• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > National > હિમાચલમાં રેડ એલર્ટ વચ્ચે, મંડીમાં ફરી વાદળ ફાટ્યું, 9 જિલ્લામાં અચાનક પૂરની ચેતવણી
National

હિમાચલમાં રેડ એલર્ટ વચ્ચે, મંડીમાં ફરી વાદળ ફાટ્યું, 9 જિલ્લામાં અચાનક પૂરની ચેતવણી

CliQ INDIA
Last updated: July 7, 2025 5:25 am
CliQ INDIA
Share
3 Min Read
SHARE

શિમલા,નવી દિલ્હી, 6 જુલાઈ (હિ.સ.)

હિમાચલ પ્રદેશમાં ચોમાસાનો કોહરામ ચાલુ છે. રવિવારે હવામાન કેન્દ્ર શિમલા દ્વારા

જારી કરાયેલા રેડ એલર્ટ વચ્ચે, આજે સવારથી રાજ્યના મોટાભાગના ભાગોમાં ભારે વરસાદ પડી રહ્યો

છે. મંડી, કાંગડા અને

સિરમૌર જિલ્લામાં ખૂબ જ ભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.જ્યારે શિમલા, સોલન અને હમીરપુર

સહિત 9 જિલ્લાઓમાં

આગામી 24 કલાક માટે અચાનક

પૂરની ચેતવણી જારી કરવામાં આવી છે.

વહીવટીતંત્રે આ 9 જિલ્લાઓ ચંબા, કુલ્લુ, કાંગડા, બિલાસપુર, હમીરપુર, સોલન, શિમલા, સિરમૌર અને મંડીના લોકોને અત્યંત સાવધ રહેવા અને બિનજરૂરી

મુસાફરી ટાળવા સૂચના આપી છે.

મંડીમાં ફરી વાદળ ફાટ્યું, બે પુલ

ધોવાઈ ગયા

આ દરમિયાન, મંડી જિલ્લામાં ફરી એકવાર વાદળ ફાટવાની ઘટનાથી ગભરાટ ફેલાયો

છે.

કાંગડામાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ પડ્યો છે. હવામાન વિભાગે આજે

કેટલાક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી કર્યું છે, જ્યારે 7 જુલાઈ માટે અતિ

ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. 8 થી 10 જુલાઈ સુધી યલો

એલર્ટ જારી કરવામાં આવ્યું છે અને 11 અને 12 જુલાઈએ સામાન્ય વરસાદની અપેક્ષા છે. સતત વરસાદને કારણે

રાજ્યભરમાં જનજીવન ખોરવાઈ ગયું છે. 15 દિવસમાં 74 લોકોના મોત, 37 ગુમ, 566 કરોડ રૂપિયાનું નુકસાન.

રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળના અહેવાલ મુજબ, 20 જૂનથી 5 જુલાઈ દરમિયાન, હિમાચલ પ્રદેશમાં

વાદળ ફાટવા, ભૂસ્ખલન, અચાનક પૂર અને

માર્ગ અકસ્માતોમાં 74 લોકોના મોત થયા

છે. 115 લોકો ઘાયલ થયા

છે, જ્યારે 37 લોકો હજુ પણ ગુમ

છે. જેમાં મંડી જિલ્લો સૌથી વધુ પ્રભાવિત થયો છે.

જ્યાં 30 જૂનની રાત્રે વાદળ ફાટવાની 12 ઘટનાઓમાં 14 લોકોએ જીવ ગુમાવ્યા છે અને 31 લોકો ગુમ થયા છે. કાંગડા જિલ્લામાં 13 લોકોના મોત થયા

છે, જેમાંથી 7 ભૂસ્ખલનને કારણે

અને 2 વાદળ ફાટવાના

કારણે થયા છે.

ઘરો,

દુકાનો અને

પશુઓના વાડા નાશ પામ્યા છે

કુદરતી આફતોને કારણે 19 ઘરો સંપૂર્ણપણે નાશ પામ્યા છે, 93 આંશિક રીતે

નુકસાન થયું છે. જયારે 213 પશુઓના વાડા અને

21 દુકાનો નાશ પામી

છે. ખેતી અને બાગાયતને પણ, ભારે નુકસાન થયું છે. ઉપરાંત, 10,000 મરઘાં પક્ષીઓ

અને 253 પશુઓના મોત થયા

છે.

વરસાદ સંબંધિત અકસ્માતોમાં પણ, ઘણા લોકોના મોત થયા છે

લસરણવાળા રસ્તાઓ અને નબળા પુલોને કારણે માર્ગ અકસ્માતોમાં

અત્યાર સુધીમાં 27 લોકોના મોત થયા

છે.

હિન્દુસ્થાન સમાચાર / ઉજ્જવલ શર્મા / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ

You Might Also Like

ઉત્તરાખંડમાં 110 મદરેસા બંધ કરાયા | BulletsIn
આસામ, કેરળ અને પુડુચેરી વિધાનસભા ચૂંટણી ૨૦૨૬: દસ લાખથી વધુ પ્રથમ વખત મતદારો બદલી રહ્યા છે ચૂંટણીનું ચિત્ર
RBSE ધોરણ 10નું પરિણામ 2026 આજે: તારીખ, સમય અને સીધી લિંક અહીં તપાસો
પીએમ મોદીની નેધરલેન્ડની મુલાકાત પાંચ દેશોની મહત્વપૂર્ણ રાજદ્વારી યાત્રા દરમિયાન વૈશ્વિક હલચલ પેદા કરે છે
સાય આજે છત્તીસગઢની કમાન સંભાળશે, વડાપ્રધાન મોદીની હાજરીમાં શપથ ગ્રહણ સમારોહ યોજાશે

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ગાંધીનગર મનપા દ્વારા, સતત ટીપી અમલીકરણના ભાગ રૂપે દબાણ દૂર કરવાની ઝુંબેશ ચાલુ
Next Article આંકોલવાડીમાં સગર્ભા મહિલાઓ માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો સ્રીરોગ નિષ્ણાત દ્વારા આસપાસના ગામોની ૬૦ સગર્ભા મહિલાઓની તપાસ કરાઇ
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?