• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > National > રાષ્ટ્રપતિ આજથી 23 ડિસેમ્બર સુધી પશ્ચિમ બંગાળ, તેલંગાણા અને રાજસ્થાનના પ્રવાસ પર
National

રાષ્ટ્રપતિ આજથી 23 ડિસેમ્બર સુધી પશ્ચિમ બંગાળ, તેલંગાણા અને રાજસ્થાનના પ્રવાસ પર

CliQ INDIA
Last updated: December 18, 2023 4:00 pm
CliQ INDIA
Share
1 Min Read
SHARE

નવી દિલ્હી, 18 ડિસેમ્બર (હિં.સ.) રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે (સોમવાર) થી 23 ડિસેમ્બર સુધી, ત્રણ રાજ્યો પશ્ચિમ બંગાળ, તેલંગાણા અને રાજસ્થાનના પ્રવાસ પર છે. તેઓ આજે આઇઆઇટી ખડગપુરના 69માં, દીક્ષાંત સમારોહમાં ભાગ લેશે. આ પછી તેઓ બોલારમ (સિકંદરાબાદ)ના આવેલ ‘રાષ્ટ્રપતિ નિલયમ’ પહોંચશે. પીઆઈબીના જાહેરનામામાં, આ માહિતી આપવામાં આવી છે.

તેમના પ્રેસ રિલીઝ અનુસાર, રાષ્ટ્રપતિ બીજા દિવસે મંગળવારે હૈદરાબાદમાં હૈદરાબાદ પબ્લિક સ્કૂલ સોસાયટીના, શતાબ્દી સમારોહમાં ભાગ લેશે. 20 ડિસેમ્બરે, તેલંગાણાના યદાદ્રી ભુવનગિરી જિલ્લાના પોચમપલ્લી ખાતે, હેન્ડલૂમ અને સ્પિનિંગ યુનિટ અને ટેક્સટાઇલ મંત્રાલયના, થીમ પેવેલિયનની મુલાકાત લેશે. તેઓ સ્થાનિક વણકર સાથે પણ વાતચીત કરશે.

રાષ્ટ્રપતિ સાંજે સિકંદરાબાદમાં એમએનઆર શૈક્ષણિક ટ્રસ્ટના, સુવર્ણ જયંતિ સમારોહમાં હાજરી આપશે. રાષ્ટ્રપતિ 21 ડિસેમ્બરના, રાષ્ટ્રપતિ નિલયમ ખાતે વિવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે. બીજા દિવસે રાષ્ટ્રપતિ, રાજ્યના મહાનુભાવો, અગ્રણી નાગરિકો, શિક્ષણવિદો વગેરે માટે, રાષ્ટ્રપતિ નિલયમ ખાતે ગૃહ સ્વાગત સમારોહનું આયોજન કરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 23 ડિસેમ્બરના, રાજસ્થાનના પોખરણમાં લાઈવ ફાયરિંગ અભ્યાસને નિહાળશે.

હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ / માધવી

You Might Also Like

અમરનાથ યાત્રા: કડક સુરક્ષા વચ્ચે જમ્મુથી 1,490 યાત્રાળુઓનો 27મો સમૂહ કાશ્મીર ઘાટી માટે રવાના થયો
હોળી સ્પેશિયલ: સત્યયુગમાં ભક્ત પ્રહલાદની ભક્તિનો પુરાવો, એરુચનો ડીકૌલી પર્વત અને પ્રહલાદ દૌં
કોલકાતામાં મહિલા ડૉક્ટર પર બળાત્કાર અને હત્યા કેસ, આઈએમએ દ્વારા ડોકટરો ની 24 કલાકની દેશવ્યાપી હડતાળ જાહેર | BulletsIn
હવે ત્રણેય સેનામાં તમામ રેન્કની મહિલાઓને સમાન રજા મળશે.
હૈમ રેડિયો દ્વારા ગંગાસાગરમાં એક નવી ડિજિટલ ક્રાંતિ, સુરક્ષિત સંદેશાવ્યવહાર થી યાત્રાળુઓની સલામતીમાં વધારો

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article નાણાકીય છેતરપિંડીના કેસમાં, નિયોમેક્સની રૂ.207 કરોડની સંપત્તિ જપ્ત
Next Article જામનગર સાયકલિંગ ક્લબ દ્વારા હાલાર ટ્રાયથલોનની 5મી આવૃત્તિમાં 58 સહભાગીઓ સાથે આયોજન
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?