• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > National > રાષ્ટ્રપતિ આજે અને કાલે યુપીમાં, ઉપરાષ્ટ્રપતિ આજે રાજસ્થાનમાં
National

રાષ્ટ્રપતિ આજે અને કાલે યુપીમાં, ઉપરાષ્ટ્રપતિ આજે રાજસ્થાનમાં

CliQ INDIA
Last updated: June 30, 2025 1:00 pm
CliQ INDIA
Share
1 Min Read
SHARE

નવી દિલ્હી, 30 જૂન (હિ.સ.) રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે અને કાલે (30 જૂન – 1 જુલાઈ) ઉત્તર

પ્રદેશના, બરેલી અને ગોરખપુરના પ્રવાસે રહેશે. આ સમય દરમિયાન તેઓ વિવિધ શૈક્ષણિક

અને આરોગ્ય સંસ્થાઓના કાર્યક્રમોમાં ભાગ લેશે અને ઘણા વિકાસ કાર્યોનું લોકાર્પણ

કરશે. આ ઉપરાંત, ઉપરાષ્ટ્રપતિ

જગદીપ ધનખડ આજે રાજસ્થાનના પ્રવાસે રહેશે. ભારત સરકારના પ્રેસ અને માહિતી કાર્યાલય

(પીઆઈબી) દ્વારા એક પ્રેસ

રિલીઝમાં આ માહિતી આપવામાં આવી છે.

પીઆઈબીના અનુસાર,”રાષ્ટ્રપતિ મુર્મુ આજે બરેલીમાં ભારતીય પશુચિકિત્સા સંશોધન

સંસ્થા (આઈવીઆરઆઈ) ના 11મા દીક્ષાંત

સમારોહની અધ્યક્ષતા કરશે. આ પછી તેઓ ગોરખપુર જશે. ત્યાં તેઓ ઓલ ઈન્ડિયા

ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (એઈમ્સ) ગોરખપુરના પ્રથમ દીક્ષાંત સમારોહને પણ સંબોધિત કરશે.”

રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે,” રાષ્ટ્રપતિ 1 જુલાઈના રોજ

ગોરખપુરમાં મહાયોગી ગુરુ ગોરખનાથ આયુષ યુનિવર્સિટીનું ઉદ્ઘાટન કરશે. આ ઉપરાંત, તેઓ મહાયોગી

ગોરખનાથ યુનિવર્સિટીની મુલાકાત લેશે, જ્યાં તેઓ યુનિવર્સિટીના ઓડિટોરિયમ, શૈક્ષણિક બ્લોક

અને પંચકર્મ કેન્દ્રનું ઉદ્ઘાટન કરશે. તેઓ એક નવી છાત્રાલય (ગર્લ્સ હોસ્ટેલ)નો

શિલાન્યાસ પણ કરશે.”

પીઆઈબીના અનુસાર,”ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે રાજસ્થાનની રાજધાની જયપુરની

મુલાકાત લેશે. આ દરમિયાન,

તેઓ રાજસ્થાન

સંવિધાન ક્લબ, જયપુર ખાતે

આયોજિત ‘સ્નેહ મિલન

સમારોહ’માં ભાગ લેશે.”

હિન્દુસ્થાન સમાચાર / મુકુન્દ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ

You Might Also Like

જલ શક્તિ મંત્રાલયે વિશ્વ શૌચાલય દિવસ પર, રાષ્ટ્રવ્યાપી અભિયાન શરૂ કર્યું
નીટ પીજી પરીક્ષા, વિવિધ કેન્દ્રો પર કડક સુરક્ષા વચ્ચે શરૂ થઈ
વડાપ્રધાન મોદીને આપવામાં આવી ખાસ ભેટઃ 29 રાજ્યોના કપડામાંથી બનાવેલ સુગંધિત ગુલદસ્તો
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગ્વાલિયર અને રીવાની મુલાકાત લેશે
સરકારે મહાદેવ એપ સહિત 22 ગેરકાયદેસર સટ્ટાબાજીની એપ પર પ્રતિબંધ મૂક્યો

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પોરબંદરમાં સુદામા મંદિર સહિત 5 મંદિરોનો થશે વિકાસ
Next Article યુએસ ઓપન 2025: આયુષ શેટ્ટીએ પહેલું ટાઇટલ જીત્યું, તન્વી શર્મા રનર-અપ
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?