• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > National > સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ આજે મધ્યપ્રદેશની મુલાકાતે, રેલ કોચ ફેક્ટરીનું ભૂમિપૂજન કરશે
National

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ આજે મધ્યપ્રદેશની મુલાકાતે, રેલ કોચ ફેક્ટરીનું ભૂમિપૂજન કરશે

CliQ INDIA
Last updated: August 10, 2025 3:45 pm
CliQ INDIA
Share
3 Min Read
SHARE

– 18૦૦ કરોડના

ખર્ચે નિર્માણ થનાર રેલ ઉત્પાદન એકમ માટે હબ, 5 હજાર લોકોને રોજગાર મળશે

ભોપાલ, 1૦ ઓગસ્ટ (હિ.સ.) સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ આજે (રવિવારે)

એક દિવસીય મુલાકાતે મધ્યપ્રદેશ આવી રહ્યા છે. તેઓ અહીં રાયસેન જિલ્લામાં બનનારી

રેલ કોચ ફેક્ટરીનું ભૂમિપૂજન કરશે. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ અને ગ્રામીણ

વિકાસ પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ, સંરક્ષણ ઉત્પાદન સચિવ સંજીવ કુમાર, રેલ્વે બોર્ડના

અધ્યક્ષ સતીશ કુમાર, ભારત અર્થ મૂવર્સ

પ્રોજેક્ટના અધ્યક્ષ શાંતનુ રાય ઓબેદુલ્લાગંજના દશેરા ગ્રાઉન્ડ ખાતે આયોજિત

ભૂમિપૂજન કાર્યક્રમમાં ભાગ લેશે. આ પ્રસંગે, બીઈએલએલ (ભારત અર્થ મૂવર્સ લિમિટેડ) પ્રોજેક્ટ, પ્રસ્તાવિત

પ્લાન્ટનો ૩ડી વોક થ્રુ અને નવા પ્લાન્ટના મોડેલો પર કેન્દ્રિત એક ટૂંકી ફિલ્મ

પ્રદર્શિત કરવામાં આવશે.

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવે જણાવ્યું હતું કે,”

ભારત અર્થ મૂવર્સ પ્રોજેક્ટ ભોપાલ જિલ્લાની સરહદ નજીક રાયસેનના ઉમરિયા ગામમાં 60 હેક્ટરથી વધુ

જમીન પર 1800 કરોડ રૂપિયાના

ખર્ચે બ્રહ્મા પ્રોજેક્ટ (બીઈએમએલ રેલ હબ ફોર મેન્યુફેક્ચરિંગ) બનાવશે. આ

પ્રોજેક્ટથી ભોપાલ, રાયસેન, સિહોર અને વિદિશા

જેવા જિલ્લાઓને ફાયદો થશે. આ જિલ્લાઓની ટેકનિકલ સંસ્થાઓમાં અભ્યાસ કરતા

વિદ્યાર્થીઓ માટે રોજગારીની તકો ઉભી થશે. આ પ્રોજેક્ટમાં પાંચ હજારથી વધુ લોકોને

પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગાર મળશે. વંદે ભારત-અમૃત ભારત અને મેટ્રો ટ્રેનના કોચ

અહીં બનાવવામાં આવશે.”

મુખ્યમંત્રીએ રેલ કોચ ફેક્ટરીને રાજ્યના વિકાસમાં, એક

મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું અને કહ્યું કે,” વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં

ઔદ્યોગિક વિકાસનો એક નવો અધ્યાય લખાશે.” તેમણે કહ્યું કે,” વડાપ્રધાન મોદીના મજબૂત

નેતૃત્વમાં મધ્યપ્રદેશ સહિત ભારતના અન્ય રાજ્યોના ડિરેક્ટરોને આમંત્રિત કરવામાં

આવી રહ્યા છે. આ ક્રમમાં,

થોડા મહિના પહેલા, બેંગ્લોરમાં BEML સંસ્થાની મુલાકાત

દરમિયાન, રાયસેન જિલ્લામાં

રેલ કોચ ફેક્ટરીની સ્થાપના અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો.”

તેમણે કહ્યું કે,” ‘બ્રહ્મા’ પ્લાન્ટ સંપૂર્ણપણે ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘આત્મનિર્ભર ભારત’ ના ઉદ્દેશ્યો અનુસાર કાર્ય કરશે. પ્લાન્ટમાં વપરાતી

મોટાભાગની ટેકનોલોજી અને સામગ્રી દેશમાં જ વિકસાવવામાં અને ઉત્પાદિત કરવામાં આવશે, જેનાથી વિદેશી

નિર્ભરતા ઓછી થશે. આ પ્લાન્ટના નિર્માણમાં પર્યાવરણીય ધોરણો પર ખાસ ધ્યાન આપવામાં

આવશે. શૂન્ય પ્રવાહી કચરો પ્રણાલી, સૌર અને નવીનીકરણીય ઉર્જાનો ઉપયોગ, વરસાદી પાણીનો

સંગ્રહ અને ગ્રીન લેન્ડસ્કેપિંગ અહીં અપનાવવામાં આવશે. બાંધકામમાં રિસાયકલ અને

ટકાઉ સામગ્રીનો ઉપયોગ કરીને તેને ગ્રીન ફેક્ટરી ધોરણો અનુસાર વિકસાવવામાં આવશે.

પ્રોજેક્ટની પ્રારંભિક ઉત્પાદન ક્ષમતા પ્રતિ વર્ષ 125 થી 200 કોચ હશે, જે પાંચ વર્ષમાં પ્રતિ વર્ષ 1100 કોચ સુધી વધારી દેવામાં આવશે.”

હિન્દુસ્થાન સમાચાર / મુકેશ તોમર / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ

You Might Also Like

બાંગ્લાદેશ લશ્કરી વિમાન દુર્ઘટનામાં, ઘાયલોની સારવાર માટે બર્ન નિષ્ણાત ડોકટરોની એક ટીમ ભારત મોકલી રહ્યું ….
સતત વરસાદને કારણે બિહારમાં ગંગા સહિતની બધી નદીઓ પૂરની લપેટમાં, અત્યાર સુધીમાં 19 લોકોના મોત થયા
પ્રધાનમંત્રી મોદીએ, મધુર શબ્દોનો સંદેશ આપતા શ્લોક શેર કર્યો
ભારતના રશિયન તેલ ઇમ્પોર્ટમાં માર્ચ મહિનામાં વધારો, વિશ્વભરમાં પૂરતી અસમર્થતા અને ઊર્જા સુરક્ષા પર ભાર વધ્યો
દિલ્હીના પ્રગતિ મેદાનમાં આજથી આંતરરાષ્ટ્રીય વેપાર મેળો શરૂ, 19 નવેમ્બરથી સામાન્ય લોકો માટે પ્રવેશ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article અમરેલી જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ તરફ ખેડૂતોનું વધતું વળતર
Next Article વડોદરા જિલ્લામાં આવેલ ફેક્ટરીમાં લાગી આગ ફાયર બ્રિગેડ પહોંચ્યું ઘટના સ્થળ પર .
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?