
નવી દિલ્હી, 6 જાન્યુઆરી (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, શનિવારે સ્વસ્તિ મેહુલનું ભજન શેર કર્યું હતું.
વડાપ્રધાને એક્સ પર પોસ્ટ કર્યું – જો સ્વસ્તિજીનું આ ભજન એકવાર સાંભળી લઈએ, તો તે લાંબા સમય સુધી કાનમાં ગુંજતું રહે છે. આંખોને આંસુથી અને મનને લાગણીઓથી ભરી દે છે.
હિન્દુસ્થાન સમાચાર/સુશીલ /સંજીવ / ડો. હિતેશ
