• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > Regional > કેન્દ્રીય મંત્રી અમિત શાહે રૈયા ફાર્મના ગર્ભ ટ્રાન્સપ્લાન્ટ લેબની મુલાકાત લીધી: એમ્બ્રિયો ટેક્નોલોજી પ્રગતિની સમીક્ષા
Regional

કેન્દ્રીય મંત્રી અમિત શાહે રૈયા ફાર્મના ગર્ભ ટ્રાન્સપ્લાન્ટ લેબની મુલાકાત લીધી: એમ્બ્રિયો ટેક્નોલોજી પ્રગતિની સમીક્ષા

CliQ INDIA
Last updated: December 7, 2025 10:53 am
CliQ INDIA
Share
2 Min Read
SHARE
કેન્દ્રીય મંત્રી અમિત શાહે રૈયા ફાર્મના ગર્ભ ટ્રાન્સપ્લાન્ટ લેબની મુલાકાત લીધી

– બનાસ ડેરીના ET કાર્યક્રમની કેન્દ્ર અને રાજ્ય મંત્રીઓની ઉચ્ચ સ્તરીય ટીમ દ્વારા મુલાકાત.

ગાંધીનગર, 6 ડિસેમ્બર (હિ.સ.) : ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે વાવ–થરાદ જિલ્લાના દિયોદર તાલુકાના રૈયા ખાતે સ્થિત બનાસ ડેરીના ગર્ભ ટ્રાન્સપ્લાન્ટ (Embryo Transfer) લેબોરેટરીની મુલાકાત લીધી હતી. તેમણે લેબોરેટરીની કાર્યપ્રણાલી, ટેક્નોલોજીકલ પાસાંઓ તેમજ પ્રગતિ અંગે સંબંધિત તજજ્ઞો પાસેથી વિગતવાર માહિતી મેળવી હતી.

બનાસ ડેરી દ્વારા NDB તથા NDSના સહયોગથી આધુનિક ટેક્નોલોજી આધારિત એમ્બ્રિયો ટ્રાન્સફર (ET) કાર્યક્રમ અમલમાં મૂક્યો છે. વર્ષ 2021થી રૈયા ફાર્મ ખાતે શરૂ થયેલી આ કામગીરી અંતર્ગત અત્યાર સુધી 700થી વધુ એમ્બ્રિયો ઉત્પન્ન, 522 એમ્બ્રિયો ટ્રાન્સફર તેમજ 83 સફળ ગર્ભધાન પ્રાપ્ત થયા છે. ઉપરાંત, 40થી વધુ એલાઇટ વાછરડાં ઉત્પન્ન કરવામાં આવતા આ પ્રોજેક્ટે મહત્વપૂર્ણ પ્રગતિ નોંધાવી છે.

વર્તમાન સમયમાં ભીલડી ખાતે બનાસ બોવાઇન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટર (BBBRC) સ્થાપિત કરવાની કામગીરી ઝડપભેર આગળ વધી રહી છે. અતિ-આધુનિક એમ્બ્રિયો પ્રોડક્શન લેબોરેટરી સાથે આ કેન્દ્ર ઉભું કરવામાં આવી રહ્યું છે. નવી સુવિધા સંપૂર્ણ થાય ત્યાં સુધી રૈયા ફાર્મ ખાતે કન્ટેનર લેબોરેટરી દ્વારા તમામ કામગીરી સતત ચાલુ છે.

રૈયા ફાર્મ ખાતે કાંકરેજ, ગીર, સાહિવાલ, રાઠી, મેહસાણા, મુર્રાહ અને જાફરાબાદી જેવી ઉચ્ચ ક્ષમતા ધરાવતા પ્રાણીઓ ઉપલબ્ધ છે, જેના આધારે એમ્બ્રિયો ઉત્પાદન તથા ટ્રાન્સફર પ્રક્રિયા સક્રિયપણે ચાલી રહી છે. તાજેતરમાં હાથ ધરાયેલા વિટ્રિફાઇડ એમ્બ્રિયો ટ્રાન્સફર ટ્રાયલમાં 32.25% ગર્ભધાન પ્રાપ્ત થવું પ્રોજેક્ટના ભવિષ્ય માટે અત્યંત આશાસ્પદ પરિણામ છે.

આગામી સમયમાં 4,000 થી 10,000 એમ્બ્રિયો ઉત્પાદન કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે, જેથી દેશના વિવિધ રાજ્યોમાં ઉચ્ચ ગુણવત્તાવાળી જર્મપ્લાઝમ ઉપલબ્ધ થઈ શકે અને પશુ પ્રજનન ક્ષેત્રે ગુણાત્મક પરિવર્તન લાવી શકાય.

મુલાકાત દરમ્યાન કેન્દ્રીય મંત્રી મુરલીધર મોહોલ, કૃષ્ણપાલ ગુર્જર, સંસદીય પરામર્શ સમિતિના સભ્યઓ, રાજ્યના મંત્રી જીતુભાઈ વાઘાણી, ઋષિકેશ પટેલ, પ્રવીણભાઈ માળી, સહકાર સચિવશ્રી આશિષ ભુતાની, અમૂલના ચેરમેન અશોક ચૌધરી સહિત મહાનુભાવો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

—————

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ

You Might Also Like

સંદેશ મીડિયા ગ્રુપ દ્વારા આયોજિત સમારોહમાં, રાજ્યપાલ એ કૉફીટેબલ બૂક – ‘એજ્યુપ્રુડેન્સ-3:  સુપર સ્કૂલ્સ’ નું વિમોચન કર્યું | BulletsIn
બે વર્ષમાં કચ્છ સૌરાષ્ટ્રની વીજ કંપની પીજીવસીએલમાં સૌથી વધુ 525 કરોડની વીજ ચોરી પકડાઇ
પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા, આવતીકાલે તા. ૧૧ ઓગસ્ટના જૂનાગઢ જિલ્લાના પ્રવાસે
ઝઘડિયા તાલુકાના રાજપારડી ખાતે ભરૂચ જિલ્લા કક્ષાના આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી. | BulletsIn
વિસાવદર કાશી વિશ્વનાથ મંદિરના પટાંગણમાં, 100 ફળાવ વૃક્ષો રોપાયા

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article વૈશ્વિક સ્તરે સ્ટાર્ટ-અપ્સમાં ભારત ત્રીજા ક્રમે પહોંચ્યું: જીતેન્દ્ર સિંહ
Next Article બલુચિસ્તાનમાં પ્રતિબંધિત સંગઠન (બીઆરએ) ના 100 થી વધુ બળવાખોરોએ આત્મસમર્પણ કર્યું
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?