• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > Regional > પાટણ જિલ્લામાં 232 ગ્રામ પંચાયતો માટે, શાંતિપૂર્ણ અને ઉત્સાહભેર મતદાન
Regional

પાટણ જિલ્લામાં 232 ગ્રામ પંચાયતો માટે, શાંતિપૂર્ણ અને ઉત્સાહભેર મતદાન

CliQ INDIA
Last updated: June 23, 2025 5:15 am
CliQ INDIA
Share
2 Min Read
SHARE
પાટણ જિલ્લામાં 232 ગ્રામ પંચાયતો માટે શાંતિપૂર્ણ અને ઉત્સાહભેર મતદાન

પાટણ, 22 જૂન (હિ.સ.) પાટણ જિલ્લાના 9 તાલુકામાં આજ રોજ 232 ગ્રામ પંચાયતો માટે મતદાન શાંતિપૂર્ણ માહોલમાં શરૂ થયું છે. સવારે 7 વાગ્યાથી શરૂ થયેલ મતદાન સાંજના 6 વાગ્યા સુધી ચાલશે. કુલ 224 સરપંચ અને 563 વોર્ડ સભ્યો માટે બેલેટ પેપર દ્વારા મતદાન થઈ રહ્યું છે. જિલ્લા વ્યાપી 606 મતદાન મથકો પર 642 મતપેટીઓ સાથે મતદાન થઈ રહ્યું છે. આ માટે 3402 પોલિંગ સ્ટાફને તૈનાત કરવામાં આવ્યા છે. 94 ચૂંટણી અધિકારીઓ અને એટલાં જ મદદનીશ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.

ચૂંટણી દરમિયાન વિવિધ ગામોમાં મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. સાંતલપુરના વારાહી ગામમાં મતદારોમાં અદમ્ય ઉત્સાહ જોવા મળ્યો હતો, જ્યારે ચાણસ્માના સુણસર ગામે મહિલાઓની ભીડ નોંધાઈ હતી. ચંદ્રમણા ગામમાં ત્રણ ઉમેદવારો એકસાથે જીતની આશા રાખી રહ્યા છે અને ઝરમર વરસાદ વચ્ચે પણ મોટી સંખ્યામાં લોકોએ મતદાન કર્યું. ધારપુર ગામના મતદારો છત્રી લઈને મતદાન મથક સુધી પહોંચ્યા હતા.

કુલ 5,13,786 મતદારો પૈકી 2,62,699 પુરુષ અને 2,51,087 મહિલા મતદારો નોંધાયેલા છે. 405 સેવા મતદારો પણ પસંદગીના અધિકારનો ઉપયોગ કરશે. જિલ્લામાં 299 મતદાન મથકોને સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે, જ્યાં 1225 પોલીસકર્મીઓ કાયદો વ્યવસ્થા જાળવી રહ્યા છે. માન્ય ઓળખપત્ર તરીકે ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ, પાનકાર્ડ, પાસપોર્ટ, ડ્રાઈવિંગ લાઈસન્સ સહિત 12 દસ્તાવેજ માન્ય રહેશે. મતગણતરી 25મી જૂને તાલુકાવાર નવ સ્થળોએ હાથ ધરાશે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર

You Might Also Like

કચ્છ માટે ગૌરવ: અણુવ્રત સમિતિ ભુજને અણુવિભા તરફથી મળી સભ્યતા
સોમનાથ મંદિર પાસે રેકડીમાં નારિયેળ વેચતા વેપારીની પ્રમાણિકતા જોવા મળી
અરવલ્લીઃબાયડ તાલુકાના ક્ષત્રિય સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન બક્ષીપંચ છાત્રાલય ફતેપુરા ખાતે યોજાયું | BulletsIn
અમદાવાદ અને અંકલેશ્વર ખાતે કેમીકલના (IUPAC) નામે, કોઇપણ પરવાના વગર બલ્ક ડ્રગ Pregabalin APIનું ઉત્પાદન અને વેચાણના રેકેટનો પર્દાફાશ કરતું ખોરાક અને ઔષધ નિયમન તંત્ર | BulletsIn
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ ભુજ વાયુસેના ખાતે યોજાયેલ શસ્ત્ર પ્રદર્શનની મુલાકાત લીધી

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મુર્શિદાબાદમાં ડમ્પર સાથે ટ્રેક્ટર અથડાયુ, પાંચ લોકોના મોત, 14 ઘાયલ
Next Article બિહાર, રાજસ્થાન સહિત દેશના ઘણા ભાગોમાં ભારે વરસાદની આગાહી, દિલ્હીમાં ચોમાસાએ દસ્તક આપી
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?