• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > National > ‘સંવિધાન હત્યા દિવસ’ પર કટોકટી સામેની લડાઈમાં સામેલ, તમામ યોદ્ધાઓને પ્રધાનમંત્રી મોદી એ સલામ કર્યા….
National

‘સંવિધાન હત્યા દિવસ’ પર કટોકટી સામેની લડાઈમાં સામેલ, તમામ યોદ્ધાઓને પ્રધાનમંત્રી મોદી એ સલામ કર્યા….

CliQ INDIA
Last updated: June 25, 2025 6:45 pm
CliQ INDIA
Share
3 Min Read
SHARE

નવી દિલ્હી, 25 જૂન (હિ.સ.) 1975માં દેશમાં લાદવામાં આવેલી કટોકટી સામેની લડાઈમાં

મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, આજે ​​’સંવિધાન હત્યા

દિવસ’ પર આ કાળા

સમયગાળા સામેની લડાઈમાં સામેલ દરેક યોદ્ધાને સલામ કરી. તેમણે તેમના સત્તાવાર એક્સહેન્ડલ પર લખ્યું, અમે આપણા

બંધારણમાં સમાવિષ્ટ સિદ્ધાંતોને મજબૂત કરવા અને વિકસિત ભારતના આપણા સ્વપ્નને સાકાર

કરવા માટે સાથે મળીને કામ કરવાની અમારી પ્રતિબદ્ધતાને પણ પુનરાવર્તિત કરીએ છીએ.

ચાલો આપણે પ્રગતિની નવી ઊંચાઈઓને સ્પર્શ કરીએ અને ગરીબો અને વંચિતોના સપનાઓને

પૂર્ણ કરીએ.

પ્રધાનમંત્રી મોદીએ ‘સંવિધાન હત્યા દિવસ’ અંગે એક્સપર ઘણી પોસ્ટ્સ કરી છે. બીજી એક પોસ્ટમાં તેમણે લખ્યું, કટોકટી સામેની

લડાઈમાં અડગ રહેલા દરેકને અમે સલામ કરીએ છીએ! આ બધા ભારતના, દરેક ક્ષેત્રના, વિવિધ

વિચારધારાના લોકો હતા. જેમણે એક જ હેતુ સાથે, એકબીજા સાથે મળીને કામ કર્યું.

ભારતના લોકશાહી માળખાનું રક્ષણ કરવા અને આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓએ જે આદર્શો માટે

પોતાનું જીવન સમર્પિત કર્યું હતું, તેને જાળવી રાખવા માટે. તેમના સામૂહિક સંઘર્ષે

જ તત્કાલીન કોંગ્રેસ સરકારને લોકશાહી પુનઃસ્થાપિત કરવી પડી અને નવી ચૂંટણીઓ યોજવી

પડી, જેમાં તેમનો ખરાબ

રીતે પરાજય થયો.”

તેમણે લખ્યું, ”આજે કટોકટી લાદવાની 5૦મી વર્ષગાંઠ છે, જે ભારતના

લોકશાહી ઇતિહાસના સૌથી કાળા પ્રકરણોમાંનો એક છે. ભારતના લોકો આ દિવસને સંવિધાન

હત્યા દિવસ તરીકે ઉજવે છે. આ દિવસે, ભારતીય બંધારણમાં સમાવિષ્ટ મૂલ્યોને બાજુ પર રાખવામાં આવ્યા

હતા, મૂળભૂત અધિકારો

સ્થગિત કરવામાં આવ્યા હતા,

પ્રેસની

સ્વતંત્રતા નાબૂદ કરવામાં આવી હતી અને ઘણા રાજકીય નેતાઓ, સામાજિક કાર્યકરો, વિદ્યાર્થીઓ અને

સામાન્ય નાગરિકોને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. એવું લાગતું હતું કે, તે સમયે

સત્તામાં રહેલી કોંગ્રેસ સરકારે લોકશાહીને બંધક બનાવી રાખી હતી!”

ક્રૂર સમયગાળાને યાદ કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખ્યું, ”જ્યારે કટોકટી લાદવામાં આવી ત્યારે ….

હું આરએસએસનો એક યુવા પ્રચારક હતો. કટોકટી વિરોધી આંદોલન મારા માટે શીખવાનો

અનુભવ હતો. તેણે આપણા લોકશાહી માળખાના રક્ષણના મહત્વને, ફરીથી સમર્થન આપ્યું.

ઉપરાંત, મને રાજકીય

ક્ષેત્રના લોકો પાસેથી ઘણું શીખવા મળ્યું. મને ખુશી છે કે, બ્લુ ક્રાફ્ટ ડિજિટલ

ફાઉન્ડેશને તેમાંથી કેટલાક અનુભવોને પુસ્તકના રૂપમાં સંકલિત કર્યા છે, જેની પ્રસ્તાવના

એચડી દેવેગૌડાજી દ્વારા લખવામાં આવી છે, જે પોતે કટોકટી વિરોધી ચળવળના અનુભવી હતા.

ઉલ્લેખનીય છે કે, બ્લુ ક્રાફ્ટ ડિજિટલ ફાઉન્ડેશનના આ

પુસ્તકનું નામ ‘ધ ઇમર્જન્સી

ડાયરીઝ – યર્સ ધેટ ફોર્જ્ડ અ લીડર’ છે. ફાઉન્ડેશન અનુસાર, આ પુસ્તક આજે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ

દ્વારા વિમોચન કરવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / મુકુન્દ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ

You Might Also Like

લોકસભા ચૂંટણી: યુપીમાં “વેક્યુમ વિપાક્ષ”, 16 રાજ્યોના ઉમેદવારો પર વિચારમંથન
અમરનાથ યાત્રા: કડક સુરક્ષા વચ્ચે જમ્મુથી 1,490 યાત્રાળુઓનો 27મો સમૂહ કાશ્મીર ઘાટી માટે રવાના થયો
ભારત રેલવે પ્રદાન કરશે 50 અમૃત ભારત ટ્રેનો, રાજધાની સુધી કિરાયા ઘટાડે
મણિપુરના ત્રણ જિલ્લાના લોકોએ, સ્વેચ્છાએ પોતાના શસ્ત્રો સોંપી દીધા | BulletsIn
(અપડેટ) નવા ચૂંટાયેલા ઉપરાષ્ટ્રપતિ રાધાકૃષ્ણન આજે શપથ લેશે, રાષ્ટ્રપતિ ભવનમાં સવારે 10 વાગ્યે સમારોહ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મુકેશ અંબાણીએ, ટેલિકોમ ઉદ્યોગમાં પ્રવેશવાના નિર્ણયને તેમના જીવનનું 'સૌથી મોટું જોખમ' ગણાવ્યું
Next Article જુનાગઢ સંવિધાન હત્યા દિવસ – 2025 પર ત્રિરંગા યાત્રા
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?