્છના મડવર્ક માંથી અવનવી સુશોભનની વસ્તુઓ બનાવુ છું. આ વર્ક ઘણું જુનું હોવા છતાં ટ્રેન્ડમાં છે. જેને ધ્યાનમાં રાખીને હું બર્થડે, એનીવર્સરી કે બીજા કોઈ પણ પ્રસંગમાં ગીફ્ટ આપવા માટે વસ્તુઓ કસ્ટમાઈઝ કરી આપું છું. હું વોલફ્રેમ, દીવડા, રંગોળી, નેમપ્લેટ, ફોટોફ્રેમ જેવી વસ્તુઓ બનાવું છું. અને કોઈને આર્ટ શીખવું હોય તો કલાસીસ પણ કરાવુ છું. તેઓ વધુમાં જણાવે છે કે, સરકારે સશક્ત નારી મેળામાં વિનામુલ્યે સ્ટોલ ફાળવ્યો તે બદલ સરકારનો આભાર વ્યક્ત કરું છું. લોકોને રોજગારી મળી રહે તે માટે સરકાર સહકાર આપે છે. લીપણઆર્ટ અને મડવર્ક ટ્રેન્ડમાં હોવાથી તેઓને રોજગારી પણ મળી રહે છે.

ઉલ્લેખનીય છે કે,લીપણ આર્ટ ગુજરાતની પરંપરાગત લોકકળા છે, જે ખાસ કરીને કચ્છ વિસ્તારમાં પ્રચલિત છે. આ કળામાં માટી, ગાયના છાણ અને કુદરતી રંગોનો ઉપયોગ કરીને દિવાલો પર સુશોભિત ડીઝાઈન બનાવવામાં આવે છે. જે ઇકોફ્રેન્ડલી અને હેન્ડમેડ હોવાથી લોકપ્રિય બન્યું છે. રાજ્ય સરકાર દ્વારા સશક્ત નારી મેળા જેવા કાર્યક્રમો થકી પરંપરાગત કળાઓને નવી ઓળખ મળી રહી છે અને મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનવાની તક મળી રહી છે.

—————

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt

You Might Also Like

મુડવાડામાં ₹159 લાખના, બે વિકાસ કાર્યોનું ભૂમિપૂજન
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, મુખ્યમંત્રી સલામતી સ્ટાફ પરિવાર દ્વારા આયોજીત સત્ય નારાયણ કથા – મહાપૂજામાં ઉપસ્થિત રહ્યા
નડિયાદના જવાહરનગર વિસ્તારમાં લઠ્ઠાકાંડની આશંકા, અડધા કલાકમાં 3નાં મોત | BulletsIn
જુનાગઢ માંગરોળ તાલુકાના કલ્યાણ ધામ ખાતે મહિલા સંમેલન યોજાયુ | BulletsIn
કડી સર્વ વિશ્વ વિદ્યાલય સંલગ્ન બીબીએ કોલેજ દ્વારા ‘CorpFest-2025’ મેગા ઇવેન્ટ નો શુભારંભ | BulletsIn

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગ્વાલિયર અને રીવાની મુલાકાત લેશે
Next Article રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડા પ્રધાન અને અન્ય લોકોએ ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ પર સદૈવ અટલ સ્મારકની મુલાકાત લીધી અને પુષ્પાંજલિ અર્પણ કરી
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?